ભાખરી ના મોદક (Bhakhri Modak Recipe In Gujarati)

Hetal Chirag Buch
Hetal Chirag Buch @hetal_2100
Jamnagar Gujarat
શેર કરો

ઘટકો

  1. 1 કપઘઉંનો જાડો લોટ
  2. 2-3 મોટી ચમચીઘી મોણ માટે
  3. ૧/૨ કપગોળ ઝીણો સમારેલો
  4. 3-4 મોટી ચમચીઘી
  5. 1 નાની ચમચીજાયફળ પાઉડર
  6. 2 ચમચીકાજુના ઝીણા ટુકડા
  7. 2 ચમચીકિસમિસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઘઉંના જાડા લોટમાં ઘીનું મુઠી પડતું મોણ ઉમેરી ભાખરી જેવો કઠણ લોટ હૂંફાળા પાણીથી બાંધી લો

  2. 2

    જાડી ભાખરી વણી ધીમા તાપે બંને બાજુ ગોલ્ડન થાય તેવી રીતે શેકી લો.. ભાખરી ઠંડી પડે એટલે મિક્સર જારમાં તેને ક્રશ કરી લો અને તેનો ભૂકો કરી લો

  3. 3

    હવે તેમાં ગોળ બરોબર મિક્સ કરી લ્યો કાજુ અને કિસમિસ અને જાયફળ પાઉડર મિક્સ કરો અને બાકી નું ઘી એકદમ ગરમ કરી આ મિશ્રણમાં ઉમેરો લાડુ વડી શકે તે રીતે ઘી ઉમેરી આ મિશ્રણ માંથી મોદક વાળી લો ગણપતિ બાપા નો પ્રસાદ ધરાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Chirag Buch
Hetal Chirag Buch @hetal_2100
પર
Jamnagar Gujarat
Community Manager........Cooking is like painting or writing a song. Just as there are only so many notes or colors, there are only so many flavors—it’s how you combine them that sets you apart.”– Wolfgang Puck
વધુ વાંચો

Similar Recipes