બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)

Vandana Vora
Vandana Vora @cook2011

બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો
  1. 250 ગ્રામસાફ કરી પલાળેલા પૌવા
  2. 2મોટા બાફેલા બટાકા પીસ કરીને
  3. 1 ડુંગળી જીણી સમરેલ
  4. 3મરચા ચિરી સમરેલ
  5. 2 ચમચા તળેલ શીંગ
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. 1/2 ચમચીહળદર
  8. 1/2 ચમચીખાંડ
  9. 1 ચમચી લીંબુ નો રસ
  10. 2 ચમચીતેલ
  11. 3 પાનમીઠા લીમડા ના
  12. 1/4 ચમચી રાઈ
  13. 1/4 ચમચીહિંગ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    તેલ માં રાઈ, હિંગ, લીમડો અને મરચા વધારો

  2. 2

    એમાં બટાકા નાખો સૂકા મસાલા નાખો

  3. 3

    શીંગ અને પૌવા નાખો મિક્સ કરો

  4. 4

    ગરમ પીરસો ઉપર મરચા મુકો

  5. 5

    અમે કોથમીર નથી ખાતા એટલે ઓછી વાપરીએ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vandana Vora
Vandana Vora @cook2011
પર

Similar Recipes