શેર કરો

ઘટકો

  1. 200 ગ્રામમમરા
  2. 100 ગ્રામઝીણી સેવ
  3. 50 ગ્રામશેકેલા સીગદાના
  4. 2 નંગબાફેલા બટાકા
  5. 3 નંગતળેલી રોટલી
  6. 6 નંગકડકપૂરી
  7. લસણની ચટણી
  8. ગોળ આંબલીની ચટણી
  9. દાડમના દાણા
  10. 2 ચમચીકોથમીર મરચાની લીલી ચટણી
  11. 2 નંગજીણા સમારેલા કાંદા
  12. સજાવટ માટે કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સેવ મમરા તૈયાર કરો પછી તેમાં બાકીની તમામ વસ્તુ ઉમેરો.

  2. 2

    તેમાં તણેય ચટણી જરૂર મુજબ ઉમેરો પછી તેમાં દાડમના દાણા ને કોથમીરથી સજાવો.

  3. 3

    તો તૈયાર છે આપણી ભેળ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
પર
Thangadh

ટિપ્પણીઓ

Similar Recipes