પૌવા નો ચેવડો (Pauva Chevdo Recipe In Gujarati)

Sweta Keyur Dhokai
Sweta Keyur Dhokai @cook_229
Jamnagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
5 વ્યક્તિ માટે
  1. ૨૫૦ ગ્રામ પૌવા
  2. ૧૦૦ ગ્રામ શીંગ દાણા
  3. 4 ચમચીહળદર
  4. મીઠુ સ્વાદ મુજબ
  5. 100 ગ્રામકાળી દ્વાક્ષ
  6. 2 ચમચીખાંડ
  7. થોડાલીમડા ના પાન
  8. 1 ચમચીતલ
  9. 1 ચમચીવરિયાળી
  10. 100 ગ્રામચણા દાળ
  11. થોડાકાજુ ના ટુકડા

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પૌવા ને ચાળી લો.

  2. 2

    ચણા ની દાળ અને બધા મસાલા તૈયાર કરી લો.

  3. 3

    તેલ ઞરમ થાય એટલે પૌવા તળી લો.તેમા બધો મસાલો કરી લો.તેમા શીંગદાણા તળી ને ઉમેરો.

  4. 4

    હવે તેમા દાળ, કાળી મીક્ષ કરો. તેમા લીમડો તળી ને નાખો. હવે ચમચા થી હળવા હાથે ચેવડો મીક્ષ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sweta Keyur Dhokai
પર
Jamnagar

Similar Recipes