પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)

Nishi Barot
Nishi Barot @nishi_27486

#JC

શેર કરો

ઘટકો

30 મિનિટ
બે લોકો
  1. 300 ગ્રામપાલક..
  2. 2 નંગ મોટી ડુંગળી
  3. ૨ નંગ ટામેટા
  4. 100 ગ્રામપનીર
  5. 1/2 ચમચીધાણાજીરૂ
  6. 1 ચમચી લાલ મરચું
  7. 1/4 ચમચીહળદર
  8. 1/2 ચમચી ગરમ મસાલો
  9. 2 ચમચીઆદુ-મરચા-લસણની પેસ્ટ
  10. 1/4 ચમચી હિંગ
  11. જરૂર મુજબ સુકા મસાલા
  12. પાલક બાફવા માટે પાણી
  13. તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પાલકને જોઈ અને એને ઉકળતા પાણી માં બાફી લો

  2. 2

    ત્યારબાદ પાલકને ઠંડા પાણીમાં ધોઈ લો એટલે એની કુકિંગ પ્રોસેસ અટકી જાય

  3. 3

    ત્યારબાદ ડુંગળીની ગ્રેવી કરી લો કઢાઈ માં તેલ મૂકી અને જીરો મૂકી ત્યારબાદ

  4. 4

    ત્યારબાદ તેમાં હિંગ મુકો ત્યારબાદ આદુ મરચાની પેસ્ટ સાંતળો ત્યારબાદ તેમાં ડુંગળીની પેસ્ટ ઉમેરો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો

  5. 5

    પછી તેમાં ટામેટાની પ્યુરી ઉમેરો ટામેટાની પ્યુરી સંતળાઈ જાય તેમાંથી તેલ છૂટે ત્યારબાદ તેમાં રોજિંદા મસાલા ધાણાજીરૂ લાલ મરચું હળદર ગરમ મસાલો ઉમેરી હલાવી લો

  6. 6

    ત્યારબાદ પાલકની પૂરી કરી અને એમાં ઉમેરી લો પછી તેમાં મીઠું નાખો અને પછી તેમાં મલાઈ નાંખી શકો છો ત્યારબાદ તેમાં પનીર ઉમેરો અને કોથમીરથી ગાર્નિશ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nishi Barot
Nishi Barot @nishi_27486
પર

ટિપ્પણીઓ

Similar Recipes