કાટલું વાળી સુખડી (Katlu Sukhdi Recipe In Gujarati)

Daksha Danidhariya
Daksha Danidhariya @Daksha_7272
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામઘઉં નો લોટ
  2. 125 ગ્રામગોળ
  3. 150 ગ્રામઘી
  4. 2 ચમચીકાટલું પાઉડર
  5. 6 નંગબદામ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ઘઉં ના લોટ ને ઘી મૂકીને ધીમા તાપે શેકવો આછા ગુલાબી રંગ નો થાય ત્યા સુધી પછી તેમાં કાટલું પાઉડર નાખવું અને મિક્સ કરી લેવું

  2. 2

    પછી ગેસ બંધ કરીને તેમાં ગોળ ઉમેરી ને હલાવી ને મિક્સ કરી ને એક થાળી માં ઠારી દેવું ત્યારબાદ તેના ઉપર બદામ ની કતરણ નાખી ગાર્નિશ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daksha Danidhariya
પર

ટિપ્પણીઓ

Similar Recipes