વાટીદાળ નાં ખમણ (Vatidal Khaman Recipe In Gujarati)

kruti buch
kruti buch @cook_29497715

વાટીદાળ નાં ખમણ (Vatidal Khaman Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૩ લોકો
  1. ૨ વાટકીચણા દાળ
  2. 1 ચમચીઆદુ મરચાં પેસ્ટ
  3. ૧ ચમચીહળદર
  4. ૧ ચમચીસોડા
  5. ૧ ચમચીતેલ
  6. નાની વટકી પાણી
  7. વઘાર માટે
  8. ૩ ચમચીતેલ
  9. ૧ ચમચીરાઇ તલ
  10. ૨-૩ લીલા મરચાં

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    ૪ કલાક ચણા દાળ પલાળવી.પછી વાટવી.વાતાવરણ પ્રમાણે આથો લાવો.

  2. 2

    તેમાં હળદર મીઠું આદુ મરચાં ની પેસ્ટ બનાવી જરુર હોઇ તો પાણી ઉમેરો.ઢોકળીયુ માં તેલ વાળી થાળી ગરમ કરવાં મુકો.1/2વાટકી ગરમ પાણી માં૧ ચમચી તેલ ઉમેરી ૧ નાની ચમચી સોડા ઓગાળો અને ખીરા માં નાખી એક તરફ જાળી ભાંગે નહી તે રીતે હલાવી ઢોકળીયા
    ની થાળી માં ખીરું પાથરો.૨૦ મીનીટ ફુલ ગેસે ખમણ ચડવા દો.

  3. 3

    વઘારીયા માં તેલ ગરમ કરો તેમા રાઇ તલ તતડાવો અને લીલા મરચાં સાંતળી ને થાળી પર વઘાર કરો પીસ કરી સર્વ કરો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
kruti buch
kruti buch @cook_29497715
પર

ટિપ્પણીઓ

Similar Recipes