આલુ પૌવા ટીકી (Aloo Pauva Tiki Recipe In Gujarati)

Prafulla Ramoliya
Prafulla Ramoliya @Prafulla_Ramoliya_77

#LO
આ રેસિપી ખુબજ સરસ બને છે સ્વાદિષ્ટ ક્રિસ્પી આલુ પૌવા ટીકી મે વધેલા આલુ પૌવા અને વધેલી સુકી ભાજી માંથી બનાવી છે

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

25 થી ત્રીસ મિનિટ
ત્રણ વ્યક્તિ
  1. 1 વાટકીબનાવેલા આલુ પૌવા
  2. 1 વાટકીબનાવેલી સુકી ભાજી
  3. 1 ચમચો શિંગોડા નો લોટ
  4. 2 ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  5. 1/4 ચમચી હળદર
  6. 1 ચમચીલાલ મરચું પાઉડર
  7. 1 ચમચીખાંડ
  8. 1 ચમચીલીંબુ નો રસ
  9. 1/4 ચમચી મરી પાઉડર
  10. 1/4 ચમચી આમચૂર પાઉડર
  11. 1/4 ચમચી ગરમ મસાલો
  12. મીઠું સ્વાદ પ્રમાણે
  13. તળવા માટે તેલ
  14. સર્વ કરવા ટોમેટો કેચઅપ

રાંધવાની સૂચનાઓ

25 થી ત્રીસ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં પૌવા અને સુકી ભાજી માં મસાલો ગરમ મસાલો હળદર લાલ મરચું પાઉડર આમચૂર પાઉડર મરી પાઉડર લીંબુ નો રસ ખાંડ આદું મરચાં ની પેસ્ટ અને શિંગોડા નો લોટ મિક્ષ કરી

  2. 2

    લોટ બાંધી નાની નાની ટીકી વાળી ગરમ તેલ માં ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી તળી લેવી

  3. 3

    ત્યાર પછી ગેસ બંધ કરી ટીકીને સર્વિંગ પ્લેટ માં મૂકી ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો તો તૈયાર છે સ્વાદિષ્ટ ક્રિસ્પી યમી ગરમા ગરમ આલુ પૌવા ટીકી

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Prafulla Ramoliya
Prafulla Ramoliya @Prafulla_Ramoliya_77
પર

Similar Recipes