ભાવનગરી મરીવાળા ગાંઠીયા (Bhavnagari Black Pepper Ganthiya Recipe In Gujarati)

Deepti K. Bhatt
Deepti K. Bhatt @dkbhatt

ભાવનગર,ભારત

ભાવનગરી મરીવાળા ગાંઠીયા (Bhavnagari Black Pepper Ganthiya Recipe In Gujarati)

ભાવનગર,ભારત

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦મીનીટ
નાસ્તો
  1. ૨૫૦ ગ્રામ બેસન
  2. ૧૦૦ મીલી પાણી
  3. ૪૦ ગ્રામ તેલ મોણ માટે
  4. 1 ટી સ્પુન અજમો
  5. 1 ટી સ્પુન અધકચરા વાટેલા કાળા મરી
  6. ૧/૪ ટી સ્પુન ખાવાના સોડા
  7. મીઠુ સ્વાદ મુજબ
  8. હળદર

રાંધવાની સૂચનાઓ

૩૦મીનીટ
  1. 1

    બેસન મા બીજા ઘટકો ઉમેરી પાણી ઉમેરતા જઈ સ્મુધ કણક બાંધવી રોટલી ની કણક કરતા સ્હેજ નરમ..તળવા માટે મીડીયમ તાપે કઢાઈ મા અડધે સુધી તેલ મૂકવુ લોટને સંચા મા એક ચકરી કાણા વાળી જાળી મુકી તેમા કણક ભરી વરાળ નીકળતી હોય તેવા ગરમ તેલ મા ગાંઠીયા પાડવા અને વચ્ચે વચ્ચે થી ગાંઠીયા એક સરખા ટુકડા કરતા જવા હલાવતા રહી થોડા કડક ખખડે એટલે કાઢી લેવા ઠંડા થાય એટલે હવા ચુસ્ત ડબા મા ભરી લેવા અઠવાડિયા સુધી સારા રહે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepti K. Bhatt
પર

Similar Recipes