પૂરણપોળી.(Puranpoli recipe in Gujarati.)

Bhavna Desai @Bhavna1766
#childhood
"ચંદા પોળી ઘી માં ઝબોળી
સૌ છોકરાને અડધી પોળી
મારા દિકાને આખી પોળી..."
પૂરણપોળી દાદી નાની ના સમય ની એક પારંપારિક વાનગી છે.બાળપણ માં માતા બાળકને વ્હાલ થી જોડકણું ગાયને પૂરણપોળી ખવડાવતી .બાળકો ખુશ થઈ ખાતા.
વાર તહેવારમાં અને જન્મદિવસ એ પૂરણપોળી અવારનવાર ઘરમાં બનાવતા.મારા મમ્મી ની પૂરણપોળી મને ખૂબ ભાવતી.મીઠી મીઠી પૂરણપોળી સાથે બાળપણ ની મીઠી યાદો જોડાયેલી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
કૂકર માં તુવર દાળ ડૂબે તેટલું પાણી નાખી બાફી લો.એક પેનમાં દાળ અને ગોળ મિક્સ કરી હલાવી પૂરણ તૈયાર કરો.
- 2
મિશ્રણ માં ચમચી ઊભી રહે એટલે પૂરણ તૈયાર.તેમા ઈલાયચી,જાયફળ,લવિંગનો પાઉડર નાખી મિક્સ કરો.
- 3
ઘઉં ના લોટ માં ઘી નું મોણ નાખી રોટલી જેવો લોટ બાંધવો.લુઆ કરી અડધી રોટલી વણી પૂરણ ભરી કવર કરી બંધ કરી દો.ફરી કોરા લોટ વડે રોટલી વણી તવી ઉપર શેકી લો.દેશી ઘી લગાવી સર્વ કરો.
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
પુરણ પોળી
#કાંદાલસણકાંદા લસણ વગર ની રેસીપી.."ચંદા પોળી ઘી માં ઝબોળી,સૌ છોકરા ને અડધી પોળી,મારાં દિકા ને આખી પોળી....આજે જોડકણાં ની જગ્યા poem એ અને પોળી ની જગ્યા પિઝા એ લેવા માંડી છે ત્યારે ખુબ સરસ જોડકણું યાદ આવ્યું. એટલે પૂરણ પોળી પણ યાદ આવી... પહેલાં ની મમ્મી ઓ બઉવા વાળી રોટલી કહી ને બાળકોને ને ખવડાવતી.. ને બઉઓ બોલતા બાળક નું મોં પણ લાડવા જેવું ખુલી જતું.... Daxita Shah -
ચુરમા ના લાડુ.(Curma na Ladoo Recipe in Gujarati.)
#GCRPost 1 ગણેશ ચતુર્થી ની સૌને શુભેચ્છા.🙏🏻 ગણેશ ચતુર્થી નો પવિત્ર તહેવાર દર વર્ષની વિક્રમ સંવત ની ભાદરવા સુદ ચોથ ના દિવસે મનાવવા માં આવે છે.ગણેશ ચતુર્થી રાષ્ટ્રભર માં ઉજવાતો તહેવાર છે. ગુજરાતમાં ગણેશ ચતુર્થી પર ચુરમા ના લાડુ પ્રસાદ તરીકે બને છે. Bhavna Desai -
પૂરણપોળી
વેડમી ના નામે ઓળખાય એવી પૂરણપૂરી ને દેશી ઘી સાથે ખાવા ની મજા જ કઈક અલગ હોય છે.#ગુજરાતી Bhumika Parmar -
પુરણપોળી (Puranpoli Recipe In Gujarati)
#childhoodનાના હતા ત્યારે પુરણ પોળી ખૂબ જ ભાવતી હતી. અત્યારે પણ ખુબજ ભાવે છે. Jayshree Doshi -
સુખડી. (Sukhdi Recipe in Gujarati)
#trend4 Post1 સુખડી એક પારંપારિક વાનગી છે.મોટા ભાગે ભગવાન ના પ્રસાદ તરીકે ઓળખાય છે.શિયાળામાં વસાણાં નાંખી બનાવવામાં આવે છે. Bhavna Desai -
મોહનથાળ.(Mohanthal Recipe in Gujarati.)
#શ્રાવણ મોહનથાળ એક પારંપરિક મીઠાઈ છે.પહેલાં ના સમય માં ઘરમાં કોઈપણ પ્રસંગે મોહનથાળ બનાવતા.ઓછી સામગ્રી માં થી ઝડપથી બની જાય છે.દરેક ગુજરાતી ની મનપસંદ મીઠાઈ છે. Bhavna Desai -
પૂરણપોળી
#goldenapron2 #maharashtra #week8મહારાષ્ટ્ર નું પ્રચલિત વ્યંજન એટલે પૂરણપોળી. ઘી લગાવેલી પૂરણપોળી કઢી કે શાક સાથે કે એમનેમ પણ મસ્ત લાગે છે. Bijal Thaker -
પૂરણપોળી (Puran Poli Recipe In Gujarati)
પૂરણપોળી હેલ્થી હોય છે અને મહારાષ્ટ્ર ના તહેવાર ની ફેમસ ડીશ છે Urvashi Thakkar -
-
માલપુઆ.(Malpua Recipe in Gujarati.)
#EBWeek12માલપુઆ એક પારંપારિક વાનગી છે.માલપુઆ બે રીતે બનાવી શકાય.ખાંડ અને ગોળ નો ઉપયોગ કરી બનાવી શકાય.વધુ હેલ્ધી બનાવવા માટે ગોળ અને ઘઉં ના લોટ નો ઉપયોગ કરી આ વાનગી બનાવી છે. Bhavna Desai -
શાહી ચુરમા લાડુ.(Shahi Churma Ladoo Recipe in Gujarati)
#SGC#SJR#Ganeshchaturthi#Cookpadgujrati#Cookpadindia ચુરમાના લાડુ ગણેશ ચતુર્થી ના દિવસે બનાવવા માં આવે છે. જે ભગવાન ગણેશ ને ખૂબ પ્રિય છે. ચુરમાના લાડુ એક પારંપરિક મીઠાઈ છે. Bhavna Desai -
દાળિયા ની લાડુડી (Daliya Ladudi Recipe In Gujarati)
#LB#Lunch Box Recipes#childhood recipe#chana dal daliya recipe#sweet ball recipe દાળિયા ની લાડુડી અમારા બાળપણની યાદ સાથે સંકળાયેલી છે...મારા દાદી આ લાડુડી બનાવી ને અમને લંચબોકસ માં સેવ મમરા સાથે આપતા... Krishna Dholakia -
પૂરણપોળી
#RB2#WEEK2- પૂરણપોળી દરેક ને ભાવતી વાનગી છે.અમારા ઘર માં વર્ષો થી ધુળેટી ના દિવસે આ વાનગી અચૂક બને.. પણ ખાસ એ વાતનું ધ્યાન રાખવામાં આવે કે પૂરણપોળી વધુ માં વધુ 3 થી 4 દિવસ સુધી તો ખાઈ જ શકાય.. ફેમિલી માં દરેક ને આ વાનગી ખૂબ પ્રિય છે. Mauli Mankad -
તુવર દાળ ની ઘારી. (Tuvardal Ghari Recipe in Gujarati.)
#સુપરશેફ૪# પોસ્ટ ૧આ ઘારી દક્ષિણ ગુજરાત ના ગામમાં મુખ્યત્વે દેસાઈ ઘરોમાં શ્રાવણ માસની રાંધણછઠ ના દિવસે પૂરી,દેસાઈ વડા અને ઘારી બનાવવામાં આવે છે.પૂરણપોળી ના સ્ટફીંગ વડે આ ઘારી બનાવવામાં આવે છે.તેને દેશી ઘી કે તાજા માખણ સાથે ઉપયોગ થાય છે.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે દેશી ઘારી. Bhavna Desai -
પૂરણપોળી ઇન માઇક્રોવેવ (Puran Poli In Microwave Recipe In Gujarati)
#AM4 પૂરણપોળી નું પુરણ હું માઈક્રોવેવ માં બનાવું છે જે જલ્દી બની જાય છે છાંટા પણ નથી ઉડતા અને બહુ હલાવ્યા પણ નથી કરવું પડતું. એટલે એ રેસીપી તમારી સાથે શેર કરી રહી છું.અમારા ઘર માં પુરણપોળી બનતી જ હોય છે. Alpa Pandya -
રાગી રોટી.(Ragi Roti Recipe in Gujarati)
#NRC#Cookpadgujarati ઘણા લોકો રાગી ને નાગલી કહે છે. રાગી એ કેલ્શિયમ નું એક શ્રેષ્ઠ સ્ત્રોત છે. રાગી માં સંતુલિત માત્રામાં પોષક તત્વો હોય છે. રાગી એક આદર્શ આહાર છે. જો તેનો ઉપયોગ સારી રીતે કરવામાં આવે તો ખૂબ સ્વાદિષ્ટ પૂરવાર થાય છે. Bhavna Desai -
રવા નો શીરો.( ravo Shiro Recipe in Gujarati.)
#ગુરૂવાર# પોસ્ટ ૨રવા નો શીરો મુખ્યત્વે સત્યનારાયણ ભગવાન ની કથા ના પ્રસાદ તરીકે ઓળખાય છે.તહેવારો માં પણ પ્રસાદ તરીકે ઉપયોગ થાય છે.એક પારંપારિક અને પોષ્ટીક વાનગી છે.દરેક રાજ્ય માં આ વાનગી બને છે. Bhavna Desai -
ગોળ નો શીરો
#ટ્રેડિશનલ દાદી- નાની ના સમય ની પરંપરાગત વાનગી છે.મોટેભાગે ડીલીવરી પછી ખાવા માટે ઉપયોગ થાય છે.ડીલીવરી પછી પોષક તત્વો ની વધુ જરૂર હોય છે.ગોળ નો શીરો ખૂબ જ ઉપયોગી થાય છે.પ્રસાદ તરીકે પણ ઉપયોગ કરી શકાય. Bhavna Desai -
પૂરણપોળી (Puranpoli recipe in Gujarati)
#મોમમારી favourite sweet ... હેલ્થી પણ.. Kshama Himesh Upadhyay -
શક્કરિયા ની પૂરણપોળી (Shakkariya Puranpoli Recipe In Gujarati)
#FRશિવરાત્રી ના ઉપવાસ માં શક્કરિયાં ની પૂરણ પોળી બનાવી..બહુ જ યમ્મી થઈ છે.. Sangita Vyas -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EBWeek10 શુભપ્રસંગ માં અને નાના મોટા તહેવાર માં બનતી પારંપારિક ગુજરાતી વાનગી છે. કેસર,ઈલાયચી,તજ,લવિંગ અને સૂકામેવાથી બનેલ વાનગી સ્વાદ અને સુગંધ ખૂબ સરસ આપે છે. ભગવાન ના પ્રસાદ માટે પણ તેનો ઉપયોગ થાય છે.આજે અષાઢી બીજ નિમિત્તે ભગવાન શ્રી જગન્નાથ માટે પ્રસાદ તરીકે બનાવી છે.આ લાપસી ઝટપટ બને તે માટે કૂકરમાં બનાવી છે. Bhavna Desai -
મહારાષ્ટ્રીયન પૂરણપોળી (Maharashtrian puranpoli recipe in Gujarati)
#વેસ્ટબધાં રાજ્ય ની ડિશ બનાવીએ તો આપણા પાડોશી રાજ્ય ને કેમ ભૂલાય.... પૂરણપોળી એ મહારાષ્ટ્ર ની ફેમસ ડિશ છે.ગુડી પડવા કે કોઈ પણ મરાઠી તહેવાર પર ખાસ કરીને બનાવે છે.દેશી ઘી સાથે ખાવાની મજા જ કંઈક અલગ છે. Bhumika Parmar -
મીઠા શકકરપારા (Sweet Shakkarpara Recipe In Gujarati)
#EB#WEEK16#Theme 16#ff3#childhood બાળપણ માં મને મીઠા શકકરપારા મારી દાદી ના હાથ ના બનાવેલા મને બહું જ ભાવતાં, આજે મેં દાદી ની રીત થી આ મીઠા શકકરપારા બનાવી ને ઘર ના બધા ને ચખાડયા...આભાર કૂકપેડ બાળપણ ની યાદ તાજી કરાવવાં બદલ...બધા ને ભાવ્યાં.. Krishna Dholakia -
-
ઘૂઘરા (Ghughra Recipe in Gujarati)
#કૂકબુકPost 3 ઘૂઘરા એ દિવાળી ના તહેવાર માં બનતી પારંપારિક વાનગી છે.ધૂધરા ઘણા પ્રકારના બને છે.રવાના,માવાના,ચણા ના લોટના.દિવાળી ની ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે. Bhavna Desai -
-
ખજૂર- અંજીર ની પુરણપોળી (Khajur-Anjir Puranpoli Recipe In Gujarati)
#મોમહેલો ફ્રેન્ડ્સ, મોમ તો એક શબ્દ જ છે. પણ માતા માટે જેટલું કહીયે કે લખીએ એટલું ઓછું પડે. એક કહેવત છે ને કે "માં તે માં બીજા બધા વગડા ના વા" માં ની તોલે કોઈ ના આવી શકે સાચ્ચે... આમ તો સામાન્ય દિવસો માં આપણે ને રોજ રોજ કેહવા નથી જતા કે આપણે એને કેટલો પ્રેમ કરીયે છીએ અને એનું શું સ્થાન છે આપણા જીવન માં એટલે આપણે "મધર્સ ડે" ઉજવીયે છીએ અને આપણી માતા ને સ્પેશ્યલ ફિલ કરાવીએ છીએ. બાકી એક "માતા" તરીકે નો એનો પ્રેમ તો એટલો નિસ્વાર્થ હોય છે કે એની તોલે કોઈ ના આવી શકે. બાકી એના માટે તો ૩૬૫ દિવસ મધર્સ ડે પણ ઓછા પડે. એ "માં" તને શત શત નમન...👏હવે આવી વાનગી ની વાત.. એમ તો મને મારી મોમ ની બનાવેલી બઉ બધી વાનગીઓ ભાવે છે પણ આજે હું મારી મોમ ની એકદમ સ્પેશ્યલ ખજૂર-અંજીર ની પુરણપોળી લઇ ને આવી છું... મને એના હાથ ની આ પુરણપોળી એટલી ભાવે છે કે હું આંગળીઓ ચાટતી રહી જાઉં છું 😃 અને જ્યારે પણ ઘરે જાઉં એ મારા માટે સ્પેશ્યલ બનાવે જ અને જ્યારે હું મારા ઘરે પાછી આવાની હોઉં ત્યારે સ્પેશ્યલ બનાવી ને ડબ્બા માં પણ ભરી જ આપે...કુકપેડ અને કુકપેડ ટીમ નો ખૂબ ખૂબ આભાર કે જેમણે આપણ ને સૌ ને "માતા" વિશે કંઈક કહેવાનો અને માં ની ખાસ વાનગી અહીં બતાવા માટે નો અવસર આપ્યો... Priyanka Gandhi -
-
પુરણપોળી (Puranpoli Recipe In Gujarati)
#મોમ"Puran Poli" 😍ફ્રેન્ડ્સ, પુરણપોળી ...મારી ફેવરીટ 😍 છે. વેકેશન માં રાજકોટ જઇએ ત્યારે લાડવા, ભરેલા રીંગણ-બટેટા નું શાક, ભરેલા કારેલા નું શાક, ગળ્યા પુડલા, તલઘારી લાપસી , દહીંવડા અને પુરણપોળી ખાઈ ને હું એ સ્વાદ ને મન માં ભરી ને ફરી મારા રુટિન માં ગોઠવાઈ જાવ. મારા બર્થડે પર હું હાજર ના હોવ પણ મારી ફેવરીટ પુરણપોળી બનાવી ને ઉજવવા માં આવે જે મારા ઘર પિયર માં મારુ સ્થાન હજુ જળવાઈ રહ્યા ની હંમેશા પ્રતિતિ કરાવે અને મન માં એ ઘર ની દિકરી હોવા નું ગૌરવ અનુભવું🙏 😍😍😍 આજે મેં પણ પુરણપોળી મારા મોમ માટે બનાવી અને મારા બાળકો ની પણ ફેવરીટ હોય અહીં રજુ કરી છે 🥰🥰 asharamparia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15419799
ટિપ્પણીઓ (19)