રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગોળમાં પાણી નાખી પલાળી લો ગોળ પલળી જાઇ એટલે તેમાં ઘઉંનો લોટ ઉંમેરી બેટર બનાવી લો બેટર તૈયાર થઈ જાઇ એટલે એક નોનસ્ટિક તવી મૂકી ચમચીથી બેટર પાથરી નાના પુડલા ઉતારી લો પછી બધી બાજુ તેલ લગાવી સાઇડ ચેન્જ કરી લો
- 2
બ્રાઉન રંગના શેકાઈ જાઇ એટલે ડીશમાં લઇ સરસ રીતના ઘી ચોપડી ઉપર ખરાખશ છાટી લો તો તૈયાર છે આપણા ગામડાના માલપુઆ ઘણા લોકો તરે છે પન અમારા ઘરમાં તરેલ નથી ખાતા એટલે આવી રીતના બનાવીએ છીએ
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#jayshri Chauhan#EBWeek 12આપડી વિસરાયેલ વાનગી છે Jayshree Chauhan -
-
-
-
-
-
-
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#EB Week 12 હોળી સ્પેશ્યલ ગોળ અને ઘઉં ના લોટ માંથી બનાવેલા ગુજરાતી ઓના માલપુવા Bina Talati -
-
-
-
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#Fam#cookpadindia#cookpadgujaratiમાલપુઆ આ એ લગભગ દરેક ની પસંદ ની સ્વીટ ડીશ છે, તહેવારો માં આપણે ખાસ બનાવીને ખાતા હોઈએ છે ખાસ કરી ને હોળી પર , લગભગ માલપુઆ મેંદા ના લોટ માં થી બનાવી અને ગળ્યા સ્વાદ માટે ખાંડ ની ચાસણી બનાવામાં આવે છે. આ રેસિપી મને મારી મમ્મી એ શીખવી હતી જે પ્રમાણે હું મારી ફેમિલી માટે પણ બનાવતી હોઉં છું અને મારા ઘર માં બધાં ને ખૂબ પ્રિય છે. આજે આપણે ખાંડ ની ચાસણી અને મેંદા વગર એકદમ ટેસ્ટી માલપુઆ બનાવના છીએ , આપણે આજે ગોળ અને ઘઉં ના લોટ નો ઉપયોગ કરી અને માલપુઆ બનાવીશુ તો ચાલો રેસીપી જોઈ લો. Neeti Patel -
-
-
-
-
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#EB#Week12વરસાદ ની મોસમમાં ગરમ ગરમ માલપુવા ખાવાની મજા આવી જાય તો તમે પણ રેસીપી જુઓ Bhavna Odedra -
-
-
-
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#EB#WEEK12મિઠાઈવાળાની દુકાનમાં મળે તેવા બહારથી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ માલપુઆ મેં ઘઉંનો લોટ ,સોજી અને દૂધના મિશ્રણ થી બનાવ્યા છે.જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યાં છે. Ankita Tank Parmar -
-
-
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#EB#week12 આ એક પરંપરાગત મીઠાઈ છે. જે રાજસ્થાન અને ઉતર પ્રદેશ માં વધારે બને છે. માલ પુઆ અલગ અલગ ફ્લેવર્સ માં બનાવી શકાય છે.તેને રબડી સાથે પણ પીરસવામાં આવે છે.સ્વાદ માં ખુબજ ટેસ્ટી અને સરળતાથી બની જાય છે. Varsha Dave -
-
-
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15333713
ટિપ્પણીઓ (12)