રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1-1/2 કપમેંદો
  2. 1/4 કપઘઉંનો લોટ
  3. 2 ટેબલ સ્પૂનસોજી
  4. 1 ટે સ્પૂનમીઠું
  5. 2 ટે સ્પૂનતેલ
  6. 2 ટે સ્પૂનદહીં
  7. 1/4 ટે સ્પૂનબેંકિગ પાઉડર
  8. ચપટીખાંડ
  9. જરૂર પ્રમાણે પાણી
  10. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પરાત માં મેંદો, ઘઉંનો લોટ, સોજી તથા ઉપરની દરેક વસ્તુ ઉમેરી ને એકદમ સોફ્ટ ડો તૈયાર કરો. તેને 15 મિનિટ રેસ્ટ આપો.

  2. 2

    15 મિનિટ પછી ડો ઉપર તેલ લઈ લોટને થોડો કુટી લો. હવે તેની મિડયમ સાઈઝ ની પૂરી વણી લો.

  3. 3

    તેલ ને એકદમ કડક ગરમ કરો. હવે ભટુરે ને તળી લો. તેલ ગરમ હશે તો જ ભટુરે પુરા ફુલ્લશે. તો તૈયાર છે આપણા ભટુરે.

  4. 4

    ગરમા ગરમ ભટૂરે ને અમૃતસરી છોલે સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
પર
Oman
I loved cooking cooking is my passion
વધુ વાંચો

Similar Recipes