લાડુ (Ladoo Recipe In Gujarati)

Vaibhavi Solanki
Vaibhavi Solanki @vaibhavikd

#GCR ગન્નુ મહારાજ નું મનપસંદ.. લડડુ

લાડુ (Ladoo Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GCR ગન્નુ મહારાજ નું મનપસંદ.. લડડુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 hours
20 to 30 સર્વિં
  1. 1 કિલો ઘઉં નો જાડો લોટ
  2. 700 ગ્રામ પાઉડર ખાંડ
  3. ઓઇલ તળવા માટે મોણ માટે કે ઘી
  4. દૂધ લોટ બંધાય એટલું
  5. કાજુ, ઈલાયચી પાઉડર
  6. બદામ કાપેલું
  7. ખસખસ
  8. 50 ગ્રામસોજી
  9. 50 ગ્રામચણાનો લોટ

રાંધવાની સૂચનાઓ

2 hours
  1. 1

    ઘઉં નો લોટ ન સોજી અને બેસન બધું મિક્સ કરી તેલ કે ઘી નું મોણ ઉમેરવું.

  2. 2

    નવસેકા દૂધ થી લોટ બાંધવો

  3. 3

    એના મુઠીયા જેવો શેપ આપી તેને તળી લેવા.

  4. 4

    ઠંડા થાય એટલે હાથ થી તોડીને મિક્સર માં પાઉડર જેવું કરવું.. પછી ચાળી લેવું.

  5. 5

    પાઉડર ખાંડ ને ચાળી ને ઉમેરવી. ઈલાયચી પાઉડર કિસમિસ કાજુ બદામ બધું ઉમેરી શકો છો.

  6. 6

    ઘી ઉમેરવું. ઘી બાઈન્ડીંગ માટે છે એટલે જરૂર પૂરતું લેવું.

  7. 7

    હાથ થી કે શેપર થી શેપ આપો.

  8. 8

    ઉપર થી ખસખસ ઉમેરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaibhavi Solanki
Vaibhavi Solanki @vaibhavikd
પર
new passion.......
વધુ વાંચો

Similar Recipes