મીની રવા હાંડવો ઈન અપ્પે (Mini Rava Handvo in Appe Recipe In Gujarati)

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi

મીની રવા હાંડવો ઈન અપ્પે (Mini Rava Handvo in Appe Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૨ લોકો
  1. ૧ કપરવો
  2. ૨૦૦ ગ્રામ દૂધી
  3. ૧ કપદહીં
  4. ૧/૨ ચમચીલાલ મરચું
  5. ૧ ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  6. મીઠું સ્વાદમુજબ
  7. ૧/૨ ચમચીહળદર
  8. ૧/૪ ટી સ્પૂનસોડાબાયકાર્બ
  9. ૨ ચમચીતલ
  10. ૧ ચમચીલસણ ની પેસ્ટ
  11. વઘાર માટે
  12. ૨ ચમચીતેલ
  13. ૧/૨ ચમચીરાઈ
  14. ૧૦-૧૨ નંગ કઢી લીમડા ના પત્તાં
  15. ૧ ચમચીતલ

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ રવા માં દહીં ઉમેરી ૧૫-૨૦ મિનિટ રેસ્ટ આપો હવે એમાં દૂધી ની છીણ અને બધો મસાલો કરી લેવો પાણી જરૂર મુજબ ઉમેરવું બરાબર મિક્ષ કરી લેવું

  2. 2

    હવે ખીરા માં વઘાર કરી ઉમેરી મિક્ષ કરી લેવું

  3. 3

    હવે સોડાબાયકાર્બ ઉમેરી એક દિશા માં બરાબર મિક્ષ કરી લેવું અપ્પે પેન ગરમ કરી તેલ મૂકી ખીરુ મુકવું ઢાંકણ ઢાંકી મીડીયમ ધીમા તાપે ચડવા દેવું ૨ મિનિટ પછી પલટાવી બીજી બાજુ પણ ચડવા દેવું

  4. 4

    તમે અપ્પે પેન માં ખીરૂ મૂકતા પહેલા પણ થોડા તલ મૂકી પછી ખીરૂ મૂકી કૂક કરી શકો છો.

  5. 5

    તો તૈયાર છે ગરમાગરમ મીની રવા હાંડવો ઈન અપ્પે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

Similar Recipes