એપલ સોસ (Apple Sauce Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

એપલ સોસ માં એન્ટીઓકસીડ્ન્સ વધારે માત્રા માં હોય છે જે કૈંસર, ડાયાબીટીસ અને દિલ ની બીમારી ની રિસ્ક ઘટાડે છે. એપલ સોસ કેક માં ઈંડા ની ગરજ સારે છે. 8-10 મહીના ના બચ્ચાં ઓ માટે એપલ સોસ બહુજ હેલ્થી છે.

એપલ સોસ (Apple Sauce Recipe In Gujarati)

એપલ સોસ માં એન્ટીઓકસીડ્ન્સ વધારે માત્રા માં હોય છે જે કૈંસર, ડાયાબીટીસ અને દિલ ની બીમારી ની રિસ્ક ઘટાડે છે. એપલ સોસ કેક માં ઈંડા ની ગરજ સારે છે. 8-10 મહીના ના બચ્ચાં ઓ માટે એપલ સોસ બહુજ હેલ્થી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મીનીટ
1  સર્વ
  1. 1 નંગમોટા એપલ ના ટુકડા
  2. 10 મીલી પાણી
  3. ચપટીતજ નો પાઉડર (ઓપ્શનલ)

રાંધવાની સૂચનાઓ

10 મીનીટ
  1. 1

    એક પેન માં બધી વસ્તુઓ ભેગી કરી, ઢાંકી ને 10 મીનીટ કુક કરો.

  2. 2

    એપલ નરમ થાય એટલે ગેસ બંધ કરી, એપલ ને ઠંડુ કરો.

  3. 3

    મીકસર જાર માં નરમ એપલ ને લઈને, સ્મૂથ પ્યોરે બનાવો.તરતજ એપલ સોસ ને ઉપયોગમાં લો અથવા ફ્રીઝર સેકશન માં સ્ટોર કરો અને જોઈએ ત્યારે ડી- ફ્રોસ્ટ કરી વપરાશ માં લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes