રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં ના લોટ માં મીઠું અને તેલ નું મોણ નાખી સાધારણ કઠણ લોટ બાંધવો.
- 2
બટર ને પીગળાવી લેવું તેમાં લસણ ની કળીઓ ને વાટી ને ઉમેરી દેવી.
- 3
લોટ ના લુવા કરી મોટું પરાઠું વણી લેવું. તેની ઉપર લસણ વાળું બટર લગાવી કોથમીર ભભરાવી દેવી.
- 4
તેનો રોલ વાળી ગોળ ફેરવી લુવો બનાવી ફરીથી વણી લેવું. લોઢી પર બટર મૂકી ને શેકી લેવું. પંજાબી સબ્જી જોડે સર્વ કરવું.
Similar Recipes
-
ગાર્લીક લચ્છા પરાઠા (Garlic Laccha Paratha Recipe In Gujarati)
#GA4#Week1આજે મેં મારા પતિ માટે આ પરાઠા બનવ્યા હતા એમને ખુબ જ ભાવ્યા. charmi jobanputra -
ગાર્લિક બટર લચ્છા પરાઠા (Garlic Butter Lachcha Paratha Recipe in Gujarati)
#સુપરશેફ2#week2#ફ્લોર્સહમણા ડીનર માટે આ એક સ્પેશીઅલ ડીશ બની ગઈ છે તો અવનવા લચ્છા પરાઠા બનાવી દઉં છું અને હું લચ્છા પરાઠા ફક્ત ઘઉં ના લોટ ના જ બનાવું છું તો હેલ્ધી પણ છે. મારા દિકરા ને અને ઘર ના બધા મેમ્બર ને બહુ ભાવે છે. અને આજે મે ગાર્લિક બટર લચ્છા પરાઠા ટ્રાય કર્યાં ખૂબ જ ટેસ્ટી બન્યા. બધા ને બહુ ભાવ્યા. Sachi Sanket Naik -
ચીઝ ગાર્લિક લચ્છા પરાઠા (Cheese Garlic Lachcha Paratha Recipe in Gujarati)
#સુપરશેફ૨#week2#ફ્લોર્સહવે મારા ઘરે તો લચ્છા પરાઠા એટલે ભાવે કે સાંજ માટે કંઈ શાક ના બનાવવા નું હોય એના બદલે લચ્છા પરાઠા ની ફરમાઈશ આવી જાય એટલે દરવખતે અલગ અલગ ફ્લેવર્સ ટ્રાય કરુ છું ચીઝ ગાર્લિક લચ્છા પરાઠા ખૂબ જ ટેસ્ટી લાગે છે ચીઝ ને કારણે એકદમ ક્રીસ્પી બને છે. Sachi Sanket Naik -
મસાલા લચ્છા પરાઠા (Masala Lachcha Paratha Recipe In Gujarati)
#AM4મારા ઘરે ક્યારેક શાક બનાવવા નું ન હોય ત્યારે આ ઈનસ્ટંટ મસાલા પરાઠા બની જાય એટલે .. જીરું શરીર માં લોહતત્વ વધારે છે.. કોથમીર, આંખ,અને વાળ માટે ઠંડક આપે છે..અને ફટાફટ તૈયાર થઈ જાય છે.. Sunita Vaghela -
લચ્છા પરાઠા (Lachcha Paratha Recipe In Gujarati)
લચ્છા પરાઠા એટલે ઘણા બધા પઙ વાળા મેંદા ના બનતા પરાઠા જેને આપણે છોલે કે કોઈપણ પંજાબી સબ્જી સાથે ખાઈ શકીએ. મારા ઘર માં મેંદા નો ઉપયોગ હું નથી કરતી જેથી મેં બનાવ્યા ઘઉં લોટ નાં લચ્છા પરાઠા. જે બે રીતે બનાવી શકાય છે.મેં બંન્ને રીત બતાવી છે. Bansi Thaker -
ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Lachcha Paratha Recipe In Gujarati)
#AM4આજે મે ગાર્લિક લચ્છા પરાઠા બનાવ્યા છે,આ પરાઠા ટેસ્ટમા ખુબ જ સરસ લાગે છે,તમે દહીં સાથે ખાવ તો ખુબ જ સરસ લાગે છે અને આ પરાઠા નાસ્તા મા લઈ શકાય છે અને સાંજે જમવામાં પણ લઈ શકાય છે તો તમે પણ આ રીતે જરુર 1 વાર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Laccha Paratha Recipe In Gujarati)
#GA4#Week1#PARATHAઆજે મેં મારા પતિ માટે ગાર્લિક લચ્છા પરાઠા બનાવ્યા ખુબ જ સરસ બન્યા છે. charmi jobanputra -
ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Lachcha Paratha Recipe in Gujarati)
આપણા બધા ના ઘરમાં રાત્રે જમવામાં અલગ અલગ વસ્તુઓ બનતી જ હોય છે. પરોઠાં પણ ઘણા પ્રકારના બને છે જેમાં થી મેં આજે લસણ નો ઉપયોગ કરી લચ્છા પરાઠા બનાવ્યા છે.#GA4#Week24#garlic Rinkal Tanna -
ગાર્લીક પરાઠા (Garlic Paratha Recipe in Gujarati)
#GA4#WEEK24આ પરાઠા બનાવવા માટે લોટ ની બાંધવાની જરૂર નથી, પુડલા ના ખીરા ની જેમ ફટાફટ બની જાય છે. Bhoomi Talati Nayak -
લચ્છા પરાઠા (Lachcha Paratha Recipe In Gujarati)
#AM4લચ્ચા પરાઠા કોઈ પણ સબ્જી કે રાયતા સાથે ખાવાની મજા આવે છે, આજે મેં બનાવ્યા છે, જેની રેસિપી તમારા સાથે શેર કરું છું Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Lachcha Paratha Recipe In Gujarati)
પકરવઠા#GA4#Week24 Garlic આ પરાઠા દહીં કે રાયતા સાથે મઝા આવે છે.તે નાસ્તા માં કે ડિનર માં પણ ખાઈ શકાય છે.ખૂબ જ ટેસ્ટી લાગે છે. Alpa Pandya -
-
-
-
બટર લચ્છા પરાઠા (Butter Lachha Paratha Recipe In Gujarati)
#SN2#week2#Punjabi#Vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
કોથમીર ગારલીક લચ્છા પરાઠા(Garlic coriander lachcha paratha recipe In Gujarati)
Online school so break time garama garam નાસ્તો મારા દિકરા નું all time favourite 😋 આ પરોઠા મૈં બે રેસિપી મિક્સ કરી ને બનાવી છે મારી મમ્મી કોથમીર ની રોટલી બનાવતી અને મારી ફ્રેન્ડ પાસે થી લચ્ચા પરાઠા હું લોક ડાઉન માં બનાવતા શીખી તો બસ બંને ને મિક્સ કરી ને લસણ એડ કરી ને garlic coriander lachcha paratha 😊 #સપ્ટેમ્બર Komal Shah -
બટર ગાર્લિક લચ્છા પરાઠા (Butter Garlic Lachha Paratha Recipe In Gujarati)
#AM4જોતા જ મોં મા પાણી આવી જાય એવા સ્વાદિષ્ટ એકદમ એવા આ પરાઠા કોઈ પણ પંજાબી શાક ક અન્ય શાક જોડે પણ ખૂબ જ સરસ લાગે છે હોં...તમે પણ બનાવી જોજો મારી પ્રિય સહેલીઓ.... 🥰👍 Noopur Alok Vaishnav -
-
-
-
-
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
#AM4#Cookpadindia#Cookpad_Gujaratiઅહી મે ધઉં ના લોટ ના લચ્છા પરાઠા બનાવ્યા છે જે હેલ્થી અને ખાવા માં ટેસ્ટી છે અને આ પરાઠા થોડા અલગ રીતે બનાવવા માં આવે છે.એક વાર તમે જરૂર ટ્રાય કરી મેને cooksnap કરજો. Payal Sachanandani (payal's kitchen) -
-
ગાર્લિક પરાઠા(Garlic Paratha recipe in Gujarati)
#GA4#week24હમણાં આ પરાઠા ખૂબ જ પ્રચલિત છે. જેમાં ન તો કણક તૈયાર કરવાની જરૂર પડે કે ન તો મસળવા ની ખીરૂ બનાવી તરત જ ગરમાગરમ પરાઠા બનાવી શકો છો. Sachi Sanket Naik -
લચ્છા ગાર્લિક પરાઠા (Lachha Garlic Paratha Recipe In Gujarati)
લચ્છા ગાર્લિક પરાઠા હેલ્ધી પણ છે અને જલ્દી બની જાય તેવી રેસીપી છે એ બાળકોને ટિફિનમાં પણ આપી શકાય છે Vaishali Prajapati -
ફુદીના લચ્છા પરાઠા(phudino lachcha paratha in Gujarati)
#goldenapron3 #week23 Sangita Shailesh Hirpara -
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
આ પરાઠા પંજાબી અથવા કોઈ પણ જાતની ગ્રેવીવાળી સબ્જી સાથે સર્વ કરવામાં આવે છે. આ મૂળ પંજાબના પરાઠા છે. આ પરાઠામાં અલગ અલગ સ્ટફિંગ ભરીને પણ બનવામાં આવે છે. Vaishakhi Vyas -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15413558
ટિપ્પણીઓ (5)