બટર પાઉંભાજી (Butter Pavbhaji Recipe In Gujarati)

Shilpa khatri @cook_33628760
#cookpad Gujarati .
#cookpadindia.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા. કોબીજ. ફલાવર. વટાણા આ બધું કુકર માં 2 સીટી કરી બાફી લ્યો.
- 2
પછી કળાઇ માં બટર-તેલ ગરમ કરો. આદુ. લસણ ની પેસ્ટ એડ કરો.મથી પણ એડ કરો. ડુંગળી ની ગ્રેવી સાંતળો. લીલા મરચાં-ટામેટાં ની ગ્રેવી નાખી. સાંતળો તેલ છુટું પડે એટલે મસાલા કરી લો.કાચુ જીરું એડ કરવુ એનો ટેસ્ટ સારું આવે છે
- 3
બાફેલા શાકભાજી ને મેશ કરી લો.વટાણા ને અલગ રાખવા મેશ કરવા નહી. હવે બધાય શાકભાજી એડ કરી ધીમાં તાપે 10 મીનીટ ઢાંકણ ઢાંકી રેવા દેવું.જરૂર મુજબ પાણી નાખવુ.ધાણા ને લીંબુ નો રસ છાંટી મિક્સ કરો. તૈયાર છે સ્વાદિષ્ટ ભાજી..
- 4
પાઉં ને વચ્ચે થી કટ કરી બટર માં શેકો.
ડુંગળી ને લીંબુ સાથે સર્વ કરો. - 5
Similar Recipes
-
બોમ્બે સ્ટાઈલ બટર પાઉંભાજી (Bombay Style Butter Pavbhaji Recipe In Gujarati)
#RC1પીળી લાલ લીલી રેમ્બો રેસીપી daksha a Vaghela -
બટર પાઉં-ભાજી(Butter PavBhaji Recipe in gujarati)
એકદમ ટેસ્ટી અને યમી પાઉં ભાજી બાળકો ને ખૂબ પસન્દ હોય છે સાથે હેલ્થી અને યમી છે....😍😍😍😋😋😋😋😋😋😋 Gayatri joshi -
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Sabji Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpad_ Gujarati#PSRPunjabi Recipes Parul Patel -
-
-
-
-
-
ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati)
#CB5#cookpad Gujarati#cookpad India#Diwali2021 Jayshree G Doshi -
-
બટર પાઉંભાજી (Butter PauBhaaji Recipe in Gujarati)
#ટ્રેડિંગ#week1#બટર_પાઉં_ભાજી ( Butter Paav Bhaaji Recipe in Gujarati )#Restaurant_style_Butter_Paav_Bhaaji બટર પાવ ભાજી એ નાના મોટા દરેક ની પ્રિય વાનગી છે. આ બટર પાવ ભાજી તો દેશ વિદેશ માં પ્રખ્યાત છે. મસાલાના ખાસ મિશ્રણમાં રાંધેલા અને નરમ માખણના પાવ સાથે પીરસાયેલી મિક્સ શાકભાજીની એક મસાલેદાર કરી, કોઈપણ ભારતીય ખોરાક પ્રેમીનું સ્વપ્ન છે. બાફેલી અને છૂંદેલા શાકાહારી તેને સરળ અને ચંકી ટેક્સચર આપે છે જ્યારે ખાસ રીતે મિશ્રિત માખણ પાવ ભાજી મસાલા તેને એક અનિવાર્ય, માઉથ વોટરરીંગ સુગંધ અને સ્વાદ આપે છે. Daxa Parmar -
બોમ્બે પાઉંભાજી (Bombay Pavbhaji Recipe In Gujarati)
#CWM2#hathimasalaશિયાળામાં બધા જ લીલા શાકભાજી ખુબ જ મળે છે, એટલે ચટાકેદાર દાળ ગરમાગરમ પાઉંભાજી ખાવાની ખૂબ જ મજા આવે છે Pinal Patel -
-
-
-
પાઉંભાજી (Pavbhaji Recipe In Gujarati)
પાઉં ભાજી બધા અલગ અલગ સ્ટાઈલ થી બનાવે છે.પણ લગભગ બધા ને ભાવે છે. Varsha Dave -
-
-
પાઉંભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#WD#Cookpad india ફાલ્ગુની શાહ મે પણ તમારી રેસીપી જોઈ ને બનાવી છે, મેં થોડા ફેરફાર કયૉ છે. Velisha Dalwadi -
-
પાઉંભાજી ફોન્ડયુ (Pavbhaji Fondue Recipe in Gujarati)
#આલુપાઉં ભાજી તો બધા ની ફેવરિટ હોય જ છે એમાં હૂં થોડું ટિવસ્ટ કરી ને રેસિપી લઈને આવી છું. તમે પણ ચોક્કસ બનાવજો. ખૂબ જ મસ્ત લાગે છે. Charmi Shah -
-
ગ્રેવી મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
પાઉંભાજી (Pavbhaji Recipe In Gujarati)
#pavbhaji#butterPavBhaji#streetFood#cookpadgujrati Mamta Pandya -
પાઉંભાજી (Pavbhaji Recipe in Gujarati)
#GA4#WEEK24 એકદમ બજાર જેવો કલર અને ટેસ્ટ જોતો હોઈ તો આ રીત થી ભાજી ચોક્કસ બનાવજો.. Aanal Avashiya Chhaya -
-
"બટર પાવભાજી મસાલા"(butter pav bhaji masala in gujarati language)
#સુપરશેફ2 #ફલોર્સ/લોટ#weak2#માઇઇબુક#પોસ્ટ17આજે હું તમારા માટે "બટર પાવભાજી મસાલા"લઈ ને આવી છું જેમાં મેં વરિયાળી, ઈલાયચી અને તજ પાઉડર નાખીયો છે જેનો સ્વાદ પાવભાજી માં ખૂબજ સરસ આવે છે અને ટેસ્ટ માં પણ સ્પાઈસી અને લાજવાબ છે અને આ રીતે પાવભાજી તમે બનાવશો તો ઘર ના બધા સભ્યો ખુશ થઈ જશે તો તમે પણ આ રીતે પાવભાજી બનાવો અને બધાનું દિલ જીતી લો. Dhara Kiran Joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15875501
ટિપ્પણીઓ (2)