સેકેલી પાપડી ચાટ (Sekeli Papdi Chaat Recipe In Gujarati)

Sheetu Khandwala @sheetu_13
સેકેલી પાપડી ચાટ (Sekeli Papdi Chaat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા પાપડી ને સેકી લેવાની પછી એક વાડકા માં તેના કટકા કરી લેવા
- 2
પછી તેમાં સમારેલા ટામેટા ડુંગળી સમારેલી લીલા મરચાં સમારેલાં નાખવા પછી તેમાં લાલ મરચુ મીઠું સ્વાદ અનુસાર ને તેલ ચાટ મસાલો નાખવો તેમાં લીંબુ નો રસ નાખી બરાબર હલાવી મિક્સ કરવું
- 3
હવે તૈયાર છે સેકેલી પાપડી ચાટ તેમાં કોથમીર સમારેલી નાખી ને ઝીણી સેવ નાખી સર્વ કરવું
Similar Recipes
-
-
-
-
-
-
-
શેકેલી પાપડી ચાટ (Sekeli Papdi Chaat Recipe In Gujarati)
#FFC8#food festival#cookped Gujarati Jayshree Doshi -
-
પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
#GA4#Week6ચાટ તો ઘણા પ્રકાર ની બનાવવા માં આવે છે .જેમ કે આલુ ચાટ ,ભેલપુરી ચાટ ,કોર્ન ચાટ ,છોલે ચાટ વગેરે .મેં પાપડી ચાટ બનાવી છે .ચાટ નાના મોટા સૌને ગમે છે . Rekha Ramchandani -
-
-
-
-
-
-
-
-
-
આલુ પાપડી ચાટ (Aloo Papdi Chaat Recipe In Gujarati)
#cookpadindia#cookpad Gujarati#Week8#FFC8 : આલુ પાપડી ચાટ#FFC8 : આલુ મીની ( પાપડ )પાપડી ચાટચાટ નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય છે. ભેળ , છોલે ચાટ ઘણી બધી ટાઈપ ના ચાટ બનાવતા હોય છે તો આજે મેં આલુ ચાટ બનાવ્યું. Sonal Modha -
-
-
-
-
-
-
-
-
-
-
પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
#FFC8ચાટ નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય.ચાટના ઘણા પ્રકાર છે. મે પાપડી ચાટ બનાવી છે. Ankita Tank Parmar
More Recipes
- ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
- ઇન્સ્ટન્ટ કેરી અથાણું (Instant Mango Pickle Recipe in Gujarati)
- એવાકાડો અને બનાના થીક શેક (Avocado Banana Thick Shake Recipe In Gujarati)
- કેરીનો રસ (Mango Ras Recipe In Gujarati)
- કાચી કેરી અને ડુંગળી નું કચુંબર (Raw Mango Dungri Kachumber Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16095056
ટિપ્પણીઓ