પાન કોકોનટ લાડુ (Paan Coconut Ladoo Recipe In Gujarati)

Suhani Gatha
Suhani Gatha @suhanikgatha

#CR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 200 ગ્રામટોપરા નું ખમણ
  2. 1 કપમિલ્કમેડ
  3. 3પાન ના પતા
  4. ચેરી સજાવટ માટે
  5. સ્ટફિંગ માટે
  6. 2 ચમચીગુલકંદ
  7. 2 ચમચીટોપરા નું ખમણ
  8. 1 ચમચીકલફૂલ વરીયાળી
  9. 1 ચમચીટુટીફ્રુટી
  10. 1 ચમચીજેલી ના કટકા

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પેલા પાન ના પતાં ને મિલ્કમેડ ને મિકસર જાર માં પીસી લો.

  2. 2

    બાદ એક બાઉલ માં ટોપરા નું ખમણ નાખો અને મિલ્કમેડ નું મિશ્રણ નાખો રેડી કરી લો.
    ગોળા વાળી શકાય એવું મિશ્રણ રાખવું

  3. 3

    સ્ટફિંગ ની બધી વસ્તઓને ને મીક્સ કરી લેવી.

  4. 4

    બાદ એ મિશ્રણ ને હાથ માં લઇ 1/2 રાઉન્ડ બનાવો બાદ તેમાં બનાવેલ સ્ટફિંગ ને ભરો અને રાઉન્ડ લાડુ વાળી લો.

  5. 5

    તૈયાર છે પાન લાડુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Suhani Gatha
Suhani Gatha @suhanikgatha
પર

Similar Recipes