મસાલા બિસ્કીટ ભાખરી (Masala Biscuit Bhakhri Recipe In Gujarati)

Rita Solanki
Rita Solanki @cook_25220241
Limbdi

મસાલા બિસ્કીટ ભાખરી (Masala Biscuit Bhakhri Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપઘઉંનો લોટ
  2. લીલી મેથી
  3. 1 ચમચીતલ
  4. ચપટીઅજમો
  5. 1 ચમચીહળદર
  6. 1 ચમચીલાલ મસાલો
  7. 1 ચમચીધાણાજીરું
  8. મીઠું
  9. તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક મોટા વાસણમાં ઘઉંનો લોટ લાઈ તેમાં હળદર,મીઠું, લાલ મસાલો, ધાણાજીરૂ, તલ અજમો, મેથી, અને બરાબર મિક્સ કરીને તેમાં મુઠી પડતું મોણ નાખી કઠણ લોટ બાંધવો

  2. 2

    ત્યારબાદ તેની ભાખરી વણી તવી ઉપર તેલ મૂકીને ગુલાબી શેકી લો તેને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rita Solanki
Rita Solanki @cook_25220241
પર
Limbdi

Similar Recipes