સુરણ ની ખીચડી (Suran Ni Khichdi recipe in gujarati)

#ff1
સુરણ એ ફરાળ માટે નું બેસ્ટ ઓપ્શન છે કે જેને બટેટા ની બદલે લઈ શકાય છે અને સુરણ ખાવાના ઘણા બધા ફાયદા પણ છે જેમકે સુરણ ડાયાબીટીસ ના દર્દી માટે ફાયદાકારક છે, સુરણમા એન્ટી-ઓબેસિટી નો ગુણ છે જેથી તેનો ઉપયોગ વેઈટલોસ કરવામાં પણ મદદ કરે છે, સુરણમા આર્યન અને ફોલેટ સારા પ્રમાણમાં હોય છે જેથી તેનો ઉપયોગ એમોનિયા ના ઉપચાર માટે પણ કરી શકાય છે, સુરણ માં વિટામિન E અને B 6 હોય છે જે સ્કીન માટે ઉપયોગી છે સુરણ સંધીવા ના દર્દી ને પણ ફાયદાકારક છે. તો આવા ઔષધીય ગુણોથી ભરપૂર સુરણ નો ડાયેટ પ્લાન માં સમાવેશ કરવો ખૂબ જ જરૂરી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સુરણ ની છાલ કાઢી સારી રીતે ધોઈ લો.
- 2
તેને સહેજ મોટું છીણી લો.
- 3
એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું અને લીમડાના પાન નાખી સહેજ થવા દો. પછી તેમાં શિંગ દાણા ઉમેરી સાંતળી લો. હવે તેમાં છીણેલું સુરણ ઉમેરી બધા મસાલા ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
- 4
હવે તેમાં જરૂર મુજબ થોડું પાણી ઉમેરી ઢાંકણ ઢાંકી ધીમા તાપે ચડવા દો.
- 5
ચડી જાય એટલે તેમાં ખાંડ અને લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરી 2-3 મિનિટ સુધી ધીમા તાપે ચડવા દો.
- 6
તૈયાર સુરણ ની ખીચડી ને ઉપર થી શેકેલા શીંગદાણા ભભરાવી સર્વ કરો.
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
સુરણ ની ખીચડી (suran ni khichdi recipe in gujarati)
ફરાળ માં બટેટા ખાઈએ છીએ. પણ સુરણ બેસ્ટ ઓપ્શન છે સ્વાદમાં ને સેહત બંને માટે સારું અને બની પણ ફટાફટ જાય છે. Buddhadev Reena -
સૂરણ ની ખીચડી (Suran Khichdi Recipe In Gujarati)
#SJR#cookpadindia#cookpad_guj#cookpadશ્રાવણ મહિનો એક પવિત્ર મહિના તરીકે માનવામાં આવે છે. ફરાળમાં બટાકાની જગ્યાએ સૂરણ એક બેસ્ટ ઓપ્શન છે. સુરણમાંથી આપણને વિટામિન E અને B 6 મળે છે. સુરણ ડાયાબિટીસના દર્દી માટે ફાયદાકારક છે. સુરણ વેઇટલોસ માટે પણ બેસ્ટ ઓપ્શન છે. Parul Patel -
સુરણ ની ખીચડી (Suran ni khichdi Recipe in Gujarati)
સુરણ ને ઘણી બધી અલગ અલગ રીતે બનાવી શકાય. સુરણ ઉપવાસ માં વપરાતી પ્રિય વસ્તુઓ માંનું એક ગણાય. અહીંયા મેં ઉપવાસ દરમ્યાન ખાઈ શકાય એવી સૂરણની ખીચડી બનાવી છે. spicequeen -
સુરણ નું શાક (Suran Shak Recipe In Gujarati)
#ff1સુરણ નું શાક ..બટાકા ની જગ્યાએ સુરણ નો ઉપયોગ કરવો વધારે હિતાવહ Daxa Pancholi -
સુરણ ની ફરાળી ખીચડી (Suran Farali Khihdi Recipe In Gujarati)
#ff1 સુરણ ફરાળ માટે બેસ્ટ છે તે તેમાં આયન ભરપૂર હોઈ છે તેનો ઉપયોગ શાક, ખીચડી, તડીને મઠો , રાઇતું બનાવી શકાય Bina Talati -
મસાલા સુરણ (Masala Suran Recipe In Gujarati)
#SJR શ્રાવણ ના એકટાણા એમા પણ સોમવાર ને એકાદશી મે આજ મસાલા સુરણ ઘી માં સાતળેલ બનાવેલ. સુરણ ના ઘણા ફાયદા છે. એસીડીટી કબજીયાત હરસ બધાં મા અકસીર ઔષધી છે. HEMA OZA -
સુરણ નું શાક.(Suran nu Shaak in Gujarati.)
#EBWeek15Post 1 સુરણ એક કંદમૂળ છે.તેમા વિટામિન્સ મિનરલ સારા પ્રમાણમાં હોય છે.આર્યુવેદ ની દષ્ટિએ બધા કંદમૂળ માં સુરણ ઉત્તમ કંદમૂળ છે.શરીર માટે ખૂબ જ ગુણકારી છે.ઉપવાસ અને વ્રત માં દહીં અને રાજગરા ની પુરી સાથે ઉપયોગ થાય છે. Bhavna Desai -
સુરણ ની ફરાળી ખીચડી (Suran Farali Khichdi Recipe In Gujarati)
સુરણમાંથી ફરાળી ખીચડી ખુબ સરસ બને છે અને ગુજરાતી ઘરોમાં આ વાનગી ફરાળમાં ખાવામાં આવે છે. Kunjal Sompura -
સુરણ ની ફરાળી કટલેસ(Suran ni Farali cutlets recipe in Gujarati)
ઓછી વસ્તુનો ઉપયોગ કરીને ઝટપટ બનાવો ફરાળી હેલ્ધી કટલેટ.હેલ્ધી ફરાળી ખાવું હોય તો સુરણ,કાચા કેળા કે દૂધી નો ઉપયોગ કરવો પડે ..અને મને એ વધુ ગમે .તેથી આજે મે બનાવી છે ફરાળી કટલેટ. અને બનાવવી પણ બહુ સહેલી. Sonal Karia -
સુરણ નું ફરાળી શાક (Suran Farali Shak Recipe In Gujarati)
#EBઅત્યારે સુરણ સારું મળે છે. અને લોકો વ્રત,ઉપવાસ કરતા હોય ત્યારે સુરણ નું શાક ફરાળ માટે લઇ શકીએ છીએ. તે ખૂબ ફાયદાકારક હોય છે. Krishna Kholiya -
ચટાકેદાર સુરણ (Suran recipe in Gujrati)
#ડીનરદોસ્તો લોકડાઉન ના કપરા સમય માં ઘર માં જ પણ શાક હોય એને જ ક્રિએટિવ બનાવશું. સુરણ એક એવું કંદમૂળ જેમાં ઘણા પોષકતત્વો છે..જે આપણા શરીર માટે ખુબજ ઉપયોગી છે.. આજે આપણે ખુબજ ટેસ્ટી અને ચટાકેદાર સુરણ ની સબ્જી બનાવશું.. જે મોટા થી લય ને બાળકો પણ ચાવથી ખાઈ છે.. તો દોસ્તો ચાલો ચટાકેદાર સુરણ બનાવશું.. Pratiksha's kitchen. -
સુરણ ની ટિક્કી (Suran Tikki Recipe In Gujarati)
#EB#week15,suran,મોરિયો#ff2 સુરણ કંદમૂળ છે અને વ્રત કે ઉપવાસ મા ખવાય છે..મે સુરણ ની ટિક્કી બનાવી છે Saroj Shah -
સુરણ બટાકા ની ખીચડી (Suran Bataka Khichdi Recipe In Gujarati)
મારી ઘરે અગિયારસ હોય કે કોઈ ઉપવાસ હોય તો ઘણી વખત બને છે. સુરણ બટાકા નું શાક બનાવીયે એના કરતા આ ખીચડી બહુ સરસ લાગે છે. Arpita Shah -
મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : મોરૈયા ની ખીચડીઆજે એકાદશી નો ઉપવાસ કર્યો છે તો મોરૈયા ની ખીચડી બનાવી Sonal Modha -
સુરણ નું શાક (Suran Shak Recipe In Gujarati)
સુરણ નો ઉપયોગ આપણે અલગ અલગ રીતે કરીએ છીએ તો આજે હું પણ સુરણ નું એક બટાકનું શાક બનાવીએ એવું સુરણનું શાક લઇ ને આવી છું તો ચાલો બનાવીએ સુરણ નું શાક.#EB#સુરણનું શાક Tejal Vashi -
મોરૈયા બટાકા ની ફરાળી ખીચડી (Moraiya Bataka Farali Khichdi Recipe In Gujarati)
આજે મારે શુક્રવારના દિવસે ફાસ્ટિંગ હોય તો મેં મોરૈયા બટાકા ની ફરાળી ખીચડી બનાવી છે મને બહુ જ ભાવે છે તળેલા કાજુ લીલા મરચા અને દહીં સાથે ખાવાની બહુ જ સરસ લાગે 😋 Sonal Modha -
સુરણ નું શાક (Suran Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati #SRJસુરણની ભૂગર્ભમાં ખેતી કરવામાં આવે છે. જેમાં ઘણા ઔષધીય તત્વો હોય છે. સુરણ સ્વાદ સાથે અનેક ઔષધીય ગુણ પણ પ્રદાન કરે છે. સૂરણમાં ફાઇબર, વિટામિન સી, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ કેલ્શિયમ અને ફોસ્ફરસ પણ જોવા મળે છે. જે હરસ અને કેન્સર જેવા ગંભીર રોગથી બચાવી શકે છે. Neeru Thakkar -
સુરણ-સાબુદાણાની ખીચડી
#ફરાળી મિત્રો...કેમ છો...? જ્યારે ઉપવાસ હોય અથવા તો એમજ ગરમ નાસ્તો કરવાની ઈચ્છા થાય તો બિલકુલ નિર્દોષ વાનગી બનાવવાની રીત બતાવું છું...બટાકાથી ગેસ...અપચો જેવી તકલીફ થતી હોય છે આ રેસિપી થી પાચન ની કોઈ તકલીફ નથી થતી તેમજ સુરણ ના ઔષધીય ગુણો ને લીધે piles જેવી બીમારીને દૂર થાય છે...👍 Sudha Banjara Vasani -
સૂરણ નું શાક (Suran Shak Recipe In Gujarati)
સુરણ ફરાળ માં વપરાય છે સુરણ વજન ઉતારવામાં પણ મદદરૂપ છે સુરણનો શાક ફરાળ માં પણ ખાઈ શકાય અને એમને પણ ખાઈ શકાય છે પણ સુરણને માટી સાફ કરવું બહુ જ મુશ્કેલ છે એટલે કે તે કંદમૂળ છે તેને સાફ કરવા માટે તેને બાલદીમાં ડુબાડી તો એમાંથી ઉપરની માટી બધી નીકળી જાય છે અને પછી ચોખ્ખા પાણી થી ધોઈ નાખે તો શાકમાં મા માટીની આવતી નથી . Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ફ્રાય સુરણ (Fry Suran Recipe In Gujarati)
#EB#Week 15#ff2રતાળા ની જેમ સુરણ ને પણ તળાય છે. શ્રીનાથજી માં ફ્રાય રતાળું મળે છે. એવી રીતે તેને પણ ફ્રાય સુરણ તરીકે ખાવાની મજા આવે છે. Richa Shahpatel -
મસાલા મૂંગ (Masala Moong Recipe In Gujarati)
આપણે ત્યાં ગુજરાતી કહેવત છે કે મગ લાવે પગ . તો દરરોજના જમવાના માં મગ ,મગની દાળ, ખીચડી નો ઉપયોગ કરવો જોઈએ મગમાંથી આપણને જરૂરી માત્રામાં પ્રોટીન મળી રહે છે. અને મગ ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મેં મસાલા મગ બનાવ્યા. Sonal Modha -
-
મોરૈયા ની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati)
આજે એકાદશી નો ઉપવાસ કર્યો છે તો મેં મોરૈયામાં થોડું વેરીએશન કરી અને ફરાળી ખીચડી બનાવી. Sonal Modha -
-
મોરૈયાની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati)
એકાદશીના ફરાળ મા ખાવા માટે આજે મેં મોરૈયા ની ફરાળી ખીચડી બનાવી. આ ખીચડી દહીં સાથે એકદમ સરસ લાગે છે. નાના મોટા બધા ને ફરાળી વાનગી તો ભાવતી જ હોય છે . મને તો ફરાળ બહુ જ ભાવે . Sonal Modha -
સુરણ દાણા ભાજી શાક (Suran Dana Bhaji Shak Recipe In Gujarati)
#EBનવું પ્રકાર નું સુરણ નું શાક,આ રેસીપી મારાં સાસુ ની છે.જે સ્વાદિષ્ટ છે, અને ભાજી દાણા સાથે બનાવેલ છે. Ami Sheth Patel -
સુરણ નું રસાવાળુ શાક (Suran Rasavalu Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadસુરણ એ જમીનમાં થતું એક પ્રકારનું કંદ છે. સુરણ માં પ્રોટીન, કેલ્શિયમ ,ફોસ્ફરસ,લોહ તેમજ સારા પ્રમાણમાં વિટામિન એ મળી રહે છે. વડી સુરણ માં એન્ટી ઓબેસિટીનો ગુણ હોય છે.જે ચરબી ઘટાડવામાં મદદ કરે છે. Neeru Thakkar -
સુરણ નું ફરાળી શાક (સુરણ ની સુકી ભાજી)
#SJR#શ્રાવણ /જૈન રેસીપી#ફરાળી સુરણ નુ શાક શ્રાવણ માસ ના વ્રત મા ખઈ શકાય એવી સ્વાદિષ્ટ સુરણ ની ભાજી શાક બનાયા છે એને દહીં,સાથે પીરસી શકાય.. Saroj Shah -
દૂધી ની ફરાળી ખીચડી (Dudhi Ni Farali Khichdi Recipe In Gujarati)
#ઉપવાસદૂધી એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. વ્રત નાં દિવસે જ્યારે તળેલી વાનગી થી પેટ ખૂબ ભારે થાય ત્યારે આ સ્વાદિષ્ટ દૂધી ની ખીચડી પાચન માટે તેમજ વિના તેલના ઉપયોગથી બનાવી શકાય છે. Dolly Porecha -
શક્કરિયા ની ચિપ્સનું ફરાળી શાક(Sweet potato chips sabji recipe in Gujarati)
#GA4#Week11મેં અહીંયા ફરાળી શાક માં શકરીયા નો ઉપયોગ કર્યો છે જેમાં ભરપૂર પ્રમાણમાં સ્ટાર્ચ ,ગ્લુકોઝ ,સોડિયમ, પોટેશિયમ, વિટામિન એ અને વિટામિન સી હોય છે જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે આ શાકનો તમે ઉપવાસમાં ઉપયોગ કરી શકો છો અને તેને ફરાળી થેપલા કે પૂરી સાથે પણ ખાઈ શકો છો Ankita Solanki
ટિપ્પણીઓ (6)