પાલક ટ્વિસ્ટ (Palak Twist Recipe In Gujarati)

Hetal Prajapati
Hetal Prajapati @cook_230981

પાલક ટ્વિસ્ટ (Palak Twist Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. જરૂર મુજબ પાલક ની પ્યુરી
  2. 1 વાડકીમેંદો
  3. 3 ચમચીઘઉંનો લોટ
  4. 3-4 ચમચીતેલ
  5. 4-5 ચમચીછીણેલું ચીઝ
  6. 1 ચમચીમરી પાઉડર
  7. સ્વાદ અનુસારમીઠું
  8. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા મેંદો અને ઘઉંનો લોટ લઇ તેમાં બાકીની બધી સામગ્રી ઉમેરીને પાલકની પ્યુરી થી લોટ બાંધી દેવો.

  2. 2

    પછી તેને દસથી પંદર મિનિટ માટે મુકી રાખો.

  3. 3

    તેમાંથી નાના નાના લૂઆ કરી કાટા ચમચી ની પાછળ મૂકી તેને દબાવીને રોલ કરવો.

  4. 4

    પછી તેને ગરમ તેલમાં મધ્યમ થી ધીમી આંચ પર તળી લેવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Prajapati
Hetal Prajapati @cook_230981
પર

ટિપ્પણીઓ

Similar Recipes