લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)

Payal Shah
Payal Shah @cook_27682513
શેર કરો

ઘટકો

૧ કલાક ૩૦ મિનિટ
૪ લોકો માટે
  1. ૫૦૦ ગ્રામ તુવેરના દાણા
  2. ૨૫૦ ગ્રામ મેંદો
  3. પાણી
  4. મીઠું
  5. ૧ ચમચીમરચું અને લીલું મરચું
  6. 1/2 ચમચીહળદર
  7. લસણ
  8. 1/2 ચમચીલીંબુ
  9. ખાંડ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક ૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તુવેરના દાણા ફોલી લો

  2. 2

    પછી દાણા ને પીસી લો.દાણા સાથે લીલું મરચું અને લસણ પણ પીસી લો

  3. 3

    બીજી બાજુ મેંદા નો લોટ બાંધી લો

  4. 4

    પછી તાવડી માં તેલ ઉમેરો.એમાં રાઈ અને તલ નો વઘાર કરો

  5. 5

    એમાં હળદર અને મરચું ઉમેરો

  6. 6

    પછી એમાં પીસેલા દાણા ઉમેરો અને મીઠું નાખી ચડવા દો.થોડી વાર પછી એમાં દૂધ ઉમેરી ચડવા દો.

  7. 7

    દાણા ચડી જાય એટલે લીંબુ અને ખાંડ ઉમેરો.પછી ઠંડુ પાડવા દો.

  8. 8

    હવે મેંદા ના લોટ ની નાની પૂરી બનાઈ ને દાણા નું તૈયાર કરેલું મિશ્રણ ભરો અને એને ધીરા તાપે તળી લો. કચોરી તૈયાર.

  9. 9

    ગરમ ગરમ કચોરી ને લીલી ચટણી સાથે પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Payal Shah
Payal Shah @cook_27682513
પર

ટિપ્પણીઓ

Similar Recipes