ફરાળી ઇડલી વિથ ફરાળી ચટણી (Farali Idli Chutney Recipe In Gujarati)

#ff1
ફરાળી ઈડલી ખૂબ જ સારી લાગે છે તે ચટણી સાથે સર્વ કરવામાં આવે છે આ શ્રાવણ મહિનાના પવિત્ર માસમાં નવી વાનગી બનાવવાની ખૂબ મજા પડે છે અને આ એટલે તમે જરૂરથી ટ્રાય કરશો ખૂબ જ ફાઇન લાગે છે
ફરાળી ઇડલી વિથ ફરાળી ચટણી (Farali Idli Chutney Recipe In Gujarati)
#ff1
ફરાળી ઈડલી ખૂબ જ સારી લાગે છે તે ચટણી સાથે સર્વ કરવામાં આવે છે આ શ્રાવણ મહિનાના પવિત્ર માસમાં નવી વાનગી બનાવવાની ખૂબ મજા પડે છે અને આ એટલે તમે જરૂરથી ટ્રાય કરશો ખૂબ જ ફાઇન લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મોરૈયાને મિક્સરમાં પીસી લો હવે તેમાં ફરાળી લોટ એડ કરો અને સાબુદાણાની પણ મિક્સરમાં પીસી લો ત્રણે લોટ ભેગા કરી લો
- 2
હવે તેમાં દહીં અને થોડું જરૂર મુજબ પાણી નાખી અને આઠ-દસ કલાક રહેવા દો
- 3
હવે આથો આવી ગયા બાદ ઈડલી ના બેટર માં થોડા સાજીના ફૂલ એડ કરો ત્યારબાદ તેની ઉપર બે-ત્રણ ટીંપા લીંબુના નીચવી લેવા અને ઈડલીના ખીરા ને ખૂબ ફેટી લો
- 4
હવે તેને સ્ટીમરમાં ટીમ કરવા મૂકો પાંચ મિનિટ સુધી થવા દો એટલે તો રેડી છે ઈડલી
- 5
હવે ચટણી માટે તેમાં નાળિયેરનું ખમણ મરચું કોથમીર શીંગદાણા બધું સાથે પીસી લો હવે તેમાં ખાંડ અને લીંબુ એડ કરો બંધુક મિક્સ કરી અને ચટણી તૈયાર કરો તો તૈયાર છે ફરાળી ચટણી ચટણીને લીમડા થી ગાર્નિશ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સામા ની ફરાળી ઈડલી ને ચટણી (Sama Farali Idli Chutney Recipe In Gujarati)
#EB#WEEK15#Theme 15#ff1 શ્રાવણ મહિનામાં અવનવી ફરાળી વાનગી બનાવવાની મજા આવે છે.□ કૂકપેડ તરફથી આ અઠવાડિયા માં સામા માં થી બનતી ફરાળી વાનગી બનાવવાની છે.□ મેં સામો (મોરૈયા) માં થી પ્લેટ ઈડલી બનાવી છે...સાથે મજેદાર ફરાળી ચટણી તૈયાર કરી છે... તો તમને બધા ને મારી આ વાનગી ચોકકસ ગમશે. Krishna Dholakia -
ફરાળી ઈડલી (Farali Idli Recipe In Gujarati)
#ff1શ્રાવણ માસ નિમિતે હું આજે ફરાળી ઈડલી ની રેસિપી લઈને આવી છું. જે એક્દમ સોફ્ટ અને ટેસ્ટી લાગે છે તો એકવાર જરૂરથી ટ્રાય કરશો. Jigna Shukla -
ફરાળી દાબેલી (Farali Dabeli Recipe In Gujarati)
#JanmasthsmiSpecial**શ્રાવણ**આજે જન્મા્ટમીના ફરાળી દાબેલી બનાવી,ખૂબ જ ટેસ્ટી બની છે,હજી સ્રાવણ મહિનો છે ,તમે ટ્રાય કરજો , Sunita Ved -
મોરૈયા ની ફરાળી દાબેલી (Moraiya Farali Dabeli Recipe In Gujarati)
#EB#week15#ff1#nonfriedfaralireceipe#cookpadindia ( ફરાળી) Bindi Vora Majmudar -
ફરાળી થાલીપીઠ (Farali Thalipeeth Recipe In Gujarati)
#SJRશ્રાવણ મહિના નો સોમવાર બહુ જ પવિત્ર દિવસ, લગભગ બધાં જ તે દિવસે ફરાળી વાનગી બનાવતા હોય છે.મેં આજ ના દિવસે સ્પેશ્યલ ફરાળી થાળીપીઠ બનાવી છે. Bina Samir Telivala -
ફરાળી વડા (Farali Vada Recipe In Gujarati)
#SJR- શ્રાવણ મહિના માં ઉપવાસ, વ્રત આવતા હોય છે. તેમાં રોજ ફરાળી વાનગીઓ શોધવી પડે છે. અહીં ફરાળી વડા બનાવેલ છે. થોડા અલગ રીતે બનાવેલ આ વડા જરૂર થી સ્વાદિષ્ટ લાગશે.. વડા માં આપણે બટાકા ના માવા માં મસાલા ઉમેરતા હોઈએ છીએ પણ અહી મેં બટેટાના માવા ને થોડો સાંતળી ને લીધેલો છે જેથી અલગ જ સ્વાદ ઉમેરાય છે.. જરૂર ટ્રાય કરશો. Mauli Mankad -
ફરાળી સાબુદાણા ની ભેળ (Farali Sabudana Bhel Recipe In Gujarati)
#ff2#EB#Week15શ્રાવણ માસમાં ઉપવાસ માં ફરાળી વાનગીઓ બનતી જ હોય છે.. સાબુદાણા ની ખીચડી માટે સાબુદાણા પલાળેલાહતા તો ભેળ બનાવી લીધી.. Sunita Vaghela -
ફરાળી ટિક્કી ચાટ (Farali Tikki Chaat recipe in Gujarati)
#ff1પવિત્ર શ્રાવણ માસ ના પહેલા સોમવાર ના ફરાળ માટે આ એક ઝડપ થી બનતી.. પાચન માં પણ બઉ heavy નઈ, ખૂબ જ ઓછા તેલ માં બનાવેલી ટિક્કી ચાટ તમને ગમશે.. ટ્રાય કરજો હમ્મ.. 🥰👍🏻🙏🏻 Noopur Alok Vaishnav -
ફરાળી ટમેટાની ચટણી(farali tomato Chutney recipe in Gujarati)
#ઉપવાસ ગુજરાતીઓને ચટણી વગર જરા પણ ના ચાલે... ચટણી બધા સાથે સારી લાગે છે... ચટણીનો ઉપયોગ આપણે ઢોકળા, પાત્રા, ભાખરી, થેપલાં ઘણા બધા સાથે કરીએ છીએ.... તો તેવી જ રીતે આજે મેં ફરાળી ટામેટા ની ચટણી બનાવી છે.. જેને આપણે પેટીસ, સાબુદાણા ના વડા, કે ઢોકળા, બધાની સાથે કરી શકે છે.... Khyati Joshi Trivedi -
ફરાળી ઉત્તપમ (Farali Uttapam Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/જૈન_રેસિપી#August_Special#cookpadgujarati અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. તેમજ આજે કેવડા ત્રીજ નું પણ પર્વ છે. ત્યારે ઉપવાસમાં રોજ રોજ સાબુદાણાની ખીચડી અને રાજગરાના થેપલા કે મોરૈયાની ખીચડી ખાઇને કંટાળો આવી ગયો હોય તો તમે ફરાળી ઉત્તપમ પણ ટ્રાય કરી શકો છો. અને જમવામાં કંઇક નવું બનાવ્યું હોય તો આરોગવાની પણ મજા આવે. તો આજે જ ઉપવાસ માટે ઘરે ફરાળી ઉત્તપમ બનાવી શકાય છે.. આ ઉત્તપમ માત્ર 20 મિનિટમાં બની જશે અને ઘરમાં બધાંને ભાવશે પણ ખરા. Daxa Parmar -
-
ફરાળી ઈડલી (Falahari Idli recipe in Gujarati)
#FR#cookpadgujarati#cookpad વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તે માટે વિવિધ પ્રકારની ફરાળી વાનગીઓ બનાવવામાં આવે છે. આજે મેં શિવરાત્રીના પવિત્ર તહેવાર પર ફળાહારમાં ખાઈ શકાય તેવી ફરાળી ઈડલી બનાવી છે. આ ઈડલી બનાવવી ખુબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવા ઇન્ગ્રિડિયન્ટ્સ માંથી સરળતાથી બની જાય છે. આ ઈડલીને ફરાળી ચટણી સાથે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
ફરાળી ચટણી કટલેસ
#ફરાળી આજે જન્માષ્ટમી નો તહેવાર છે આજે બધાં ના ઘરે નવી નવી ફરાળી વાનગીઓ બનાવી હશે. મેં પણ આજે ફરાળી ચટણી કટલેસ બનાવી છે.આ વાનગી મને બહું ભાવી. તમે પણ એકવાર જરૂર થી બનાવો. ને આ "ફરાળી ચટણી કટલેસ " ઉપવાસ માં ખાવા ની મજા લો. Urvashi Mehta -
ફરાળી પેટીસ(farali patis recipe in Gujarati)
સુપરશેફ3ફરાળી પેટીસ ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે જે તમે શ્રાવણ માસ હોય કે વરસાદની ઋતુ માં ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે. Nayna Nayak -
ફરાળી મિકસ વેજ ઉત્તપમ વીથ ફરાળી ચટણી
#સુપરશેફ3#ઉપવાસ#ફરાળીશ્રાવણ મહીના સ્પેશ્યલ ફરાળી વાનગી આ વાનગી ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો... Nehal Gokani Dhruna -
ફરાળી ચટણી (Farali Chutney Recipe In Gujarati)
#ff1ક્વિક ફરાળી ચટણી કોઈ પણ ફરાળી આઈટમ સાથે ટેસ્ટી લાગે છે Ami Sheth Patel -
સાબુદાણા બટેટાની ફરાળી ટીકકી (Sabudana Bataka Farali Tikki Recipe In Gujarati)
#ff1ખૂબ જ ટેસ્ટી બને છે Falguni Shah -
મોરૈયાના ફરાળી વડા (Moraiya Farali Vada recipe in Gujarati)
#EB#week15#ff2#week2#friedfaralirecipe શ્રાવણ મહિનો આવે એટલે ઘણા લોકો ઉપવાસ કરતા હોય છે. તેમાં પણ શ્રાવણ મહિનાના સોમવારે તો લોકો ઉપવાસ કરે અને ફળાહાર કરે. ઉપવાસ દરમ્યાન ફળાહારમાં ખાઈ શકાય તેવા મોરૈયાના ફરાળી વડા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ વડા બનાવવા માટે મોરૈયા ઉપરાંત સીંગદાણા, ખમણેલું ટોપરું અને બટેટાનો ઉપયોગ કરવામાં આવે છે. આ મોરૈયાના વડા ને ફરાળી લીલી ચટણી સાથે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
ફરાળી ચટણી ઢોકળા (Farali Chutney Dhokla recipe in Gujarati)
#SJR#FDS#cookpadgujarati#cookpadindia#cookpad ભારત દેશમાં આખા વર્ષ દરમિયાન ઘણા બધા હિન્દુ તહેવારો ઉજવવામાં આવે છે. આ તહેવારોની ઉજવણીમાં ઉપવાસ કરીને દેવી-દેવતાઓની પૂજા અર્ચના કરવામાં આવે છે. હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે લોકો જ્યારે ઉપવાસ કરે ત્યારે તેમને ફળાહાર કરવાનો હોય છે. આ ફળાહાર માટે ઘણી બધી વિવિધ જાતની વાનગીઓ બનાવી શકાય છે. મેં આજે ફરાળી ચટણી ઢોકળા બનાવ્યા છે. આ ઢોકળા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને ઓછા સમયમાં ફટાફટ બનાવી શકાય છે. તો ચાલો જોઈએ ફળાહાર વખતે વાપરી શકાય તેવા આ ચટણી વાળા ઢોકળા કઈ રીતે બને છે. Asmita Rupani -
-
ફરાળી ચટણી (Farali Chutney Recipe In Gujarati)
ગઈકાલે શિવરાત્રી ના ઉપવાસ માં ખાવા માટે મેં ફરાળી ઢોકળા બનાવ્યા હતા. સાથે ફરાળી ચટણી બનાવી હતી. Sonal Modha -
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
શ્રાવણ માસ હોય કે ઉપવાસની તિથી, નાસ્તામાં તીખો કે મોળો ફરાળી ચેવડો સમગ્ર ભારતમાં જોવા મળે છે. આ ચેવડાના ઉપયોગથી બનતી ફરાળી ભેળ પણ એટલીજ પ્રખ્યાત છે. ભેળનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય. ફરાળી ભેળ પણ ફરાળમાં વપરાતી ખૂબ જ ચટપટી અને સરળ વાનગી છે, જે ફરાળી ચેવડાની એક અલગ જ છાપ ઉભી કરે છે. તો ચાલો જાણીએ આ ફરાળી ભેળમાં ઉપયોગમાં લેવાતી સામગ્રી વિશે...#EB#week15#faralibhel#ff2#week2#friedfaralirecipe#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
ફરાળી ડીશ (farali dish recipe in Gujarati)
#ઉપવાસઆ બધી જ વાનગીઓ ફરાળમાં ખાઈ શકાય તેવી બનાવી છે અને તેમાં સિંધવ મીઠું નો ઉપયોગ કર્યો છે. તેમજ ડિફરન્ટ એવી ફરાળી કચોરી બનાવી છે. અને બધી જ વાનગી બનાવવા માટે ખૂબ જ મહેનતની જરૂર પડે છે Kala Ramoliya -
-
ફરાળી ઢોકળા(Farali dhokla Recipe in Gujarati)
#ઉપવાસ ઉપવાસમાં આમ તો ઘણી બધી ફરાળી વાનગી બનતી હોય છે પણ ફરાળી ઢોકળા એ ડાયેટ માં અને હેલ્થ માં બેસ્ટ છે Jasminben parmar -
ફરાળી ટ્રાય કલર કૂકીઝ (Farali Try Colour Cookies Recipe In Gujarati)
#ff1ફરાળી#EB#Week15મોરૈયોકૂકીઝ તો હું બનાવુ જ છું ... એ જ રીત અપનાવી લોટ બદલી ફરાળી કૂકીઝ બનાવ્યા પાછું આજે 15મી ઓગષ્ટ ...ભારત નો જન્મ દિવસ એટલે તે ને ટ્રાય કલર માં બનાવી દીધા... Hetal Chirag Buch -
-
🌹"ફરાળી ટેસ્ટીયમ્મી વડા" 🌹
#જૈન#ફરાળી🌹શ્રાવણ માસ ની ઠંડી સાતમ હોયવા થી આજે મે ક્રિએટ કરેલી અેકદમ નવી વેરાયટી તો આજે ધરે જ બનાવો "ફરાળી ટેસ્ટીયમ્મી વડા" સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવા માં ખૂબ જ સરળ છે વડા નો સ્વાદ ખરેખર ટેસ્ટીયમ્મી છે🌹 Dhara Kiran Joshi -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
વાર-તહેવારે આપણે ફરાળી વાનગીઓ બનાવતા હોય છે.પણ તળેલી વાનગી દરેક વખતે ફાવતું નથી.એટલે આજે આપણે ફરાળી ઢોકળા બનાવીશું.છોકરા ના ટીફીન માં પણ સરસ લાગે છે. Pinky bhuptani -
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
ફરાળી ભેળ #EBથીમ15ફરાળી ચેવડો અને સાબુદાણાની મિક્સ કરી ફરાળી ભેળ થોડી healthy બનાવી સાથે દહીં અને લીલા મરચાની ચટણી સુપર ટેસ્ટી ... Jyotika Joshi
More Recipes
ટિપ્પણીઓ (6)