ફણસી રતાળુ ના દહીંવડા (Fansi Ratalu Dahivada Recipe In Gujarati)

ટેસ્ટી ને ક્રન્ચી સ્વાદિષ્ટ વાનગી...
# cookpadgujrati.
# cookpadindia
ફણસી રતાળુ ના દહીંવડા (Fansi Ratalu Dahivada Recipe In Gujarati)
ટેસ્ટી ને ક્રન્ચી સ્વાદિષ્ટ વાનગી...
# cookpadgujrati.
# cookpadindia
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ1તપેલી માં ફણસી ને જીણી સુધારી લો. પછી રતાળુ ગાજર. બટેટાના ટુકડા કરી આ બધુ કુકર માં બાફવા મુકો. 3-4 સીટી કરવી
- 2
બટાકા-રતાળુ ને છોલી ને ખમણી લો.રતાળુ માં જો રેસા હશે તો એ નીકળી જશે.
- 3
હવે ફણસી માંથી પાણી નિતાળી લેવું
- 4
બધું મિક્સ કરી તેમાં સ્વાદ અનુસાર મીઠું
આદુ મરચા ની પેસ્ટ. લીંબુ નો રસ જરૂર મુજબ. ખાંડ. ધાણા. ગરમ મસાલો.ધાણા.કોર્નફલોર નાખી ને માવો તૈયાર કરી લો. 10 મીનીટ પછી વડા (ટીકી) વાળી લો. - 5
તેલ ગરમ થાય એટલે. મીડીયમ તાપે તળો. ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી તળો.ટીસ્યુ પેપર પર કાઢી લો.
- 6
ઠંડા પડે પછી સર્વીગ પ્લેટ માં વડા મુકી. ખાંડ મિક્સ કરી ને મીઠી બનાવેલી દહીં એડ કરો.જીરું પાઉડર અને લસણ ની ચટણી નાંખી સર્વ કરો તો તૈયાર છે. ટેસ્ટી ને ક્રન્ચી ફણસી ના દહીં વડા..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફણસી રતાળુ ના દહીં વડા (Fansi Ratalu Dahi Vada Recipe In Gujarati)
# ચટપટી ક્રન્ચી સ્વાદિષ્ટ વાનગી# cookpadgujarati# cookpadindia Shilpa khatri -
-
રતાળુ પૂરી (Ratalu Poori Recipe In Gujarati)
#FFC3 ફૂડ ફેસ્ટિવલ રતાળુ પૂરી આજે મે અમારે ત્યાં બનતી સ્વાદિષ્ટ, મસાલેદાર રતાળુ ની પૂરી બનાવી છે. નાના મોટા દરેક ને ભાવે એવી પૂરી નાસ્તા માં અને બાળકો ને ટિફિન માં આપી શકાય. ભોજન માં પણ મસાલા દહીં સાથે સર્વ કરી શકો. Dipika Bhalla -
રતાળુ પુરી (Ratalu puri recipe in gujarati)
#MRCરતાળુ પુરી સુરત શહેરનું ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. રતાળુ એક કંદ છે કંદ ના લીધે કંદ પુરીનો સરસ ફ્લેવર અને સ્વાદ મળે છે અને તેમાં તાજા કાળા મરી અને આખા ધાણા ને એડ કરવાથી તેનો સ્વાદ ખૂબ જ વધી જાય છે. રતાળુ પુરી શિયાળા અને ચોમાસા ની ઋતુમાં ખાવાની મજા આવે છે. રતાળુ પુરી ની સાથે ચા-કોફી અથવા ટોમેટો કેચપ કે લીલી ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. Parul Patel -
-
દહીંવડા (Dahivada Recipe in Gujarati)
#વિકમીલ૩#ફ્રાઈડઆ રીત થી દહીંવડા બનાવશો તો સોડા કે ઈનો વગર પણ એકદમ ફ્લફી અને સોફ્ટ બનશે. અને અહી મેં બે પ્રકાર ની દાળ લીધી છે તમે બંને માંથી ફક્ત ૧ જ દાળ કે તમારી ઈચ્છા થી દાળ નું માપ વધુ ઓછુ કરી ને પણ બનાવી શકો પણ વાટ્યા પછી જે ફેટવાની ટ્રીક છે એ ફોલો કરશો તો એકદમ સોફ્ટ બનશે.અને મારા સાસુ ની ટીપ્સ દહીં માં ઘી સાથે મરચું નો વઘાર એનાથી દહીં નો ટેસ્ટ એકદમ સરસ આવશે. Sachi Sanket Naik -
દહીંવડા (Dahivada Recipe in Gujarati)
#AsahiKaseiIndia#નો-OILઆપણે દહીંવડા માં વડા તળી ને બનાવીએ છીએ પણ આજે અહીં મેં ઓઈલ વગર ના વડા બનાવવા નો પ્રયત્ન કર્યો છે. ટેસ્ટમાં રેગ્યુલર વડા જેવો જ ટેસ્ટ આવે છે. જરુર એકવાર ટા્ય કરો. Chhatbarshweta -
દહીંવડા(dahivada recipe in gujarati)
નાના બાળકો અને વૃદ્ધો ખાઇ શકે એવી વાનગી . મારા દાદી ને બહુ જ ભાવતી વાનગી 😋 Shital Sonchhatra -
દહીં રતાળુ (Dahi Ratalu Recipe In Gujarati)
મારા નાની ને મમ્મી બહુ બનાવતા મને બહુ ભાવતી ... Jayshree Soni -
-
રતાળુ ચિપ્સ (Ratalu Chips Recipe In Gujarati)
#FFC3#Week3#cookpadindia#cookpadgujrati Keshma Raichura -
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
બઘા ના ફેવરીટ #cookpadgujarati #cookpadindia #farsan ##streetfood #dahivada #dahibhalle Bela Doshi -
-
ડુમ્મસ ની ફેમસ રતાળુ પૂરી (Dummas Famous Ratalu Poori Recipe In Gujarati)
#KS3#cookpadindia#cookpadgujrati jigna shah -
ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)
#GA4#week18#French_ beans#cookpadindia#cookpadgujrati Sunita Ved -
ત્રિરંગી દહીંવડા (Trirangi Dahivada Recipe In Gujarati)
75 માં વર્ષ ના સ્વતંત્ર દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છા .આજે મેં અહિયા આપણા સ્વતંત્ર દિન ને અનુરૂપ એક વાનગી બનાવી છે. શીતળા સાતમ હોય અને ગુજરાતી ઘરોમાં દહીં વડાં ના બને તો ચાલે જ કેમ ? ઠંડુ ઠંડુ દહીં અને પોચા પોચા વડાં, સીધા ગળા ની નીચે જ ઉતરી જાય. Bina Samir Telivala -
ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)
#EB week5રેસ્ટોરેન્ટ સ્ટાઈલ શાક 😋😋કરતા કરતા થાકી જશો. ઘર ના કહેશે. બીજી વાર બનાવજો yummy છે. Varsha Monani -
રતાળુ કટલેસ (Ratalu Cutlet Recipe In Gujarati)
રતાળુ ખુબજ પૌષ્ટીક છે ,તેમા વઘારે ફાઇબર છે .બટાકા કરતા રતાળુ ની ટીકકી અથવા કટલેસ બનાવવી તમે બર્ગર,વડાપાઉ ,પાઉભાજી મા પણ ઉપયોગ કરી હેલ્ધી અને ટેસ્ટી બનાવી શકાય.#FFC3 Bindi Shah -
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#HR#cookpadindia#cookpadgujarati#colourful#holispecial Keshma Raichura -
સુરતી રતાળુ વડા (Surti Ratalu Vada Recipe In Gujarati)
#US ઉતરાયણ માં અમને સુરતી લોકો ને ચીકી, લાડુ સાથે ચટપટું ખાવા તો જોઈએ જ તો હું બટાકા વડા કે રતાળુ વડા જરૂર બનાવું છું. Manisha Desai -
-
-
-
-
રતાળુ પરાઠા (Ratalu Paratha Recipe In Gujarati)
#AM4એકદમઝટપટ તૈયાર થતા ને એકદમટેસ્ટી...અને હેલ્ધી Shital Desai -
-
-
-
દહીંવડા (Dahivada Recipe in Gujarati)
#WD#Cookpadindia#Cookpadgujrati HAPPY WOMEN'S DAY सोनल जयेश सुथार
More Recipes
ટિપ્પણીઓ (7)