સંભાર મસાલો (Sambhar Masala Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
Mittu Dave
Mittu Dave @Mittu12
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
  1. ૨૫ થી ૩૦ સુકા લાલ મરચા
  2. ૧૦ ટેબલ સ્પૂન સુકા ધાણા
  3. ૬ ટેબલ સ્પૂન ચણાની દાળ
  4. ૨ ટેબલ સ્પૂન અડદ ની દાળ
  5. ૪ ટેબલ સ્પૂન ચોખા
  6. ૧ ટેબલ સ્પૂન મેથી નાં દાણા
  7. ૨ ટેબલ સ્પૂન જીરું
  8. ૧ ટેબલ સ્પૂન રાઈ
  9. ૧ ટેબલ સ્પૂન હિંગ
  10. ૧ ટેબલ સ્પૂન હળદર
  11. મીઠું સ્વાદાનુસાર
  12. ૨ ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાઉડર
  13. ૧૨ થી ૧૫ લીમડા ના પાન

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    દાળ ને સેકી ચોખા,મેથી,ધાણા,જીરું,રાઈ, લીમડા ના પાન,સેકી પછી મરચાં સેકી ઠંડુ કરી મિક્સર મં ક્રશ કરી તેમાં મીઠું,મરચું,હળદર ને હિંગ નાખી મિક્સ કરી airtight જાર માં ભરી લો.

  2. 2
  3. 3
  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Mittu Dave
Mittu Dave @Mittu12
પર

Similar Recipes