મસાલા છાશ (Masala Chhas Recipe In Gujarati)

Manisha Baxi
Manisha Baxi @mamisha
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીદહીં
  2. ૧ નાની વાટકીપાણી
  3. ૧ નાની ચમચીશેકેલું જીરું પાઉડર
  4. સ્વાદ પ્રમાણેમીઠું
  5. 1/2નાની ચમચી સંચળ પાઉડર
  6. 1 ચમચીઝીણી સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દહીંને બરાબર વલોવી લો હવે તેમાં પાણી હેન્ડ બ્લેન્ડર થી બ્લેન્ડ કરો ત્યારબાદ તેમાં બધો મસાલો ઉમેરી ફરી એકવાર બ્લેન્ડ કરો

  2. 2

    બધું સરસ મિક્સ થઈ જાય એટલે ગ્લાસમાં મસાલા છાશ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manisha Baxi
Manisha Baxi @mamisha
પર

ટિપ્પણીઓ

Similar Recipes