કાજુ બટર મસાલા (Kaju Butter Masala Recipe In Gujarati)

Maya Dholakia
Maya Dholakia @cook_32362881
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
4 લોકો
  1. 200 ગ્રામકાજુ
  2. 6ટામેટા
  3. 4ડુંગળી
  4. 5 ગ્રામમગજતરી નાં બી
  5. મીઠું સ્વાદાનુસાર
  6. 1 ચમચીહળદર
  7. 3 ચમચીમરચું પઉડર
  8. 2સૂકા મરચાં
  9. 3 ચમચીબટર
  10. 1ચમ ચી તેલ

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    ડુંગળી ની ગ્રેવી કરવી, ટામેટા ની ગ્રેવી કરવી.

  2. 2

    માગજતરી ના બી અને 3 4 કાજુ મિક્સ કરી ને ગ્રેવી કરવી.

  3. 3

    3 ચમચી બટર અને એક ચમચી તેલ માં ડુંગળી ને સતળી લેવી. અને ટામેટા ડુંગળી અને કાજુ મગજતારી ના બી ને તેલ છૂટવા માંડે ત્યાં સુધી રાખવું.

  4. 4

    બીજી બાજુ કાજુ ને સતાળી લેવા. અને ગ્રેવી માં નાખવા

  5. 5

    ગ્રેવી માં મરચું ધાણાજીરું અને ગરમ મસાલો નાખી 5મિનિટ ઉકાળવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Maya Dholakia
Maya Dholakia @cook_32362881
પર

Similar Recipes