રાંધવાની સૂચનાઓ
- 1
આઠથી દસ દિવસ સુધી દૂધની પરથી મલાઇ કાઢી ભેગી કરવી
- 2
તેને ફ્રીઝરમાં સ્ટોર કરવી પછી તને રૂમ ટેમ્પરેચર પર લાવી બરાબર હલાવી મિક્સ કરવું
- 3
મલાઈ માંથી દૂધ છૂટું પડે એટલે પાણી ઉમેરી ઉપરથી માખણ કાઢી લેવું
- 4
તેને પેનમાં ગરમ કરી ઘી છૂટું પડે ત્યાં સુધી ઉકાળવું
- 5
આવી રીતે ઘરે શુદ્ધ ઘી બની શકે
Similar Recipes
-
-
ઘી (Ghee recipe in Gujarati)
#Ghee#healthy#CookpadIndia#COOKPADGUJRATI આપણા પૂર્વજો કહી ગયા છે કે "દેવું કરીને પણ ઘી ખાવું જોઈએ" આ ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે તે સ્વાસ્થ્ય માટે કેટલું ગુણકારી છે. હાડકાંને મજબૂત બનાવવા, સ્નાયુઓને મજબૂત બનાવવા, શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા વગેરે માટે ઘી ખૂબ જ ફાયદાકારક છે. આથી યોગ્ય માત્રામાં નિયમિત રીતે રોજિંદા આહારમાં તેનો ઉપયોગ કરવો જોઈએ. Shweta Shah -
-
હોમમેડ માખણ અને ઘી (Homemade Makhan Ghee Recipe In Gujarati)
#mr# milk recipe#cookpadindia#cookpadgujarati Sneha Patel -
મલાઈ માંથી બનાવેલું ચોખ્ખું ઘી (Ghee Recipe in Gujarati)
#MAમારી મમ્મી કાયમ દૂધની મલાઈ ભેગી કરી તેમાંથી ઘી બનાવતી. અને ઘી બનાવ્યા પછી જે કીટુ થાય તેમાંથી ઘઉંનો લોટ અને ગોળ ઉમેરી સુખડી કે દૂધ અને ખાંડ ઉમેરી દુધનો હલવો બનાવતી. આ સુખડી એકદમ સોફ્ટ અને ટેસ્ટી બનતી.મારા ઘરમાં બધાને ભાવે છે.હું પણ મારી મમ્મી ની જેમ દૂધ ની મલાઈ ભેગી કરીને ઘી બનાવું છું. હું કીટુ નીકળે તેમાંથી દૂધ નો હલવો બનાવું છું.જે મારી દીકરીઓને ખૂબજ ભાવે છે. Priti Shah -
-
-
ઘી (Ghee Recipe In Gujarati)
#mr ઘી બનાવવા માટે બે રીત છે...૧] મલાઈ માં થી૨] માખણ માં થી ઘરે બનાવેલા ઘી નો સ્વાદ એકદમ સરસ હોય છે.જયારે આપણે દાળ ભાત કે ખીચડી માં ઘી ઉમેરી ને જમીએ ત્યારે જમવા માં સ્વાદ અને સુગંધ બન્ને વધી જાય છે.ઘી સાથે પુલાવ અને બિરયાની ની તો વાત જ ...આહા...સુપર સુગંધ ને સ્વાદિષ્ટ... Krishna Dholakia -
ઘી (Ghee Recipe In Gujarati)
#mr#cookpadindia#cookpadgujarati દૂધ એક સંપૂર્ણ આહાર છે. તેમાંથી વિટામિન સી સિવાયના બધા વિટામિન્સ મળે છે. તેથીજ દૂધમાંથી મલાઈ, દહીં, છાસ, માખણ અને ઘી બને છે. અને ઘી માંથી અનેક અવનવી વાનગીઓ બને છે, જે આપણા આહારને સંતુષ્ટ કરે છે! એટલા માટે હું ઘરે જ ઘી બનાવું છું. જે એકદમ શુદ્ધ અને કણીદાર બને છે! Payal Bhatt -
-
-
-
-
-
ઘી (Ghee Recipe In GujaratI)
#માઇઇબુકમલાઈ માંથી માખણ કાઢવું એટલે ખૂબ ઝંઝટ ,હું ફક્ત 2-3 મિનિટ માં જ માખણ બનાવું છું એ પણ હેન્ડ મિક્ષી કે મિક્સર વગર .એટલે માખણ અને ઘી આસાની થી આ રીતે બનાવી શકાય . Keshma Raichura -
-
-
-
હોમમેડ ઘી (Homemade Ghee Recipe In Gujarati)
ઘર ની ભેગી કરેલી મલાઈ વલોવી માખણ કાઢી અને માખણ થી ઘી બનાવયુ છે . અને પછી બટર મિલ્ક(માખણ બનાવતા જે છાસ નિકળે એના થી પનીર બનાવુ છુ , આ રીતે દુધ મા ફેટસ ઓછુ થાય છે અને ઘર ના માખણ, ઘી અને પનીર બની જાય છે. માખણ થી ઘી) Saroj Shah -
-
ઘર નું ઘી (Homemade Ghee Recipe In Gujarati)
૧૫ દિવસ મલાઈ ભેગી કરો અને બનાવો મસ્ત.. તાજુ ઘી. મેળવવાની ઝંઝટ વગર. Dr. Pushpa Dixit -
ઘર નું ઘી (Homemade Ghee Recipe In Gujarati)
ઘી જેટલું શુધ્ધ હોય તેટલી જ ખાવાની મજા આવે અને વાનગી પણ સરસ બને. તો અમે ભેંસનું દૂધ જ લઈએ ભરવાડ પાસેથી તે નજર સામે જ દોહીને આપે એટલે એકદમ શુધ્ધ દૂધ. દરરોજ ૧ લીટર દૂધ લઈએ. તેમાંથી મલાઈ પણ સારી બને અને ૧૫ દિવસમાં ઘી બનાવું તો ઘરનું ચોખ્ખુ ઘી મળે. Dr. Pushpa Dixit -
-
દેશી ઘી (Desi Ghee Recipe In Gujarati)
#cookpad#બ્રેકફાસ્ટ# દેશી ઘીગુજરાતમાં અને ખાસ કરીને કાઠિયાવાડમાં દેશી ઘી ખાવાનો રિવાજ છે. Valu Pani -
-
-
-
દેશી ઘી(desi ghee recipe in Gujarati)
# માઇઇબુક# પોસ્ટ ૩૦ઘર નું ચોખ્ખું ઘી ખૂબ જ ગુણકારી છે તો હું મારા દીકરા માટે ઘર નું ઘી જ ઉપયોગ કરું છુ. Dhara Soni -
-
હોમ મેડ ઘી (Home Made Ghee Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15955293
ટિપ્પણીઓ