વઘારેલા ભાત (Vagharela Bhat recipe in gujarati)

Harita Mendha @HaritaMendha1476
#CB2
રોજબરોજ ની રસોઇ માં ઘણી વાર ભાત થોડા બચી જતા હોય છે તો મેં અહિયાં એનું હેલ્ધી મેકઓવર કર્યું છે.
વઘારેલા ભાત (Vagharela Bhat recipe in gujarati)
#CB2
રોજબરોજ ની રસોઇ માં ઘણી વાર ભાત થોડા બચી જતા હોય છે તો મેં અહિયાં એનું હેલ્ધી મેકઓવર કર્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું અને હિંગ ઉમેરી સહેજ થવા દો પછી તેમાં ડુંગળી, ગાજર અને વટાણા ઉમેરી થોડીવાર ચડવા દો.
- 2
પછી તેમાં ટામેટા, કોબીજ ઉમેરી સહેજ ચડવા દો. પછી તેમાં બધા મસાલા ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
- 3
પછી તેમાં પનીર અને ભાત ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 4
હવે તેમાં કેપ્સિકમ ઉમેરી ને મિક્સ કરી લો. કેપ્સિકમ છેલ્લે ઉમેરવાથી ડીશ માં ક્રન્ચ આવશે અને ટેસ્ટ પણ સરસ આવશે.
- 5
સર્વિન્ગ બાઉલમાં લઈ કોથમીર અને લીલી ડુંગળી થી સજાવી સર્વ કરો.
Similar Recipes
-
-
-
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#childhood કેટલાક વાર બપોર ના ભાત વધી પડયા હોય તો આ રીતે વઘારી ને નાસ્તા/ ડીનર મા વાપરી શકાય.ફકત ૫ મિનીટ મા બનતી ટેસ્ટી અને ફીલીંગ ડીશ.બાળપણ મા લંચ અને ડીનર વચ્ચે ની જે છોટી ભૂખ લાગતી ત્યારે મમ્મી ફટાફટ બનાવી ને ખવડાવતી.ઇનશોટઁ હમારે ઝમાને કે ૨ મિનીટ મેગી નુડલ્સ......પણ મેગી કરતા ક્યાંય વધારે ટેસ્ટી અને હેલ્ધી Rinku Patel -
-
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જ#week2#CB2 વઘારેલા ભાતઅમારા ઘરમાં બધાને વઘારેલા ભાત બહું જ ભાવે છે. Sonal Modha -
-
-
વઘારેલા ભાત (Vagharela Rice Recipe In Gujarati)
આજે લંચ ટાઈમ એ થોડા ભાત વધ્યા હતા તો રાતના ડિનર માટે ડુંગળી નાખી અને વઘારી દીધા. આમ પણ વઘારેલા સરસ લાગે છે. Sonal Modha -
-
-
-
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2#Week2છપ્પન ભોગ રેસિપી બહુ ઓછી સામગ્રી થી વઘારેલા ભાત બની જાય છે . ટેસ્ટ માં બહુ ટેસ્ટી લાગે છે . Rekha Ramchandani -
વઘારેલા ભાત (Vagharela Bhaat Recipe In Gujarati)
#CB2 Week 2 છપ્પન ભોગ વઘારેલો ભાત એક પોપ્યુલર ગુજરાતી રેસીપી. મે વધેલા ભાત ની, ઘરમાં ઉપલબ્ધ રોજના મસાલાનો ઉપયોગ કરી, ઝટપટ અને સ્વાદિષ્ટ વાનગી બનાવી છે. Dipika Bhalla -
વઘારેલા ભાત (Vagharela Rice Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LR : વઘારેલા ભાતમારા ઘરમાં દરરોજ રાઈસ બને જ . થોડા રાઈસ વધ્યા હતા તો મેં તેમાંથી વઘારેલા ભાત બનાવી દીધા. Sonal Modha -
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2#Week2#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
વઘારેલો વેજીટેબલ ભાત(Vagharela vegetable rice) (Jain)
#CB2#week2#vagharelabhat#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
-
વઘારેલા ભાત (Vagharela Rice Recipe In Gujarati)
Cooksnap ingredients રાઈસ, કેપ્સીકમ અને ગરમ મસાલોઆજે મેં પણ બનાવ્યા વઘારેલા ભાત. મને તો ભાત એકેય સ્વરૂપ માં હોય બહું જ ભાવે. Sonal Modha -
-
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2વઘારેલા ભાત એ ગુજરાતી ઘરો માં અવાર નવાર બનતી વાનગી છે જે વધેલા ભાત નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. બચેલા ભાત નો ઉપયોગ કરવાની આ એક સારી રીત છે. જો તમે ચાહો તો તાજા ભાત નો ઉપયોગ કરીને પણ બનાવી શકો છો. સદા ઘટકો થી બનતી આ વાનગી છે જે સાંજ ના સમયે ભોજન સાથે સર્વ કરવામાં આવે છે. Bijal Thaker -
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2#week2છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ માં મે વઘારેલા ભાત બનાવ્યા છે બહુજ ટેસ્ટી બને છે hetal shah -
વઘારેલો ભાત (Vagharelo Bhat Recipe In Gujarati)
ઘણીવાર ઘરમાં ભાત વધતા હોય છે. ત્યારે એ ભાતને વઘારીને ખાવાના ઉપયોગમાં લેવાય છે અથવા તો એ ભાત માંથી કાઈક અવનવું પણ બનાવી શકાય છે. પણ મેં અહીં ભાતને વઘાયાંઁ છે.#CB2 Vibha Mahendra Champaneri -
-
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
વઘારેલા ભાત માં શાકભાજી તેમજ આચાર મસાલો ઉમેર્યો છે #CB2 Shrungali Dholakia -
-
મહારાષ્ટ્રીયન સ્ટાઈલ ફોડનીચા વઘારેલા ભાત (Phodnicha Rice)
#CB2#Week2મહારાષ્ટ્રીયન સ્ટાઈલ ફોડનીચા વઘારેલા ભાત ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Rachana Sagala -
-
-
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#AM2મારાં કિડ્સ ને તો વઘારેલા ભાત બોવજ પ્રિય છે 😊. shital Ghaghada -
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2#week2વઘારેલ ભાત એ એક વન પોટ મીલ નો બેસ્ટ ઓપ્શન ગણી શકાય ઝડપથી બનતી અને હેલ્ધી એવી આ વાનગી નાના મોટા સહુ ની પસંદગી ની અને ટેસ્ટી પણ છે Dipal Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15657839
ટિપ્પણીઓ (5)