કેસર મટકા ખીર (Kesar Matka Kheer Recipe In Gujarati)

Minaxi Bhatt
Minaxi Bhatt @cook_20478986
#જુનાગઢ

કેસર મટકા ખીર (Kesar Matka Kheer Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1લીટર ફલ ફેટ દુધ
  2. 1 વાટકીજીરાસર ચોખા
  3. 14 ચમચીખાંડ
  4. 1 ચમચીઈલાઈચી પાઉડર,ચોપ કાજુ,બદામ,પિસ્તા
  5. 8-10સળી કેસર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પેન મા દુધ ને ગરમ કરી થોડીવાર ઉકાળી ખાંડ,કેસર નાખી ધાટુ થવા દો

  2. 2

    કુકર મા ચોખા ને ધોઈ પાણી નાખી બાફી લો

  3. 3

    બફાએલા ચોખા ને ઉકળતા દુધ મા ઉમેરી થોડીવાર ઉકળી થંડુ થવાદો

  4. 4

    થંડુ થાય એટલે ફ્રિઝ મા વધારે થંડુ થવા રાખી દો

  5. 5

    હવે તેને મટકા લઈ ઉપર મિક્સ ડ્રાયફુટ,કેસર થી સજાવી થંડુ થંડુ સવ કરો

  6. 6

    તૈયાર છે કેસર મટકા ખીર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Minaxi Bhatt
Minaxi Bhatt @cook_20478986
પર
#જુનાગઢ

Similar Recipes