મગ ની દાળના ચીલા (Moong Dal Chila Recipe in Gujarati)

Daxa Pancholi
Daxa Pancholi @daxapancholi

#FD
#Ekta Rangam Modi

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
ત્રણ વ્યક્તિ
  1. 1 કપમગની મોગર દાળ પલાળેલી
  2. 2 ચમચીઝીણી સમારેલી ડુંગળી
  3. 2 ચમચીઝીણું સમારેલું ગાજર
  4. 1 નંગઝીણી સમારેલુ કેપ્સિકમ
  5. ૧/૪હળદર
  6. ૧ ચમચીલાલ મરચું
  7. સ્વાદમુજબ મીઠુ
  8. થોડીક ઝીણી સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ પલાળેલી દાળને અધકચરી ક્રશ કરવી.

  2. 2

    ત્યારબાદ તેમાં બધા મસાલા ઉમેરીને ખીરું તૈયાર કરવું.

  3. 3

    ત્યાર પછી એક નોનસ્ટિક તવી લઈને ગેસ પર મીડિયમ સ્લો આચ પર મૂકવી તેના ઉપર નાના નાના ચીલા પાથરવા.

  4. 4

    બન્ને સાઈડ શેકાય જાય એટલે સર્વિંગ ડિશમાં લઈને ટોમેટો કેચપ સાથે સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daxa Pancholi
Daxa Pancholi @daxapancholi
પર

ટિપ્પણીઓ (4)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Your all recipes are superb and delicious. You can check my profile and follow me if you wish.

Similar Recipes