ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)

Keshma Raichura @Keshmaraichura_1104
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ખજૂર ને બીયા કાઢી ને મિક્સર માં પીસી લેવી.સુકો મેવો કતરણ કરી લેવો..કડાઈ માં ઘી ગરમ કરી ગુંદ તળી અલગ રાખી દેવું.
- 2
એ જ કડાઈ માં ડ્રાય ફ્રુટ ઉમેરી ને સાંતળવું,ત્યાર બાદ કોપરાનું ખમણ અને સૂંઠ ઉમેરી બધું સાંતળવું. ખજૂર અને ઇલાયચી, જાયફળ, જાવીંત્રી, ગુંદ બધું એડ કરી સરખું મિક્સ કરી લેવું જરૂર પડે તો સ્મેશર થી મેશ કરી લેવું.પછી ઉતારી લેવું.
- 3
તૈયાર છે ખજૂર પાક..એક વાસણ માં ઘી લગાવી ને એમાં પાથરી દો.ઉપર થી ખમણ,ડ્રાયફ્રુટ ખસખસ ઉમેરી દેવું..ગરમ માં જ કાપા પાડી લેવા..30 મિનિટ પછી પીસ કાઢી લઈ ને સર્વ કરવું..
- 4
Similar Recipes
-
-
-
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
-
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#week9#CB9 આ ખજુર ની તાસીર ગરમ હોવાથી વધારે શિયાળામાં બનાવવા મા આવે છે Vaishaliben Rathod -
-
-
-
-
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9શક્તિનું મહાસાગર એટલે રણપ્રદેશનું ફ્રુટ ખજૂર એટલે જ કહ્યું છે કે શિયાળામાં ખાઓ ખજૂર અને શક્તિ રહેહાજરા હજુર. આપણે જેખજૂર ખાઈએ છીએ તે મોટાભાગે સાઉદી અરેબિયા, ઈરાન વગેરે મિડલ ઈસ્ટના કે અખાતી દેશોમાંથી આવે છે. મહેનતનું કામ કરવાનું હોય તેમણે ચા પીવાને બદલે બેથી ત્રણ પેશી ખજૂર એક ગ્લાસ પાણીમાં પલાળી મસળી પી જવું. તેનાથી થાક ઝડપથી દૂર થાય છે. આયુર્વેદમાં આ પીણાને ખજૂર મંથ કહે છે. સાંધાનો દુ:ખાવો, હ્રદય-બ્લડપ્રેસર અને કબજિયાત માટે તે અકસીર છે. ખજૂરની સાથે mix dry fruit અને બાવળિયો ગુંદર હોવાથી ખજૂર પાક એકદમ પૌષ્ટિક અને હેલ્થી બને છે દરરોજ માત્ર એક કટકો ખાવાથી શરીરમાં શક્તિનો સંચાર થાય છે. Ankita Tank Parmar -
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9#Week9 post2#Cookpadindi#cookpadgujaratiકેસર ડ્રાયફ્રુટ ના ઉપયોગ વડે બનાવેલ હેલ્ધી Ramaben Joshi -
-
-
-
-
-
ખજૂર ડ્રાયફ્રુટસ પાક (Khajoor Dryfruits Paak Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#VR#MBR9#Week9 Parul Patel -
-
-
-
ડ્રાયફ્રૂટ્સ ખજૂર પાક રોલ્સ (Dryfruits Khajoor Paak Rolls Recipe In Gujarati)
#CB9#Week9 Monali Dattani -
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9#WEEK9ડાયાબિટીસ હોય તેની માટે આ ખજૂર પાક બનાવાય છે . કેમકે તેમાં ખાંડ નાખવાની નથી. Richa Shahpatel -
ખજૂર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati)
#CB9#WEEK9# છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ#khajur - Gundar palak Krishna Dholakia -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15790495
ટિપ્પણીઓ (16)