ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫-૪૦ મિનિટ
૪ લોકો
  1. મોટા બટાકા
  2. ૨ ટે સ્પૂનકોર્નફ્લોર
  3. ૨ ટે સ્પૂનમેંદો
  4. ૧/૨ ચમચીમરી
  5. મીઠું સ્વાદમુજબ
  6. ૧ ચમચીઝીણુ સમારેલું લસણ
  7. ૧ ચમચીઝીણું સમારેલું આદુ
  8. ઝીણુ સમારેલું લીલું મરચું
  9. ૧ ચમચીકોર્ન ફ્લોર
  10. ૧ ચમચીસોયા સોસો
  11. ૧ ચમચીચીલી સોસ
  12. ૨ ચમચીટોમેટો કેચઅપ
  13. ૧ ચમચીતલ
  14. ૨ ચમચીઝીણી સમારેલી લીલી ડુંગળી
  15. ૧ નંગડુંગળી ની સ્લાઈસ
  16. ૧ નંગકેપ્સીકમ ની સ્લાઈસ

રાંધવાની સૂચનાઓ

૩૫-૪૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટાકા ને છાલ કાઢી લાંબી ચીપ્સ કરી પાર બોઈલ કરી લેવું

  2. 2

    હવે બટાકા ની ચીપ્સ માં ૧ ચમચી કોર્નફ્લોર નાખી મિક્ષ કરી લેવું

  3. 3

    હવે એક બાઉલ માં મેંદો અને કોર્નફ્લોર ઉમેરવું એમાં મીઠું અને મરી નાખી મિક્ષ કરી મિડીયમ ખીરુ તૈયાર કરવું. ખીરા માં બટાકા રગદોળી ગરમ તેલ માં તળી લેવું

  4. 4

    હવે એક કડાઈ માં તેલ ગરમ કરી લસણ, આદું,મરચાં સાંતળી લેવાં હવે ડુંગળી અને કેપ્સીકમ પણ સાંતળી લેવાં

  5. 5

    એક બાઉલ માં સોયા સોસ, ચીલી સોસ, કેચઅપ, કોર્નફ્લોર, ૨ ટે સ્પૂન પાણી ઉમેરી મિક્ષ કરી લેવું આ મિક્ષ્ચર કડાઈ માં ઉમેરી મિક્ષ કરી લેવું

  6. 6

    હવે બટાકા ઉમેરી તલ અને લીલી ડુંગળી ઉમેરી મિક્ષ કરી લેવું

  7. 7

    ગરમાગરમ ડ્રેગન પોટેટો સર્વ કરવાં

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

Similar Recipes