પાપડી ના લીલવા (Papdi Lilva Recipe In Gujarati)

Rinku Patel @Rup9145
દક્ષિણ ગુજરાત માં લગ્ન પ્રસંગ મા અચૂક બનતું ટેસ્ટી અને પૌષ્ટિક એવું સિઝનલ શાક છે.
પાપડી ના લીલવા (Papdi Lilva Recipe In Gujarati)
દક્ષિણ ગુજરાત માં લગ્ન પ્રસંગ મા અચૂક બનતું ટેસ્ટી અને પૌષ્ટિક એવું સિઝનલ શાક છે.
રાંધવાની સૂચનાઓ
- 1
લીલવા ને હલ્દી, મીઠું નાખી બાફી લો.
- 2
પાલક, લીલી કોથમીર,લીલું લસણ, આદુ, મરચાં,લસણલીલી હળદર ને મીક્ષરમાં માં પીસી લો.
- 3
કડાઈમાં તેલ ગરમ કરો.અજમો,લાલ મરચા ને હીંગ નો વઘાર કરો.લીલી પેસ્ટ ઉમેરીને તેને સાંતળો.
- 4
મીઠું,ગરમ મસાલો, હલ્દી, ધાણાજીરું, ખાંડ ઉમેરો.લીલવા ઉમેરો ને ખદખદવા દો.તેલ છુટું પડે ત્યાંરે લીંબુ નો રસ ઉમેરી હલાવી ગેસ બંધ કરવો.રોટલી સાથે ગરમા ગરમ લીલવા ના શાક ની મજા માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલવા પાપડી નુ શાક (Lilva papadi nu Shak recipe in Gujarati)
#સુપરશેફ1 સુરતી સ્પેશ્યલ શાક. ખૂબ જ ટેસ્ટી. આ શાક તેલપાણી ના રસાવાળું બેઠું જ હોઈ છે. અને લીલું જ બને છે. Geeta Godhiwala -
પાપડી નું શાક (Papdi Shak Recipe In Gujarati)
શિયાળો એટલે ભરપુર શાક ની સીઝન. એમાં પાપડી, તુવેર , મૂળા, આમળાં વિગેરે પુષ્કળ પ્રમાણમાં મળે છે. તો ચાલો આજે બનાવી એ પાપડી નું શાક.#Week4 #WK4 Bina Samir Telivala -
-
મેથી લીલવા નું શાક (Methi Lilva Shak Recipe In Gujarati)
લીલી મેથી ની ભાજી અને તુવેરના કુમળા લીલવા માંથી બનતું આ સ્વાદિષ્ટ શાક દક્ષિણ ગુજરાત ની લોકપ્રિય શિયાળુ વાનગી છે.Jyoti majithia
-
લીલવા રાઇસ (Lilva Rice Recipe In Gujarati)
#AM2#લીલવા રાઇસ લીલવા રાઇસ એટલે લીલી તુવેર ના રાઇસ.... Rasmita Finaviya -
-
કોર્ન કંકોડા નું શાક (Corn kankoda shak recipe in Gujarati)
#RC1કોર્ન / મકાઇ એ એક અલગ પણ ખૂબ સ્વાદિષ્ટ સંયોજન છે. ઓછી મહેનત માં અને ઘરની સામગ્રી માંથી બનતું આ શાક બનાવવામાં પણ સરળ છે . Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
શિયાળા નું સુરતી ઊંધિયું
#VNદક્ષિણ ગુજરાત માં બધા શાકભાજી ને ભેળવી ને શિયાળા માં આ વાનગી બનાવાય છે. Khyati Dhaval Chauhan -
પાપડી મુઠીયા નું શાક (Papdi Muthia Shak Recipe In Gujarati)
આ શિયાળું શાક , સિઝનમાં ગુજરાતી ઘરોમાં અઠવાડિયે 2-3 વાર બનતું હોય છે. લીલી લીલી પાપડી અને મોં માં ઓગળી જાય.એવા પોચા પોચા મુઠીયા , મારૂં તો મનપસંદ છે. તમારું ??? Bina Samir Telivala -
)હરિયાળી સબ્જી (Hariyali Sabji Recipe In Gujarati
#LSRશિયાળામાં લગ્ન હોય એટલે લીલું શાક સરળતાથી મળે એટલે આ શાક ખૂબ જ સરસ રીતે બનાવી શકાય છે Pinal Patel -
-
મટર કી ઘુઘરી
નૉથ ઈન્ડિયા એમ પી,યૂ પી મા ઠંડી ના સીજન મા બનતી મટર ની રેસીપી નાસ્તા મા બનાવે છે. શિયાળા મા તાજી,ફેશ કુમળી,હરી મટર આવે છે પ્રોટીન અને ફાઈબર થી ભરપુર પોષ્ટિક રેસી પી છે .#ઇબુક૧#નાસ્તો Saroj Shah -
પાપડી રીંગણ નું ચટણી વાળું શાક (Papadi Ringan Chutney Valu Shak Recipe In Gujarati)
#MBR7Week7#WLD પાપડી રીંગણનું ચટણી વાળું શાક બનાવવામાં ખૂબ જ સહેલું અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Priti Shah -
તુરીયા પાત્રા નું શાક (Turiya Patra Shak Recipe In Gujarati)
#RC4 પાત્રા ના બાફેલા વીંટા અને તુરીયા ના કોમ્બીનેશન થી બનતું આ શાક દક્ષિણ ગુજરાત મા લગ્નપ્સંગો ખાસ હોય જ. Rinku Patel -
વરા નું રીંગણ બટાકા નું શાક.(Vara Nu Ringan batata Shak Recipe)
#LSR#Cookpadindia#Cookpadgujarati ગુજરાત માં લગ્ન પ્રસંગ માં બને તેવું સ્વાદિષ્ટ રીંગણ બટાકા નું શાક. લગ્ન પ્રસંગ માં વરાની દાળ, ભાત, પુરી, કંસાર, રીંગણ બટાકા નું શાક, કચુંબર પાપડ અને ફરસાણ સાથે પીરસવા માં આવે છે. Bhavna Desai -
પાપડી નું શાક.(Papdi nu Shaak Recipe in Gujarati)
પાપડી નું મેથી ની ભાજી અને રીંગણ નો ઉપયોગ કરી બનાવેલ સ્વાદિષ્ટ શાક. ્ Bhavna Desai -
-
પાપડી લીલવા રીંગણનું શાક (Papadi Lilva Brinjal Sabji Recipe In Gujarati)
#MVF ચોમાસામાં દક્ષિણ ગુજરાતમાં મીઠા વાલ ની પાપડી થાય છે થોડી કુમળી અને થોડી દાણા વાળી... બન્ને નું શાક સરસ થાય અને આ સીઝનમાં જાંબલી ટોપીવાળા રીંગણ પણ ખૂબ સરસ આવે મેં તેમાં એક બટાકુ ઉમેરીને શાક બનાવ્યું છે. Sudha Banjara Vasani -
પાપડી નું શાક (Papdi Shak Recipe In Gujarati)
#WK4Winter challenge. પાપડી વાલો ચોમાસામાં જ મળે છે તેનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ માટે જરૂરી છે પાપડી આમ તો વાયડી પડે જમવામાં પણ તેને અજમો અને હિંગ થી વધારીએ તો તે આપણને પચવામાં ભારે પડતી નથી અને સરળતાથી પચી જાય છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ઉમબાડીયું
#CB10#week10#winter#cookpadindia#cookpadgujarati સાઉથ ગુજરાત માં ખૂબ જ પ્રખ્યાત છે.શિયાળા માં ઘરે ઘરે બનાવી ને ખવાય છે. Alpa Pandya -
-
ગુવાર શીંગ નું શાક (Guvar Shing Shak Recipe In Gujarati)
#RC4 ગુવાર શીંગ નું શાક દર્રેક ગુજરાતી ના ઘર મા બનતું એક કોમન શાક છે.મે એને લીલા મસાલા મા બનાવી સુરતી ટચ આપવાની કોશીશ કરી છે. Rinku Patel -
-
-
પાપડી નું શાક (Papdi Shak Recipe In Gujarati)
#WK4 વાલોળ પાપડી ઔષધિય ગુણો થી ભરપુર છે .તે ગળા માં સોજો,તાવ ,અલ્સર જેવા વિવિધ રોગો સામે લડવાની ક્ષમતા ધરાવે છે.વાલોળ માં કોપર,મેગ્નેશિયમ,આયર્ન,પ્રોટીન,કેલ્શિયમ જેવા તત્વો રહેલા છે .તે ગરમ તાસીર ની હોવાથી જો વધારે ખવાય જાય તો પચવામાં ભારે પડે છે .ઊંધિયા માં તેનો છૂટ થી ઉપયોગ થાય છે . Nidhi Vyas -
-
પાપડી રીંગણ નું શાક (Papdi Ringan Shak Recipe In Gujarati)
#WK4 વિન્ટર કિચન ચેલેન્જ પાપડી નું શાક આજે મે કાઠિયાવાડી સ્ટાઈલ નું વાલોર પાપડી અને રીંગણ નું મિક્સ તીખું તમતમતું, ચટાકેદાર, સ્વાદિષ્ટ શાક બનાવ્યું છે. આ શાક ખૂબ સરળ રીતે, ઝડપથી, ઘરમાં ઉપલબ્ધ ખૂબ જ ઓછા મસાલા વાપરી ને બનાવ્યું છે. Dipika Bhalla
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15932659
ટિપ્પણીઓ