ઉપમા (Upma Recipe In Gujarati)

Tejal Hitesh Gandhi @Tejal1180
ઉપમા દક્ષિણ ભારત ની વાનગી છે,ઉપમા બનાવવા માટે રવો/સોજી નો ઉપયોગ થાય છે, ઉપમા સવાર ના નાસ્તા માટે પણ બનાવી શકાય છે.
ઉપમા (Upma Recipe In Gujarati)
ઉપમા દક્ષિણ ભારત ની વાનગી છે,ઉપમા બનાવવા માટે રવો/સોજી નો ઉપયોગ થાય છે, ઉપમા સવાર ના નાસ્તા માટે પણ બનાવી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રવા ને સાફ કરી ને કોરો ધીમી આંચ પર 5મીનીટ શેકી લો,પછી અડદ ની દાળ 20મીનીટ પાણી માં પલાળી રાખો.
- 2
હવે ડુંગળી અને ટામેટાને કટ કરી લો,પછી તેમાં મરચું પણ કટ કરી લો,હવે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો,તેમાં રાઇ નાખો,રાઇ તતડે એટલે અડદ ની દાળ પાણી કાઢી ઉમેરો.
- 3
અડદ ની દાળ ને સાંતળો,અડદ ની દાળ લાલાશ પડતી થાય એટલે ડુંગળી,ટામેટા ઉમેરો,પછી રવો ઉમેરો,રવા 2મીનીટ સાંતળી ને મીઠું ઉમેરો,હવે તેમાં પાણી અને લીંબુનો રસ નાખી હલાવી લો,પછી પાણી બળી જાય એટલે ગેસ ની ફ્લેમ બંધ કરો,તૈયાર છે ઉપમા.
Similar Recipes
-
ઉપમા (Upma Recipe In Gujarati)
આ ઉપમા પહેલા થઈ શેકેલા રવા નો ઉપયોગ કરી ને બનાવ્યો છે. રવો શેકીને સ્ટોર કેવી રીતે કરી શકાય તે ટીપ્સ મા બતાવ્યું છેઉપમા (સંભાર, સૂકી ચટણી સાથે) Buddhadev Reena -
ઉપમા (Upma Recipe In Gujarati)
#trend3ઉપમા એ એક બહુ જાણીતી દક્ષિણ ભારતીય નાસ્તા ની વાનગી છે. બહુ સરળ અને ઝડપી બનતી આ વાનગી એક પૌષ્ટિક અને સ્વાસ્થ્યપ્રદ નાસ્તા ની શ્રેણી માં આવે છે. ફક્ત દક્ષિણ ભારત નહીં પરંતુ ભારતભરમાં ઉપમા જાણીતો અને લોકપ્રિય છે.ઉપમા વિવિધ શાકભાજી સાથે અને વિના બન્ને રીતે ,તમારી પસંદ અને અનુકૂળતા પ્રમાણે બનાવી શકાય છે.મેં અહીં મારા પરિવાર ની પસંદ પ્રમાણે બનાવ્યો છે. મારા પરિવાર માં ઉપમા સાથે બિકાનેરી ભુજીયા બહુ પસંદ છે એટલે મેં તેની સાથે સર્વ કર્યો છે. Deepa Rupani -
-
શીંગ ઉપમા (Shing Upma Recipe In Gujarati)
રવો સુપાચ્ય ઉપરાંત પોષક તત્વો થી યુક્ત હોવાથી ખોરાક માં તેનો મહત્તમ ઉપોયોગ થાય છે.અહીં યા મે રવા ની ઉપમા શાકભાજી, અને મગફળી નાં બિયા યુઝ કરીને બનાવી છે..ઉપમા નાસ્તા તથા હળવા ડિનર માં બનાવી શકાય છે.ખીલી ખીલી ઉપમા Varsha Dave -
વેજ ઉપમા Veg Upma recipe in Gujarati
#trend3 #ટૈન્ડ3 ઉપમા એ સૌ કોઈ ની પ્રિય અને હેલ્ધી વાનગી છે, નાના બાળકો થી લઈને વૃધ્ધ સુધીના દરેક લોકો ને આપી શકાય એવી હેલ્ધી વાનગી એટલે ઉપમા એમાં વેજ ઉમેરી વધારે હેલ્ધી ફૂડ બનાવી શકાય તો મારી આજની વાનગી વેજ ઉપમા Nidhi Desai -
ઉપમા (Upma Recipe In Gujarati)
#GA4 #Week5ઘણા લોકો નાં ઘર માં સવાર માં ઉપમા નો નાસ્તો બનતો હોય છે. મારાં ઘર માં પણ આ નાસ્તો અવારનવાર બને છે. Urvee Sodha -
ઉપમા (Upma Recipe In Gujarati)
મમ્મી ની રેસિપીમમ્મી પાસે થી સીખી ને બનાવી છેઆ રીતે બનાવશો તો ખૂબ જ સ્વાદિષ્ટ બનશેતો આવો જોઈએ કઈ રીતે બને છેજનરલી બધા ના ઘરે ઉપમા બનતો જ હોય છેઆ નાસ્તા માટે બનાવે છે બધાઉપમા માટે જીણો રવો લેવોતમે રવા ને સેકી ને કાચની બોટલમાં ભરી ને સ્ટોર પણ કરી શકો છોજ્યારે તમે બનાવો હોય ત્યારે ફટાફટ બની જશે#RC2#Whiterecipes#week2 chef Nidhi Bole -
ઉપમા
#નાસ્તોઉપમા આ નામ ઉપ્પુ (મીઠું) અને માવુ (લોટ) પરથી ઉતરી આવ્યો છે. આ એક દક્ષિણ ભારત ની સવાર ના નાસ્તાની વાનગી છે.સ્વાદ માટે તેમાં શાકભાજી ઉમેરી શકાય છે.તો જોઈ લઈએ ઉપમા બનાવાની રીત. Bhoomi Patel -
ઉપમા (Upma Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#homemade#yummyબ્રેકફાસ્ટ માં હેલધિ નાસ્તો એટલે ઉપમા .બધા વેજિટેબલ ઉમેરી ને સવાર અથવા સાંજે અથવા ડિનર માં પણ બનાવી શકાય . Keshma Raichura -
ઉપમા(Upma Recipe in Gujarati)
#GA4#week5#ઉપમાઆ વાનગી સાઉથ ની છે પણ હવે ગુજરાત ના ઘણા ઘર માં તેને બ્રેકફાસ્ટ તરીકે લે છે Dipti Patel -
વર્મીસેલી (સૈવય્યા) ઉપમા Vermishelli (Sevaiya) upma recepie in Gujarati
#સાઉથ ની વાનગીઓ મા પણ ઘણી નવીનતા હોય છે, અને અલગ અલગ રીતે ઘણીબધી રેસીપી બનાવતા હોય છે, ઉપમા બધા જ બનાવતા હોય છે, પણ વર્મીસેલી નો પણ ઉપમા બનાવે છે,અને બધા વેજ ના ઉપયોગ થી સરસ ટેસ્ટફુલ ઉપમા બને છે સરળ અને ઝડપથી આ વાનગી બનાવી શકાય છે, અચાનક મહેમાન આવે કે ઝડપી નાસ્તો બનાવો હોય તો આ વાનગી સારી પડે છે, બાળકોને પણ નૂડલ્સ સાથે વેજ ખાતા કરવા માટે પણ આ વાનગી બનાવી શકાય, તમે પણ ટ્રાઇ કરજો, વર્મીસેલી ઉપમા Nidhi Desai -
વેજ ઉપમા(Veg Upma recipe in gujarati)
#weekendchefઉપમા એ સુજી માંથી બને છે . મનપસંદ વેજિટેબલ નો ઉપયોગ કરી ને સુજી ને ધીમા તાપે શેકી ને બનાવવામાં આવે છે.જેને ખારી રવો પણ કહેવામાં આવે છે. Namrata sumit -
ઉપમા(upma recipe in gujarati)
નાસ્તામાં બનતી એક પ્રખ્યાત વાનગી એટલે ઉપમા. આમ તો ઉપમા દક્ષિણ ભારતની પ્રખ્યાત વાનગી છે, પરંતુ ગુજરાતમાં પણ લોકો નાસ્તામાં ઉપમા શોખથી બનાવતા હોય છે. Vidhi V Popat -
ઉપમા (Upma Recipe In Gujarati)
#GA4 #Week5સવાર ના નાસ્તા માં બનતી એકદમ હેલ્થી અને સરળ વાનગી છે, આ એક South Indian વાનગી છે પણ લગભગ બધાં ના ઘર માં કોઈ ને કોઈ ચેન્જ સાથે બનતી જ હસે...મરી રેસિપી શેર કરું છુ.. Kinjal Shah -
વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)
#સાઉથઉપમા એ સાઉથ ની સૌથી લોકપ્રિય ડીશ છે જે નાસ્તો ,લંચ કે ડિનર માં લઈ શકાય .અત્યારે તો ઉપમા ગુજરાત કે મહારાષ્ટ્ર ની પણ favourite વાનગી છે .મુંબઈ માં પણ સ્ટ્રીટ ફૂડ માટે જાણીતી છે .મે થોડું ગુજરાતી ટચ આપી ને ઉપમા બનાવી છે .તેમાં બટેકુ એડ કર્યું છે .જલ્દી બની જાય એ માટે વેજીટેબલ કૂકર માં વઘારી લીધું છે . Keshma Raichura -
વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)
#GA4#Week5#upma#ઉપમાવેજીટેબલ ઉપમા એ દક્ષિણ ભારતીય નાસ્તામાં સૌથી સામાન્ય વાનગીઓમાંની એક છે, જે હવે આખા ભારતમાં લોકપ્રિય છે. વેજ ઉપમા સૂજી, મિશ્રિત શાકભાજી, ડુંગળી, અળદ ની દાળ, ચણા ની દાળ જેવા સામાન્ય ઘટકોનો ઉપયોગ કરીને ખૂબ ઝડપ થી બની જતી વાનગી છે. ઉપમા વિવિધ પ્રકાર ના બની શકે છે, જેમકે વેર્મીસેલી, ઓટ્સ, રવો, વગેરે. ઉપમા આમ તો ઘટ હોઈ છે પણ મારા ઘર માં બધા ને ઢીલો લચકેદાર ઉપમા વધારે પસંદ છે જે મેં અહીં પ્રસ્તુત કર્યો છે. Vaibhavi Boghawala -
ઉપમા (Upma Recipe In Gujarati)
#GA4 #Week5 #upmaઆ દક્ષિણ ભારતીય વાનગી સમગ્ર દેશમાં પણ એટલી જ પસંદ કરવામાં આવે છે. તેને તમે નાસ્તા માટે બનાવી શકો છો. બનાવાવમાં સરળ અને બધાને પસંદ આવે એવી આ વાનગી છે. Bijal Thaker -
વેજ ઉપમા(Veg upma recipe in Gujarati)
આ વાનગી નાસ્તા માં અને રાતે જમવા માં બનાવવામાં આવે છે.. ખૂબ જ હેલ્થી અને ઓછા ટાઈમ માં બની જતી આ ઉપમા નાના મોટા સૌ ની પ્રિય હોઈ છે.. બાળકો વેજિટેબલ નથી ખાતા હોતા તો આમાં નાખી અને એને આપી શકાય.. Aanal Avashiya Chhaya -
બીટરૂટ ઉપમા (Beetroot Upma Recipe in gujarati)
ઉપમા સાઉથ ઈન્ડિયન બ્રેક ફાસ્ટ છે પણ આખા ઈન્ડિયા માં બધે જ ખવાય છે. ખાવા માં ઘણી જ લાઇટ અને હેલ્થી અને બનાવામાં બહુ જ ક્વિક છે. બાળકો ને પણ ઉપમા બહુ પસંદ હોય છે. અહીં મેં બીટરૂટ ઉપમા બનાવી છે બધા વેજીટેબલ્સ નાખીને. બહુ જ સરસ બની છે તમે પણ ચોક્કસ બનાવજો.#GA4 #Week5 #beetroot #upma #ઉપમા #બીટરૂટ Nidhi Desai -
વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
સવાર ના નાસ્તા માં હેલ્ધી બ્રેકફાસ્ટ કરવો હોય તો ઉપમા is best . તો આજે મેં ગરમા ગરમ વેજીટેબલ ઉપમા બનાવયો. Sonal Modha -
વેજિટેબલ ઉપમા (vegetable upma recipe in Gujarati)
#ફટાફટઉપમા એ ખુબ જ ઓછા સમય માં બની જતી વાનગી છે ઓછા સમય માં ટેસ્ટી અને વાળી હેલ્ધી વાનગી કહી શકાય નાસ્તા માં પણ ચાલે અને જમવા માં પણ ચાલે. Varsha Karia I M Crazy About Cooking -
ઉપમા(Upma recipe in Gujarati)
આજે નાસ્તામાં મેં ઉપમા બનાવી, ઉપમા ને હેલ્ધી બનાવવા માટે બીટ નો ઉપયોગ કરતા કલર એકદમ નીખરી આવ્યો છે... Sonal Karia -
ઉપમા(Upma Recipe in Gujarati)
ઉપમા સવારે બધાં નાં ઘરે બનતો નાસ્તો છે, બધાં ને ખૂબ ભાવે પણ છે. બનાવવા માં પણ ખૂબ સહેલો છે.#trend3 Ami Master -
ઉપમા (Upma Recipe In Gujarati)
ઉપમા એવી વાનગી છે કે તમે ગમે ત્યારે બનાવી શકો એ ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે Deepika Yash Antani -
ઉપમા (Upma Recipe In Gujarati)
#trend3#week3ઉપમા એ સવાર ના નાસ્તા માં લઈ શકાય એવો એક હેલ્દી નાસ્તો છે. Dimple prajapati -
ટોમેટો ઓનિયન ઉપમા (Tomato Onion Upma Recipe In Gujarati)
#trend3ઉપમા એક એવી વાનગી છે જે હેલ્ધી છે અને પચવામાં પણ હલકી છે.એમાં પણ જો અલગ અલગ વેજીટેબલ નાખી ને કરીએ તો સ્વાદિષ્ટ લાગે છે.અને અલગ ટેસ્ટ પણ મળે છે.આજે મે ટોમેટો ઓનીઓન ઉપમા બનાવી છે.જે બની પણ ઘણી ઝડપથી જાય છે.આપણે નાસ્તા તેમજ રાત્રે પણ હલકી વાનગી બનાવી હોય તો સારો વિકલ્પ છે. khyati rughani -
વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)
નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન..ઓટ્સ ની અને રવાની ઉપમા બનાવી શકાય છે..આજે મર રવા અને વેજિસ ની ઉપમા બનાવી છે. Sangita Vyas -
ઉપમા (Upma Recipe In Gujarati)
#નાસ્તા રેસીપી # બ્રેકફાસ્ટ રેસીપી#લાઈટ ,હેલ્ધી રેસીપીઉપમા સ્પેશીયલી સાઉથ ની વાનગી છે પણ બધા ને પોતાના સ્વાદ અને પસંદગી મુજબ અપનાવી ને નાસ્તા માટે પ્રધાનતા આપી છે ઉપમા ફટાફટ બની જતી કયૂક એન્ડ ઈજી રેસીપી છે. Saroj Shah -
ઉપમા (Upma Recipe In Gujarati)
# ઉપમા #GA4 #Week5 ઉપમા એવી વસ્તુ છે કે મન થઈ જાય તો તરત બની જાય છે,તે સવાર સવાર માં ખાવાથી સારું એવું પોષણ મળે છે અને વધારે તેલ પણ હોતું નથી એટલે ડાયેટ માં પણ ચાલે છે. Anupama Mahesh -
ઉપમા (Upma Recipe In Gujarati)
#Trend3#Cookpadindia#Cookpadgukarati#Dietઉપમા દક્ષિણ ભારતની વાનગી છે પરંતુ ગુજરાત માં પણ નાસ્તામાં શોખ થી ખવાય છે. શાકભાજી, દાળ અને ડ્રાયફ્રુટ વાળી ઉપમા વિટામીન, આયર્ન અને વિટામીન B થી ભરપુર ટેસ્ટી તેમજ તંદુરસ્તી વર્ધક નાસ્તો છે. Neelam Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15613258
ટિપ્પણીઓ