રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લીલા વટાણા અને બટાકા ના પીસ કરી બાફી લો. ધાણા ભાજી, લીલું મરચું, લીલી ડુંગળી સુધારી લો.
- 2
હવે કડાઇ માં તેલ મૂકો ગરમ થાય એટલે જીરું મૂકો જીરું તતડે એટલે હીંગ નાખી લીલું લસણ, લીલું મરચું, લીલી ડુંગળી સાંતળો પછી ગ્રીન પેસ્ટ અને રેડ પેસ્ટ નાંખી સાંતળો પછી મીઠું, લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, ચપટી ખાંડ નાખી 1 વાટકી પાણી નાખી તેલ ઉપર આવે ત્યા સુધી ગરમ થાય એટલે બટાકા ના પીસ, લીલા વટાણા નાંખી શાક ને સીઝવા દો. હવે ગરમ મસાલો અને ધાણા ભાજી છાંટી પીરસો અને જમો.
- 3
આ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લીલા વટાણા નું શાક સરસ લાગે છે. 😋
Similar Recipes
-
-
-
-
-
વટાણા બટાકા નું શાક (Vatana bataka nu Shak recipe in Gujarati)
#FFC4week4#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
વટાણા વિથ મિક્સ ભાજી શાક (Vatana Mix Bhaji Shak Recipe In Gujarati)
#FFC4#week4#food festival 4#cookpad gujarati4 kailashben Dhirajkumar Parmar -
વટાણા રીંગણ નું શાક (Vatana Ringan Shak Recipe In Gujarati)
#FFC4 #week4#cookpadgujarati#cookpadindia Khyati Trivedi -
-
-
વટાણા નું ગ્રેવી વાળું શાક (Vatana Gravy Valu Shak Recipe In Gujarati)
#FFC4#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
વટાણા કોબી નું શાક (Vatana Kobi Shak Recipe In Gujarati)
#FFC4#week4#food festival 4Coolpad gujarati kailashben Dhirajkumar Parmar -
વટાણા નુ શાક (Vatana Shak Recipe In Gujarati)
#FFC4મેં અહીં યા હજુ મેથી ની ભાજી સરસ મળે છે એટલે વટાણા સાથે મેથી ની ભાજી રીંગણ નું શાક લીલા લસણ સાથે બનાવ્યું છે Pinal Patel -
-
-
-
-
વટાણા બટાકા ફ્લાવર નું શાક (Vatana Bataka Flower Shak Recipe In Gujarati)
#FFC4 #WEEK4. Manisha Desai -
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#FFC4#week4 શિયાળા ની સીઝન માં લીલા વટાણા ખુબ સરસ આવે છે.જેમાં પુષ્કળ પ્રમાણ માં પોષ્ટિક તત્વો રહેલા છે..જેને સ્ટોર પણ કરી શકાય છે. Varsha Dave -
-
-
-
-
-
-
વટાણા નું મીકસ શાક (Vatana Mix Shak Recipe In Gujarati)
#FFC4#WEEK4#ફૂડ ફેસ્ટિવલ1#વટાણા નું મિક્ષ શાક(બટાકા, ગાજર, પનીર) (ગાજર, બટાકા, ટામેટાં,કેપ્સીકમ અને ટોફું) Krishna Dholakia -
-
-
વટાણા બટેકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#FFC4#Week4#cookpadindia#cookpadgujarati#લીલાવટાણા#બટેકા Keshma Raichura
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16010803
ટિપ્પણીઓ (9)