ફાડા ખીચડી (Fada Khichdi Recipe In Gujarati)

SHRUTI BUCH
SHRUTI BUCH @cook_shru1972
Baroda

#jigna (દલિયા ખીચડી)
# કૂકપેડ ગુજરાતી

ફાડા ખીચડી (Fada Khichdi Recipe In Gujarati)

#jigna (દલિયા ખીચડી)
# કૂકપેડ ગુજરાતી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
4 loko
  1. 4 વાટકીઘઉં નાં ફાડા
  2. 2 વાટકીપીળી મગ દાળ (મોગર)
  3. 2 વાટકીચોખા
  4. વઘાર માટે તેલ
  5. 1 ચમચીરાઈ
  6. 1 ચમચીમરચું
  7. 1 ચમચીજીરું
  8. 1-2 નંગલવિંગ
  9. 1 ટુકડોતજ
  10. સ્વાદ મુજબ મીઠું
  11. 2 નંગડૂંગળી સમારેલી
  12. 5-6કળી વાટેલું લસણ
  13. ખીચડી તૈયાર કરવા માટે પાણી

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌ પ્રથમ દાળ, ચોખા અને ઘઉં નાં ફાડા ને ધોઈ લો.

  2. 2

    કૂકર માં તેલ મૂકી રાઈ, જીરુ, હીંગ, લવિંગ, તજ, નાખી વઘાર કરો,

  3. 3

    ત્યાર બાદ ધોયેલું અનાજ નાખી હળદર, મીઠું, મરચું નાખી પાણી નાખી બાફવા મૂકો.

  4. 4

    4 થી 5 સીટી વગાડી ગેસ બંધ કરો

  5. 5

    ઠંડું થાય એટલે ગરમ ગરમ પીરસો

  6. 6

    નોંધ :ચોખા ના નાખો તો પણ સરસ લાગે છે.
    પાણી લગભગ 4 ગણું નાખવા પડે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
SHRUTI BUCH
SHRUTI BUCH @cook_shru1972
પર
Baroda
નવું નવું બનાવવું ગમે છે
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes