કાળી ચૌદસ ના અડદ ની દાળ ના વડા (કકળાટ કાઢવા ના વડા)

Ketki Dave @ketki_10
#DFT
#cookpadindia
#Cookpadgujarati
અડદ ની દાળ ના વડા
કાળી ચૌદસ ના અડદ ની દાળ ના વડા (કકળાટ કાઢવા ના વડા)
#DFT
#cookpadindia
#Cookpadgujarati
અડદ ની દાળ ના વડા
રાંધવાની સૂચનાઓ
- 1
અડદ ની દાળ ને 6,7કલાક પલાળી,નિતારી ને મિકચર મા લીલા મરચાં નાંખી ક્રશ કરી ને સ્મુધ પેસ્ટ બનાવી લેવી.... એને કલાક રેસ્ટ આપવો
- 2
હવે ૧ બાજુ તેલ ગરમ કરવા મૂકો અને બીજી બાજુ થોડું ખીરું ૧ બાઉલ લઇ એમાં મીઠું નાંખી એને ચમચી વડે ફેંટવાનું શરૂ કરો..... થોડીક જ વાર મા ખીરાનો કલર ચેન્જ થઇ જશે & ખીરુ એકદમ સોફ્ટ & ફ્લફી થઇ જશે
- 3
હવે તેલ ગરમ થયે એમાં નાના વડા તળી લો
Similar Recipes
-
-
અડદ દાળ ના વડા (Urad Dal Vada Recipe In Gujarati)
#cook snape recipe#DFT#Diwali (kali choudas special) જન્હવી ઠકકર ની રેસીપી થી બનાવયુ છે અડદ દાળ ના વડા દિપાવલી ત્યોહાર ની શ્રૃખંલા મા આજે કાળી ચૌદસ છે ,અને અડદ દાળ ના વડા ,ભજિયા બનાવાની રિવાજ છે. Saroj Shah -
અડદ ની દાળ વડા
#FDS#post _૩#RB18#Week _૧૮My recipes EBookઅડદ ની દાળ વડાMy friend na favourite che Vyas Ekta -
-
અડદ ની દાળ ના વડા (Urad Dal Vada Recipe In Gujarati)
શ્રાદ્ઘપક્ષ ચાલી રહયુ છે . મારે ઘર શ્રાદ્ઘ મા પુર્વજો ની તિથી ના દિવસ ખીર -પૂરી સાથે અડદ ની કોઈ પણ વાનગી બને છે .મે અડદ ની દાળ ના વડા બનાયા છે Saroj Shah -
અડદ ની દાળ ના વડા (Urad Dal Vada Recipe In Gujarati)
#CRC અડદ ની દાળ ના વડા( છત્તીસગઢ ના ફેમસ વડા )અડદ ની દાળ ના વડા આપણે દહીં વડા માટે બનાવતા હોય છે. પણ મે આજે તેમાં ભજીયા ની જેમ બધો મસાલો નાખી ને વડા બનાવ્યા એકદમ ટેસ્ટી 😋 બન્યા છે. મારે આજે લંચ માં ગેસ્ટ હતા. તો મેં આ વડા બનાવ્યા હતા. Sonal Modha -
અડદની દાળ ના વડા (Urad Dal Vada Recipe In Gujarati)
#ChooseToCook#cookpadindia#cookpadgujaratiઅડદની દાળ ના વડા બાળપણ ની મીઠી યાદ..... દુર્ગાષ્ટમી ને દિવસે આ વડા ખાવાનુ એક્સાઇટમેન્ટ હંમેશા રહ્યુ છે Ketki Dave -
અમદાવાદી મગ ની દાળ ના વડા (Amdavadi Moong Dal Vada Recipe In Gujarati)
#દાળ રેસીપી# દાળ ના વડા ભજિયા#cook pad Gujaratiઅમદાવાદી દાળ વડા (મગ ની દાળ ના વડા) Saroj Shah -
-
-
અડદ ની દાળ નાં વડા
#RB8#week8 #SD#સમર સ્પેશિયલ ડિનર રેસીપી અડદ ની દાળ નાં વડા સ્વાદ માં ખુબ સરસ બને છે.જે ડિનર માં બનાવી શકાય છે. Varsha Dave -
અડદ ની દાળ ના ભજિયા (Urad Dal Bhajiya Recipe In Gujarati)
#નાસ્તા રેસીપી#SSR#cookpad Gujarati શ્રાદ્ધ પક્ષ મા ખીર ની સાથે અડદ ની વાનગી બનાવી ને પુર્વજો ને અર્પણ કરવાના મહત્વ છે . મે અડદ ની દાળ ના ભજિયા બનાયા છે... Saroj Shah -
કાળી અડદ ની દાળ (Black Urad Dal Recipe In Gujarati)
#દાળ રેસીપી#લંચ,ડીનર રેસીપી# અડદ ની દાળ ( અડદ ફાડા)મા ખુબ સારા પ્રમાણ મા ફાઈબર ,પ્રોટીન હોય છે. સિમ્પલ અને બનાવા મા ઈજી છે. રેગુલર ડાયેટ મા તુવેર ની દાળ આપળે ખાતા હોય છે અડદ ની દાળ બનાવીયે તો થોડુ ચેન્જ લાગે.સાથે સ્વાદિષ્ટ અને પોષ્ટિક પણ છે. Saroj Shah -
દાળ ના વડા(Dal vada recipe in Gujarati)
#trend#Week1 હાઇ પ્રોટીન આહાર માં 4 દાળ નો સમાવેશ કરવામાં આવે છે બધાં ના ઘરે રોજ સ્વાદિષ્ટ અને પોષક અલગ અલગ દાળ બનાવવામાં આવે છે જે પ્રોટીનથી સમૃદ્ધ છે. આ પ્રોટીનથી ભરપૂર મિશ્રત દાળ ના મેં આજે *દાળવડા* બનાવ્યા છે આ દાળ વડા મિશ્રિત ચાર પ્રકારની દાળથી બનાવવામાં આવે છે. Sonal Shah -
અડદ ની દાળ ના વડા (Urad Dal Vada Recipe In Gujarati)
આજે કાળી ચૌદશ એટલે અદડ ના વડા તો બનાવવાના જ હોય અને સાથે લીલી ચટણી.. #DTR Sangita Vyas -
કાળી અડદ અને ચણા ની દાળ
#દાળકઢીહેલ્લો.. ફ્રેંડસ.આજે શનિવાર હોવાથી મેં અડદની દાળ અને ચણા ની બે મિક્સ દાળ બનાવી છે.આ દાળ બધા જ બનાવતા હોઈ છે.દાળ સાથે રોટલો, રોટલી કે ભાત સાથે સર્વ કરી શકાય છે.અડદ ની દાળ માં ખૂબ જ ગુણકારી પ્રોટીન મળે છે . અને ઘી જેટલી જ શક્તિ આ દાળ માં હોઈ છે. શરીર માટે ખૂબ જ પોષણ યુકત છે અડદ ની દાળ. તો ચાલો જોઈ એ રેસીપી.. Krishna Kholiya -
મસરંગી (અડદ ની નાર્થ ઈન્ડીયન રેસીપી)
# મસાલેદાર અડદ ની દાળ#નાર્થ ઈન્ડીયન સ્પેશીયલ#દાળ રેસીપી#SSRઅત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલી રહયુ છે ,પરિવાર ની રિવાજ પરમ્પરા મુજબ પુર્વજો ના નિમિત ભોજન મા અડદ ની દાળ ની વસ્તુ બનાવાય છે , પારીવારિક પરમ્પરા મુજબ મે અડદ ની દાળ બનાવી છે ,આ દાળ મધ્યપપ્રદેશ, મા કારેલ અને ઊતરપ્રદેશ મસરંગી તરીકે જણીતુ છે Saroj Shah -
અડદ ની દાળ ની જલેબી (Adad Dal Jalebi Recipe In Gujarati)
અહિં હું લાવી છું અડદ ની દાળ ની જલેબી...જે બહુ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે. #trendPoonam dholakiya
-
સાઉથ ઈન્ડિયન સ્ટાઈલ ચણા ની દાળ ના દાળવડા (South Indian Style Chana Dal Dalvada Recipe In Gujarati)
દાળવડા |સાઉથઈન્ડિયન ચણા ની દાળ ના વડા |મોન્સૂન સ્પેશ્યિલ રેસિપી Shweta Neeshant Jani -
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
#trendદાળવડા અલગ અલગ દાળ નો ઉપયોગ કરી ને બનાવવા માં આવે છે .મગની દાળ ની સાથે અડદ ની દાળ ને પીસી ને પણ દાળ વડા બનાવવા માં આવે છે .મેં મગની ફોતરાવાળી દાળ ના દાળવડા બનાવ્યા છે . Rekha Ramchandani -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#RC2વ્હાઈટ#EBWeek10દહીં વડા એ બધાની ફેવરિટ રેસીપી છે અને તે અડદ ની દાળ અને દહીં તેના મુખ્ય સામગ્રી છે Kalpana Mavani -
તેલ કે ઘી વગર ની અડદ દાળ (Without Oil / Ghee Urad Dal Recipe In Gujarati)
અડદ દાળ ની સાથે કોરી રોટલીતેલ કે ઘી વગર ની અડદ દાળ Heena Timaniya -
-
મસુર દાળ ના વડા (Masoor Dal Vada Recipe In Gujarati)
#RC3ચોમાસામાં વરસાદ પડે એટલે ગરમાગરમ દાળવડા ખાવાની ખૂબ મજા આવે, આજે મસુર દાળ ના વડા નવો સ્વાદ માણીએ Pinal Patel -
દાળ વડા(dal vada recipe in gujarati)
#ઓગસ્ટ#વેસ્ટદાળ વડા સાથે મારી નાનપણ ની યાદ જોડાયેલી છે . મને દહીં વડા ના ભાવે એટલે મારા મમ્મી મારી માટે જ્યારે ઘર માં દહીં વડા બને એટલે દાળ વડા બનાવે જ. હું મારી મમ્મી ની પાસે થી જ શીખી છું, સોરી હું વાનગી બનાવતી વખતે ફોટો નથી લઈ શકી. nirmita chaudhary -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#PSદહીં વડા નું નામ સાંભળી ને નાના મોટા સૌના મોમાં પાણી આવી જાય છે .દહીં વડા બ્રેડ ના , અડદ ની દાળ ના અને અડદ ની દાળ ની સાથે મોગર દાળ નાખી ને બનાવવામાં આવે છે .મેં મોગર અને અડદ ની દાળ ના દહીં વડા બનાવ્યા છે .મારા ઘર માં દહીં વડા બધા ને ગમે છે . Rekha Ramchandani -
પોષણ યુક્ત અડદ ની દાળ
આમતો બધા ના ઘરે શનિવારે અડદ ની દાળ બનતી હોય છે અને બધાની રીત પણ અલગ હોય છે તો ચાલો આપણે બનાવી એ અડદ ની દાળ ------#તકનીક#ગામઠીરેસિપી Yasmeeta Jani -
દાળ વડા (Daal Vada Recipe In Gujarati)
#Palak આ રેસીપી સૌ પ્રથમ અમદાવાદમાં બનાવવાની અને સ્ટ્રીટ ફૂડ તરીકે વેચવાની શરૂઆત થઈ આમતો ગુજરાતી ઘરોમાં કાળીચૌદશ ના દિવસે અડદ ની દાળ ના વડા બનતા જ હોય છે પણ આ દાળ વડા તો વરસાદ પડે એટલે મગની ફોતરા વાળી દાળ માંથી બનાવાય છે સ્ટ્રીટફૂડ તરીકે પ્રખ્યાત છે..પણ તેમાં ચણાની અને અડદ ની દાળ મિક્સ કરીને બનાવવામાં આવે તો સ્વાદિષ્ટ બને છે Sudha Banjara Vasani -
-
મકાઈ ના વડા (Makai Vada Recipe In Gujarati)
અત્યારે મકાઈ બહુ જ સરસ આવે છે, એટલે મકાઈ ના વડા ખાવા ની મઝા પડી જાય. #cookpadgujarati #cookpadindia #farshan #cornvada #EB Bela Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15671465
ટિપ્પણીઓ (15)