કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)

Mittu Dave
Mittu Dave @Mittu12
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. ૨૦૦ ગ્રામ કાજુ
  2. ડુંગળી ગ્રેવી માટે
  3. ડુંગળી વઘાર માટે
  4. ટામેટા
  5. તમાલપત્ર
  6. લવિંગ
  7. ઈલાયચી
  8. ૨ ચમચી મગજતરી ના બી
  9. કાજુ
  10. ૩ ચમચીમરચું
  11. મીઠું સ્વાદાનુસાર
  12. 1/2 ચમચી હળદર
  13. ૧ ચમચી ગરમ મસાલો,
  14. ૪ ટે. સ્પૂન તેલ
  15. ૧ ચમચી ક્રીમ અથવા મલાઇ
  16. ૧ ચમચીલસણ ની પેસ્ટ
  17. ૧ ટુકડો આદુ
  18. ૧ ચમચી જીરૂ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક કડાઈ માં ૨ ચમચી તેલ લઇ ને તેમાં તમાલપત્ર,લવિંગ, ઇલાયચી,જીરું,સાંતળો

  2. 2

    પછી તેમાં ડુંગળી,ટામેટા,૧ ચમચી લસણ ની પેસ્ટ,ને એક ટુકડો આદુ નો નાખી સાંતળો

  3. 3

    પછી તેમાં મરચુ,મીઠું,હળદર નાખીને સાંતળો.પછી ગેસ બંધ કરી ઠંડુ કરી ને મિક્સર માં ક્રશ કરી પેસ્ટ બનાવો. ઍક બાઉલ માં ગરમ પાણી નાખી ને ૫ કાજુ ને મગજ તરી ના બી નાખી ૧૦ મિનિટ પલાળી ને રાખો.

  4. 4

    એક કડાઈ માં તેલ મૂકી પેસ્ટ ને નાખી ને તેમાં કાજુ ની પેસ્ટ નાખી સાંતળો ને તેલ છૂટે ત્યાં સુધી ચઢવા દો.ગ્રેવી તૈયાર.

  5. 5

    એક બીજી કડાઈ માં તેલ મૂકી કાજુ સાંતળો ને કાઢી લો.પછી તેમાં જીરું નાખી જીની સમારેલી ડુંગળી નાખી સાંતળો.

  6. 6

    પછી તેમાં બનાવેલી ગ્રેવી નાખી હલાવો તેમાં મરચુ,મીઠું જરૂર મુજબ નાખી તળેલા કાજુ નાખી ને ગરમ મસાલો નાખો.

  7. 7

    પછી તેમાં ૨ ચમચી મલાઈ કે ક્રીમ નાખી તેમાં કોથમીર નાખી ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mittu Dave
Mittu Dave @Mittu12
પર

Similar Recipes