એક્સોટિકા લાઈટ

Nikita Karia @cook_26571505
Sugar માંથી બનતી રેસીપી હેલ્ધી અને ટેસ્ટી ચોકલેટ હોવાને લીધે બાળકોને પણ ખુબ જ ભાવે છે.
એક્સોટિકા લાઈટ
Sugar માંથી બનતી રેસીપી હેલ્ધી અને ટેસ્ટી ચોકલેટ હોવાને લીધે બાળકોને પણ ખુબ જ ભાવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ખાંડ અને પાણી મૂકી એક તારની ચાસણી બનાવી તે થઈ જાય પછી તેમાં સિંગ દાણાનો પાવડર અને કોપરાનો પાવડર ઉમેરી હલાવો અડધી ચમચી ઘી ઉમેરી ઉતારવું
- 2
ગ્રીસ કરેલી થાળી માં તે પાથરવું
- 3
ચોકલેટને ઝીણી સમારી ઉકળતા પાણી પર બાઉલ મૂકી મેલ કરવી તેને આપાક ઉપર સ્પ્રેડ કરી દેવી
- 4
થોડું ઠંડુ થાય પછી તેને પીસ કરે ફ્રીઝ માં સેટ થવા મૂકો તો તૈયાર છે આપણી એક્ઝોટિકા લાઈટ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલા ચણા- વટાણા નું શાક(લીલી ગ્રેવી માં)
#લીલીબાળકો પણ હોંશે હોંશે ખાશે. હેલ્ધી છે અને ટેસ્ટી છે. શેકીને પછી તેનું શાક બનાવ્યું છે એટલે એમાં એની ફ્લેવર પણ બહુ જ સરસ આવે છે. Sonal Karia -
બર્ન્ટ ગાર્લિક રોસ્ટેડ વેજ. સૂપ
#એનિવર્સરીસ્પેશિયલ એનિવર્સરી માટે સ્પેશિયલ સૂપ..... હેલ્ધી અને ટેસ્ટી તો ખરો જ...... ગારલીક છે એ કોલેસ્ટ્રોલ માટે પણ ફાયદકારક છે. Sonal Karia -
એક્ઝોટિકા ડ્રાયફ્રુટ સ્વીટ (Exotica Dryfruit Sweet Recipe In Gujarati)
#RC2એક્ઝોટિકા ડ્રાયફ્રુટ સ્વીટ એ ડ્રાય ફુટ અને વ્હાઈટ ચોકલેટ થી બનેલી છે તેથી બાળકોને અને મોટા બધાને પસંદ આવે છે ડ્રાયફ્રુટ ના લીધે હેલ્ધી અને ચોકલેટ ના લીધે ખૂબ જ ટેસ્ટી બને છે Shrijal Baraiya -
ઘૂઘરી ચાટ
#કાંદાલસણ#goldenapron3#week13એકવાર મેં મનિષાબેન કાપડિયાની ઘૂઘરી ખાધેલી બહુ જ મસ્ત ટેસ્ટ હતો. અને બીજા અમારા હિતેશભાઈ જોશી, સુરત ના રહેવાસી, જુવારના પોક ના વડા ની બહુ વાત કરે. એટલે આજે તો મને થયું કે ચાલો આ બંનેના ઘઉં - જુવાર ની ઘૂઘરી નું કોમ્બિનેશન કરીને મસ્ત મજાની હેલ્ધી રેસીપી બનાવું. તો આભાર મનિષાબેન અને આભાર હિતેશભાઈ.ઘૂઘરી, ચટણી અને કોલ્ડ સૂપ સાથે એક ફુલ મેનુ બની જાય છે. જેને મેઈન કોર્સ પણ કહી શકાય. સાથે-સાથે હેલ્ધી અને ટેસ્ટી તો ખરી જ. અને ઝડપી પણ...તો ચાલો જોઈએ તેની રેસીપી..... Sonal Karia -
બ્રાઉની (Brownie Recipe in Gujarati)
#GA4#Week16#Brownie#Post3રેસીપી નંબર 156બ્રાઉની બનાવવી એકદમ ઈઝી છે .અને ફટાફટ બની જાય છે. અને બહુ જ થોડી વસ્તુ માંથી બને છે .આ brownie બાળકોને પણ બહુ ભાવે છે .અને brownie આઇસ્ક્રીમ અને ચોકલેટ સોસ સાથે સરસ લાગે છે. Jyoti Shah -
ચોકલેટ કેક
#Teastofgujarar#પ્રેઝન્ટેશનમારી આ રેસિપી એક દમ અલગ છે જે નાના મોટા બધા ને ભાવે છે આમાં ચોકલેટ છે તો છોકરાઓ ને ખુબ ભાવે છે Nisha Mandan -
ઈન્સ્ટન્ટ રવા ના ઢોકળા
#ટીટાઈમઇન્સ્ટન્ટ બનાવો રવા ના ઢોકળા છે ચા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકોને પણ ખુબ જ પ્રિય છે Mita Mer -
ચોકલેટ પીનટ બટર બોર્ડ (Chocolate Peanut Butter Board Recipe In Gujarati)
#30minsબટર બોર્ડ એ અત્યાર ની ખુબ જ ટ્રેન્ડી ડીશ છે જે ફટાફટ તૈયાર થઈ જાય છે. પણ મેં રેગ્યુલર બટર બોર્ડ ને હેલ્ધી ટચ આપી ને બનાવ્યું છે. જેમાં રેગ્યુલર બટર ની બદલે પીનટ બટર નો ઉપયોગ કર્યો છે કે જેમાં સારા પ્રમાણમાં પ્રોટીન, વિટામિન, મેગ્નેશિયમ , પોટેશિયમ અને ઝીંક હોય છે જે હેલ્થ માટે ફાયદાકારક છે અને ટેસ્ટી બનાવવા માટે એમાં કોકો પાઉડર અને મધ નો ઉપયોગ કર્યો છે. Harita Mendha -
ચોકલેટ(Chocolate recipe in gujarati)
#goldenapron3#week20#Chocolateહેલો, ફ્રેન્ડ્સ બાળકોને ખુબ જ ભાવતી ચોકલેટ ની રેસીપી આજે મેં બનાવી છે.જે જલ્દી બની જાય છે. Falguni Nagadiya -
ચાઇનીઝ સમોસા(જૈન)
#GA4#week3#chineseમેં આ સમોસામાં ચાઈનીઝ મસાલો કર્યો છે મારા બાળકોને ચાઈનીઝ ભાવે આમ જોઈએ તો ચાઈનીઝ રેસીપી માં વેજીટેબલ નો ઉપયોગ સારો એવો હોય છે એટલે આ એક હેલ્ધી કહેવાય Nipa Shah -
સ્પ્રાઉટેડ મગ સલાડ
હેલ્ધી છે, અને કાચું ખાનારા લોકો માટે આ એક નવો ઓપ્શન છે. ફણગાવેલા મગના ફાયદા તો તમે જાણો જ છો. સિંગ માંથી પ્રોટીન મળે છે, બીટ માથી કેરોટીન સ્વરૂપે વિટામીન એ મળે છે, મરચા માંથી વિટામિન સી મળે છે, અને પૌવા માંથી લોહ તત્વ મળે છે.... તો છેને હેલ્ધી. Sonal Karia -
-
*ચોકલેટ બનાના પેનકેક*
ચોકલેટ બધાં ને ભાવે અને તેમાંથી બનતી વાનગી પણ બહુ જ ફેવરીટ .#નોનઇન્ડિયન Rajni Sanghavi -
દહીં મોરિયો
જેમ હંમેશા આપણે ચોખા ખાઈએ છીએ તેવી રીતે ઉપવાસમાં ફરાળમાં મોરિયો ખાવામાં આવે છે આ મોરિયો ચોખાની કણકી જેવો દેખાવમાં હોય છે અને પોટેશિયમ મેગ્નેશિયમ અને ખનીજથી ભરેલો હોય છે પચવામાં હલકો હોય છે માંદા માણસને આપવામાં આવે છે Jyoti Shah -
ઉમાલી
#નોનઇન્ડિયન આ રેસીપી બહુ જ સરસ લાગે છે." ઉમાલી" સાઉદી અરેબિયા ની મીઠાઈ છે. કેક તો બધા બનાવીને ખાય પણ આ વાનગી બહુ જ સરસ છે.એકવાર જરૂર થી બનાવજો આ રેસીપી મીઠાઈ માટે બહુ જ સરસ છે. Urvashi Mehta -
ચોકલેટ કેક પોપસિકલ્સ(Chocolate cake popsicles recipe in gujarati)
આ વાનગી કેકનો ભૂકો કરી ચોકલેટ સાથે બનાવાય છે અને અત્યારે તેનો ખૂબ જ ટ્રેન્ડ છે. તમે વ્હાઈટ ચોકલેટ કે milk ચોકલેટ માંથી બનાવી શકો છો મે વ્હાઈટચોકલેટ માંથી બનાવી છે.#GA4#Week10#ચોકલેટ Rajni Sanghavi -
ચોકલેટ (Chocolate Recipe in Gujarati)
#CCCઆ ચોકલેટ ખુબ j ટેસ્ટી અને સાથે સાથે મિક્સ ડ્રાય ફ્રુટ વાળી છે. અને બનવામાં પણ ખુબ જ ક્વિક છે. તમે પણ રેસીપી ને follow કરો અને તમારા ઘરે જરૂર બનાવો.. Uma Buch -
ચોકલેટ ફ્લેવર શક્કરપારા (Chocolate Sakkarpara Recipe In Gujarati)
#સ્નેકસઆજે મેં નાસ્તામાં ચોકલેટ ફ્લેવર ના સક્કરપારા બનાવ્યા. ચોકલેટ નાના-મોટા સૌને ભાવે છે અને બાળકોને વધારે ભાવે છે. માટે ડાર્ક ચોકલેટ પાઉડર નાખી સકરપારા બનાવ્યા જે બહુ જ સરસ બન્યા છે. Kiran Solanki -
હેલ્ધી બ્રાઉન રાઈસ(browan rice recipe in gujarati)
#સુપરશેફ#વીક -૪#ટેસ્ટી અને હેલ્ધી બ્રાઉન રાઈસ#માઇઇબુક#પોસ્ટ -૨૧ Rubina Virani -
-
લેફટ ઓવર વધારેલી ખીચડી ના થેપલા (Leftover Vaghareli Khichdi Thepla Recipe In Gujarati)
બચેલી ખીચડી માંથી મસ્ત ટેસ્ટી થેપલા બન્યા છે વધારેલી ખીચડી માં વેજીટેબલ ના લીધે હેલ્ધી અને ભાત ના લીધે સોફટ બન્યા છે Jigna Patel -
બાજરાની ઢેબરી (Bajra Dhebri Recipe In Gujarati)
આ ટ્રેડિશનલ રેસીપી છે જે બાજરા ના લોટ માંથી બને છે પરંતુ ખુબ ટેસ્ટી બને છે Nidhi Jay Vinda -
બીટનાં લાડું
બાળકોને બીટનો સ્વાદ નથી ભાવતો પણ જુદી રીતે આપો તો ભાવે.#મિલ્કી#goldenapron3 Rajni Sanghavi -
નટી ઓરેન્જ બાઉનટી(Nutti Orange Bounty Recipe In Gujarati)
#CRકોકોનટ અને ચોકલેટ બન્નેનું કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે બનાવવામાં પણ ખૂબ જ સરળ છે મેં તેમાં ઓરેન્જ નું ફ્લેવર નાખી થોડી અલગ ટેસ્ટી બનાવી છે Manisha Hathi -
ચોકલેટ ગુલાબ જાંબુ અને કેસર ગુલાબ જાંબુ
#trend#week1ગુલાબ જાંબુ તો બધાના ફેવરિટ હોય છે કોઈપણ તહેવાર હોય પ્રસંગ હોય આ ટ્રેન્ડી મીઠાઈ છે જે ગરમ પણ ખાવામાં આવે છે અને ઠંડા પણ ખાવામાં આવે છેઅને ગુલાબ જાંબુ બાળકોને પણ બહુ આવતા હોય છે અને મોટાઓને વડીલોને બધાને ભાવે છે આજે મેં ચોકલેટ ગુલાબ જામુન પણ ટ્રાય કર્યા છે જે બહુ જ સરસ લાગે છે ખાવામાં પણ બહુ જ મસ્ત છે બાળકોને ખૂબ ભાવ્યું Khushboo Vora -
પુડલા (Pudla recipe in Gujarati)
#trend આ પુડલા બાળકોને ખૂબ જ ભાવે છે અને સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગે છે Megha Bhupta -
વેજીટેબલ ડમ્પલીંગસ (Vegetable Dumplings Recipe In Gujarati)
#KSJ1#week1આ વાનગી ખૂબ જ સરસ અને ટેસ્ટી બને છે. વેજીટેબલસ હોવાને લીધે હેલ્ઘી પણ છે.PRIYANKA DHALANI
-
ચોકલેટ ખજુર બોલ્સ(Chocolate Khajur Balls Recipe In Gujarati)
#CookpadTurns4ખજુર અને ડ્રાયફ્રુટ બહુ હેલ્ધી છે પણ તેમાં ચોકલેટ એડ કરીને હેલ્ધી અને ટેસ્ટી બન્ને નુ બેસ્ટ કોમ્બિનેશન મે ટ્રાય કરી છે Shrijal Baraiya -
કાલા ચણા ચાટ
#હેલ્થીફૂડ#ઇબુક26... કાલા ચણા ચાટચાટ જલ્દી બનતી અને ટેસ્ટી હોય છે.. કઠોળ અને કાચા શાક ના લીધે હેલ્ધી છે.. Tejal Vijay Thakkar -
પુરણ કટકા
#ઇબુક -૪પુરણપોળી લગભગ તો બધા જ ને ભાવતી હોય છે. મારી તો એ ફેવરિટ છે. ગેસ્ટ આવવાના હોય તો અગાઉથી પણ તૈયારી કરી શકીએ અને એમાં પણ જો આપણે એક દિવસ પુરણ પુરી ખાધી અને એમાંથી બચી તો તો આપણા માટે બહુ સહેલું બની જાય. એક નવી જ સ્વીટ ડીશ બની શકે. અહીં મે પુરણપોળી ને એક નવું જ સ્વરૂપ આપ્યું છે. Sonal Karia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15408879
ટિપ્પણીઓ