મગ ની દાળ નો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)

Varsha Patel
Varsha Patel @jalpa_7565
Surat
શેર કરો

ઘટકો

45મિનિટ
2 સર્વિંગ્સ
  1. વાટકીમગ ની દાળ (ફોતરા વગર ની)
  2. 1 વાટકીઘી
  3. 1-1/2 વાટકી પાણી
  4. 1-1/2 વાટકી દુધ
  5. 1-1/2 વાટકી દુધ
  6. જરૂર મુજબ કાજુ બદામ પીસ્તા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

45મિનિટ
  1. 1

    સૌથી પેહલા દાળ ને 2-3 પાણી થી ધોઈ નીતારી લો.

  2. 2

    હવે દાળ ને એક ચોખ્ખા કોટન કપડાં માં કોરી કરી લો

  3. 3

    દાળ એક દમ કોરી થાય પછી દાળ ને કડાઈ માં ધીરા તાપે ગેસ પર ગુલાબી થાય ત્યાં સુધી શેકી લો.

  4. 4

    હવે શેકેલી દાળ ને એકદમ ઠંડી પડી જાય પછી મિક્ષર જાર માં થોડી કરકરી રહે તેવી દળી લો.

  5. 5

    હવે એક પેનમાં ઘી લઈ દળેલી દાળ ને ઘી છુટુ પડે ત્યાં સુધી શેકી લો.

  6. 6

    હવે એક તપેલીમાં પાણી અને દૂધ નવશેકું ગરમ કરી તેમાં રેડી દો.

  7. 7

    હવે બધું પાણી- દૂધ બળી જાય પછી તેમાં ખાંડ નાખી ઘી છુટુ પડે ત્યાં સુધી સતત હલાવતા રહો.

  8. 8

    ઘી છુટુ પડે પછી ડ્રાય ફ્રુટ ની કતરણ નાખી સર્વ કરો.

  9. 9
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Varsha Patel
Varsha Patel @jalpa_7565
પર
Surat

ટિપ્પણીઓ (20)

Similar Recipes