રાજગરા ના લોટ નો શીરો (Rajgira Flour Sheera Recipe In Gujarati)

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10

#ff1
#શ્રાવણ

રાજગરા ના લોટ નો શીરો (Rajgira Flour Sheera Recipe In Gujarati)

#ff1
#શ્રાવણ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. ૨૫૦ ગ્રામ રાજગરા નો લોટ
  2. ૧ વાટકીઘી
  3. ૧૦૦ ગ્રામ ખાંડ (સ્વાદ મુજબ)
  4. જરૂર મુજબ ગરમ પાણી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક પેનમાં ઘી ગરમ કરવા મૂકવું ઘી ગરમ થાય એટલે તેમાં રાજગરાનો લોટ ઉમેરવો.

  2. 2

    પછી લોટ ને ધીમા તાપે પંદરથી વીસ મિનિટ સુધી શેકવો.

  3. 3

    લોટ શેકાઈ જાય પછી તેમાં ગરમ પાણી ઉમેરવું અને ખાંડ ઉમેરી સતત હલાવવું જેથી લોટમાં ગઠ્ઠા ના પડી જાય.

  4. 4

    પાણી બળી જાય અને ઘી છૂટું પડે એટલે શીરો તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
પર

ટિપ્પણીઓ

Similar Recipes