રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં રવા નો ખીરો લઈશું.
- 2
હવે તેમા બધાજ મિક્સ વેજિટબલ એડ કરીશું.અને બધાજ મસાલા સ્વાદ મુજબ મીઠું અને બેકિંગ સોડા એડ કરી ચમચા થી મિક્સ કરીશું.
- 3
હવે ગેસ ઓન કરી નોન્સ્ટિક તવા પર તેલ લઈ તેના મા રાઈ જીરુ તલ લીમડા ના પાન હિંગ થી વગાર કરી રવા હાંડવો એડ કરી ધીમા તાપમાન પર બને બાજુ ડિશ ઢાંકી બેક થવા દઈશું.
- 4
અહી ગરમ હાંડવો તૈયાર છે રવા હાંડવો સોસ ગ્રીન ચટણી લસળ ની ચટણી સાથે ખાઈ શકાય. 😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
રવા નો હાંડવો
#EB#Week14આ ઇન્સ્ટન્ટ હાંડવો છે તેને પેલાળવા ની જરૂર રહેતી નથી અને ટેસ્ટી છે.ગરમ નાસ્તા માટે નું પણ સારુ ઓપશન છે અને ચા સાથે સરસ લાગે છે. Arpita Shah -
-
-
-
-
-
-
-
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EB#week14 રવા હાંડવો ઇન્સ્ટન્ટ બની જતી અને ખુબજ ટેસ્ટી વાનગી છે . જે સરળતા થી બની જાય છે. Varsha Dave -
-
ટોમેટો રવા વેજીટેબલ હાંડવો (Tomato Rava Vegetable Handvo Recipe In Gujarati)
#EB#week14 Falguni Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EB#week14ઘણાં પ્રકારના લોટ ના હાંડવા થઈ શકે છે .રવા નો હાંડવો પણ સોફ્ટ, સ્પોંજી અને હેલ્થી બને છે..આજની રેસિપી જોઈ લો તમને પણ ગમશે.. Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15368233
ટિપ્પણીઓ (6)