રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ લોકો
  1. ૨ કપપૌવા
  2. ઝીણી સમારેલી ડુંગળી
  3. ઝીણું સમારેલું બટાકુ
  4. ટુકડા૪-૫ સમારેલા કાજુ ના
  5. ઝીણી સમારેલી બદામ
  6. ૪-૫ નંગ કીસમીસ
  7. ૧ કપતળેલા બી
  8. ૧/૨ ચમચીખાંડ
  9. ૧ ચમચીમીઠું
  10. ઝીણી સમારેલી કોથમીર
  11. ૨ ચમચીતેલ
  12. ૧ ચમચીરાઈ
  13. ૧/૨ ચમચીહિંગ
  14. ૧ ચમચીઆદુ મરચા ની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    એક નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ મેળવો.જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.

  2. 2

    તે પછી તેમાં ડુંગળી મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.

  3. 3

    પછી તેમાં બટાકા, ૨ ટેબલસ્પૂન પાણી, મીઠું અને ૧/૨ ટીસ્પૂન હળદર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૪ થી ૫ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહો.૧

  4. 4

    હવે પૅનમાં ધોઇને નીતારેલા પૌવા, થોડું મીઠું, આદું-લીલા મરચાંની પેસ્ટ, બાકી રહેલું હળદર પાઉડર, લીંબુનો રસ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહો

  5. 5

    કોથમીર વડે સજાવીને ગરમ ગરમ સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Uma Buch
Uma Buch @cook_25170846
પર

Similar Recipes