દુધી નો હાંડવો (Dudhi Handvo Recipe In Gujarati)

Sumitra Prajapati
Sumitra Prajapati @Sumitra_2167

#JC

શેર કરો

ઘટકો

15 મિનિટ
બે વ્યક્તિ
  1. 1 બાઉલ હાંડવા નો લોટ
  2. 1 વાટકીછાશ કે દહીં
  3. 1 કપદુધી કા તો મેથી ની ભાજી
  4. 2 ચમચીલસણ મરચા આદુની પેસ્ટ
  5. 1 ચમચીલાલ મરચું
  6. 1/2 ચમચીધાણા પાઉડર
  7. ચપટીહળદર
  8. સ્વાદ પ્રમાણેમીઠું
  9. તલ
  10. તેલ તમારા મુજબ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પાંચથી છ કલાક ખીરુ પલાળી દેવાનું જ્યાં સુધી આથ ના આવે ત્યાં સુધી જો તમને હાંડવો વધારે ખાટો જોઈતો હોય તો વધારે ટાઈમ માટે રાખી શકો છો પછી તમે એની અંદર દુધી કાતો મેથી એડ કરી શકો છો લસણ મરચાની પેસ્ટ આદુ અને લાલ મરચું ધાણા પાઉડર હળદર ગરમ મસાલો મીઠું સ્વાદ મુજબ નાખીને ખીરામાં મિક્સ કરી દેવાનુ.

  2. 2

    વઘાર માટે થોડુ તેલ લઈશું તેલ ગરમ થશે એટલે રાઈ નાખીશું ચપટી તલ નાખીશું ગાર્નીશિંગ માટે તમે લાલ સુકા મરચા પણ નાખી શકો છો હવે એક નોન સ્ટિક માં હાંડવો તૈયાર કરીશું આપણે બે બાજુ ધીરા ગેસ પર શેકવા દઈશું પાંચ મિનિટમાં આપણું હાંડવો રેડી થઈ જશે હવે આપણે એને સર્વ કરીશું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sumitra Prajapati
Sumitra Prajapati @Sumitra_2167
પર

ટિપ્પણીઓ

Similar Recipes