મેથી ની લોટ વાળી ભાજી (Methi Lot Vali Bhaji Recipe In Gujarati)

Dhairya Makwana
Dhairya Makwana @Dhairya_19

#JC

મેથી ની લોટ વાળી ભાજી (Methi Lot Vali Bhaji Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#JC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. થોડી મેથી ની સુધારેલી ભાજી
  2. 1 કપછાસ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. ખાંડ જરૂર મુજબ
  5. 1 ચમચીલાલ મરચું
  6. 1/2 ચમચી હળદર
  7. 4 ચમચીચણા નો લોટ
  8. 1/2 ચમચીધાણા જીરું
  9. 2 ચમચીતેલ
  10. 1/2 ચમચી જીરું

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    મેથી ની ભાજી ને સુધારી લેવી.

  2. 2

    કઢાઈ માં તેલ મૂકી હિંગ નાખી ભાજી સાંતળવી

  3. 3

    હવે તેમાં છાસ નાખી તેમાં બધા મસાલાઓ નાખી થોડી ખાંડ નાખી 5 મિનિટ રહેવા દેવું.

  4. 4

    પછી બધું મિક્સ કરી ભાજી રેડી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhairya Makwana
Dhairya Makwana @Dhairya_19
પર

Similar Recipes