ફ્રાઇડ રાઈસ (Fried Rice Recipe In Gujarati)

Nidhi Gajjar
Nidhi Gajjar @Niddhii

#JR

ફ્રાઇડ રાઈસ (Fried Rice Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#JR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપભાત
  2. 2 થી 3 લીલી ડુંગળી
  3. 2 ચમચીકોબી
  4. 1ગાજર
  5. 1કેપ્સિકમ
  6. 2 ચમચીઆદુ લસણ મરચાની પેસ્ટ
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. ચમચીતેલ
  9. 2 ચમચીગ્રીન ચીલી સોસ
  10. 1 ચમચીમરી પાઉડર
  11. ચમચીરેડ ચીલી સોસ
  12. 1/2 ચમચી વિનેગર
  13. 2 ચમચીસોયા સોસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેનમાં તેલ ગરમ કરી આદુ મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરવી

  2. 2

    તમે બધા શાક ઉમેરી સાંતળવું

  3. 3

    ત્યારબાદ તેમાં ભાત બધા સોસ સ્વાદ અનુસાર મીઠું અને મરી પાઉડર ઉમેરી થોડીવાર સાંતળો

  4. 4

    તૈયાર છે ટેસ્ટી રાઈસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Gajjar
Nidhi Gajjar @Niddhii
પર

ટિપ્પણીઓ

Similar Recipes