રોસ્ટેડ ટોમેટો બેલ પેપર સૂપ (Roasted Tomato Bell Paper Soup Recipe In Gujarati)

Vandana Vora
Vandana Vora @cook2011
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  1. 2ટામેટા
  2. 1લાલ કેપ્સિકમ
  3. 1/2 ચમચી કોર્ન ફ્લોર
  4. 2 ચમચીમલાઈ
  5. મીઠું સ્વાદાનુસાર
  6. 1/4 ચમચી મરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ટામેટાં ને અને કેપ્સિકમ ને કાંટા માં ભરાવી અલગ અલગ સેકી લો

  2. 2

    મિક્ષી માં ચર્ન કરી ને ગાળી લો

  3. 3

    પાણી નાખી ઉકાળો અને કોર્નફ્લોર મિક્સ કરો

  4. 4

    મલાઈ અને મરી, મીઠુ નાખી ગરમ પીરસો

  5. 5

    મલાઈ થી ડેકોરેટ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vandana Vora
Vandana Vora @cook2011
પર

Similar Recipes