ઘટકો

30મિનિટ
6 સર્વિંગ્સ
  1. 15 નંગમેથી ની વડી
  2. 2 નંગબટાકા
  3. 2 નંગરીંગણા
  4. 1 નંગશકકરિયા
  5. 1 નંગજામફળ
  6. 1 નંગકાચુ કેળુ
  7. 150 ગ્રામમિક્સ લીલા વટાણા,વાલોળ,પાપડી
  8. 50 ગ્રામસુરણ
  9. 1 નંગકંદ
  10. 50 ગ્રામગુવાર
  11. 50 ગ્રામટીંડોરા
  12. જરુર મુજબ તેલ
  13. 250 ગ્રામટામેટા
  14. સ્વાદ મુજબ મીઠું
  15. દાડમ
  16. કોથમીર
  17. 5 ચમચીમરચું પાઉડર
  18. 2 ચમચીહળદર
  19. 1 ચમચીગરમ મસાલો
  20. 2 ચમચીધાણાજીરૂ
  21. 1/2 ચમચી રાઈ
  22. 1/2 ચમચી જીરૂ
  23. ચપટીહિંગ
  24. 2તમાલપત્ર
  25. 2સુકા લાલ મરચા
  26. 5આખા મરી

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    બધા જ શાક ને સમારી લેવા,તેલ ગરમ મૂકી મીડીયમ તાપે ટામેટા સિવાય બધા જ શાક તળી લેવા

  2. 2

    હવે વઘાર માટે તેલ ગરમ મૂકી રાઈ જીરું હિંગ તમાલપત્ર સૂકા લાલ મરચાં આખા મરીથી વઘાર કરવો તેમાં ટામેટા ઉમેરી મિક્ષ કરી હળદર મરચું પાઉડર ગરમ મસાલો ધાણાજીરૂ સ્વાદ મુજબ મીઠું ઉમેરી મિક્સ કરવું.

  3. 3

    ટામેટાં ચઢી જાય એટલે તેમાં તળીને રાખેલા શાક ઉમેરવા સાથે મેથી ની વડી પણ ઉમેરી મિક્સ કરવું જરૂર મુજબ પાણી ઉમેરવું.

  4. 4

    હવે ઢાંકીને પાંચથી સાત મિનિટ માટે થવા દેવું ત્યારબાદ સર્વિંગ બાઉલમાં લઈ દાડમ અને કોથમીરથી ગાર્નિશ કરવું, તૈયાર છે આપણું સ્વાદિષ્ટ ઊંધિયું.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Sapana Kanani
Sapana Kanani @sapana123
પર
Jamkhambhalia
નવું શિખવા માટે હમેશા તત્પર....
વધુ વાંચો

Similar Recipes